ગાંધીનગર દેશમાં કોરોનાની મહામારી ના કારણે લાખો લોકોએ જીવ ખોયા છે અત્યારે સરકારી આંકડા જુઓ તેના કરતાં આ આંકડો ચોક્કસ મોટો હશે ત્યારે રાજ્યમાં ઓક્સિજનની ભારે રઝળપાટ જોવા મળી રહી છે ઘણા જ દર્દી ઓક્સિજનના અભાવે મૃત્યુ પામ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં કોરોના નો કાળો કપડા સામે પ્રજામાં ઓક્સિજનનો ભારે બબડાટ જોવા મળી રહ્યો છે તેમાં લક્ષ્મણ માટે જે સંજીવની જરૂર પડી હતી તેમ દર્દી સૂતો છે અને હનુમાનજી ઓક્સિજન નો બાટલો લાવતા નજરે પડી રહ્યા છે આ જ સ્થિતિ લક્ષ્મણ ની જેમ મૂર્છિત હતા તેવી પ્રજા છે. ત્યારે ભગવાન શિવજી તું એક સહારા હોય તેમ શિવ શંકર ભોલે ઓક્સિજન શિવલિંગમાંથી મળે તેમ ભક્તો હવે ડોક્ટર અને નેતાઓ કરતાં ભગવાન એક હી સહારા જોઈ રહ્યા છે ત્યારે ત્રીજી તસ્વીરમાં બાળકને ફુગ્ગો વધારે વહાલો હોય છે પણ હું નથી જોઈતો જે બાટલો છે તે ઓક્સિજન પોતાની માતા માટે જોઈએ છે આ ત્રણેય ચિત્રો કમકમાટી ભરી ઉપસાવે છે ત્યારે અન્ય તસવીરમાં કોરોના નથી થયો અને તમામ દવા ઓક્સિજન સાધન સામગ્રી ઘરે લાવીને બેસી ગયા છે પણ કોરોના નથી ત્યારે આવા તત્વો દેશમાં સંગ્રહખોરી તરીકે પ્રચલિત બન્યા છે આ લોકોના કારણે અનેક લોકોના જીવ ગયા છે અને જરૂરિયાત નથી તે રાખીને બેઠા છે અને જરૂરિયાત છે તે રોડ રસ્તા પર ઠોકર ખાઈને મોતને વહાલું કરી રહ્યા છે ભગવાન હવે બસ તમારા સિવાય કોઈ આશરો નથી બચાવો માનવજાતને