ભારતમાં કોરોના કારણે પરિસ્થિતી ચિતાજનક

Spread the love

આ પરિસ્થિતિમાં એક દાવો કરવામાં આવ્યો છે કે જે લોકોના માથામાં વાળ નથી તેઓ કોરોનાના શિકાર જલ્દી બને છે.
એક્સપર્ટના કહ્યાં અનુસાર જે પુરુષોમાં મેલ હોર્મોન સેન્સિટી લેવલ 22 કરતા વધારે છે તે સામાન્ય લોકો કરતા ગંભીર રીતે 2.5 ગણા જલ્દી બિમાર થઇ શકે છે. આ રિચર્સમાં 64 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા જેમાં અનુવાંશિક રીતે માથામાં વાળ ન હોવાની બિમારી હતી.
ડેલી મેલની ખબર અનુસાર વિશેષજ્ઞોએ આ લોકોની આનુવાંશિકતા અને ડીએનએ સેમ્પલિંગ પણ કરી હતી. આ દરમિયાન પુરુષોના ટકલા હોવાની પેટર્નને પણ પકડવામાં આવી હતી. જેના કારણે દુનિયાના 50 ટકા પુરુષો કે જે 50 વર્ષથી ઉપરની ઉંમર ધરાવે છે તે ટકલા થઇ જાય છે.

નવા રિચર્સ પ્રમાણે કોરોના દર્દીઓના ઇલાજ આ પેટર્ન પ્રમાણે કરવામાં આવે કો જલ્દી કોરોનાને ઓછુ કરી શકાય છે.
પુરુષોમાં ટકલા થવાને એન્ડ્રોજેન રિસેપ્ટર કંટ્રોલ કહેવામાં આવે છે. તેનાથી જ ખબર પડે છે કે કોઇ વ્યક્તિના શરીર એેન્ડ્રોનનને લઇને કેટલુ સેન્સિટીવ છે. કોરોના વાયરસમાં પણ તે મહત્વની ભૂમિકા ભજવે છે.
ભારતમાં મળ્યો નવો સ્ટ્રેન
આ સ્ટ્રેનમાં લોકો 3 થી 4 દિવસમાં જ કોરોનાની ઝપેટમાં આવી જાય છે. એપી સ્ટ્રેન એટલે કે N440K વેરિએન્ટ સૌથી વધારે શક્તિશાળી છે. વિશાખાપટનમના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર વી. વિનય ચંદે કહ્યું કે સીસીએમબીમાં આ સમયે તપાસ થઇ રહી છે. ક્યો વેરિએન્ટ સૌથી વધારે ખતરનાક છે તે સાઇન્ટિસ્ટ જ કહી શકશે પરંતુ આ વાત પણ સત્ય છે કે તે નવો સ્ટ્રેન મળ્યો છે અને તેના સેમ્પલ પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યો છે.
એવિ જોવામાં આવ્યુ છે કે કોરોના વાયરસનો નવો એપી સ્ટ્રેન જલ્દી વિકસીત થઇ રહ્યો છે. આ વાયરસ ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે સાથે જ વધુ લોકોને સંક્રમિત કરી રહ્યો છે. આ સ્ટ્રેનમાં 3 થી 4 દિવસમાં જ દર્દી ગંભીર હાલતમાં પહોંચી જાય છે.
પહેલી કોરોના લહેર જેવી હાલત નથી. આ વખતે નવો વેરિએન્ટ તેજીથી લોકો સંક્રમિત થઇ રહ્યા છે. આ વાયરસ યુવાન લોકોને ટાર્ગેટ કરી રહ્યો છે અને જે પોતાની ફિટનેસનું ધ્યાન નથી રાખતા તેમને પણ આ વાયરસ ટાર્ગેટ કરી રહ્યો છે.

ત્રીજી લહેરની સંભાવનાઓ
દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ છે પરંતુ હવે બાળકોમાં પણ કોરોનાની અસર જોવા મળે છે ત્યારે ત્રીજી લહેર બાળકો માટે ભયંકર સાબિત થઇ શકે છે.
2020માં વૃદ્ધોને કોરોનાએ ઝપેટમાં લીધા હતા ત્યારે હવે કેટલાક એક્સપર્ટનું કહેવુ છે કે ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થશે. આ દરમિયાન 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાયરસનો શિકાર બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com