રાજયના સરકારી તબીબી શિક્ષકોને (GMTA) NPA ના લાભો સાતમાાં પગાર પાંચ મુજબ ચુકવાિેેઃ ગૃહ રાજય માંત્રીશ્રી પ્રદિપશસિંહ જાડેજા

Spread the love

 

            ગૃહ રાજ્યમાંત્રી શ્રી પ્રદીપસિહ   જાડેજાએ તબીબી, પ્રાધ્યાપકોની હડતાલ અને માાંગણી શવષે રાજ્ય સરકારનુાં વલણ હાંમેિા હકારાત્મક રહ્યુ છે. મુખ્યમાંત્રી શ્રી શવજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમાંત્રી શ્રી નીશતનભાઈ પટેલના માર્ગદર્શન  હેઠળ રાજયના સરકારી તબીબી શિક્ષકોને NPA ના લાભો ભારત સરકારના O.M. મુજબ તથા સાતમાાં પગાર પાંચ મુજબ ચુકવવાનો રાજય સરકારે મહત્વનો શનણણય કયો છે.
માંત્રીશ્રી જાડેજાએ મુખ્ય સભચવશ્રી કમલ આરોગ્ય શવભાગના અગ્ર સભચવશ્રી ડો. જયાંશત રશવ, નાણા શવભાગના સભચવ શ્રી શમભલન તોરવણે, આરોગ્ય કશમશ્નર શ્રી જયપ્રકાિ શિવહરે, આરોગ્ય શવભાગના અશધક સભચવ શ્રી વી.જી. વણઝારા, તબીબી શિક્ષણના એડીિનલ ડારેકટર ડો. દિભક્ષત સાથે સરકારી તબીબી શિક્ષણના પ્રશતશનશધઓ સાથે તેમના પ્રશ્નો સાંિભે આજે ગાાંધીનગર ખાતે
યોજાયેલ બેઠકમાાં શવસ્તૃત ચચૉ શવચારણા કરી હતી જેમાાં તેમની આ માાંગણીઓ સાંતોષાતા તેઓએ આ શનણણય કયો છે.
માંત્રી શ્રી જાડેજાએ રાજય સરકારે લીધેલા મહત્વના શનણણયોની શવગતો આપતા કહ્યુ કે, સરકારી તબીબી શિક્ષકોની ૧૪ જેટલી માાંગણીઓ પૈકી ૧૧ માાંગણીઓને માંજુર કરી િેવામાાં આવી છે. જયારે અન્ય પડતર માાંગણીઓ પરત્વે પણ રાજય સરકારનુાં વલણ હકારાત્મક છે. કોરોનાના કપરા કાળમાાં સરકારી તબીબો-પ્રાધ્યાપકોએ કરલી અસરકારક કામગીરીને ધ્યને રાખીને તેમની મુખ્ય માાંગણી NPA માંજૂર કરવાની હતી તે સાતમાાં પગાર પાંચ મુજબ તમામ સરકારી તબીબી શિક્ષકો માટે NPA માંજૂર કરવામાાં આવ્યું છે.
માંત્રીશ્રી જાડેજાએ ઉમેર્ુણ કે, હાલ તદ્દન એડહોક તબીબી શિક્ષકોની સેવા શવનીયશમત કરવા એક જ સ્થાઈ ઠરાવથી આિેિ કરી શનયશમત કરવામાાં આવિે અને શનયમીત ધોરણે ફરજ બજાવતા અને હાલ ઉપલા સાંવગણમાાં એડહોક ધોરણે ફરજ બજાવતા તબીબી શિક્ષકોની એડહોક સેવાઓ શવશનયશમત કરવામાાં આવિે. એટલુાં જ નહી શનયશમત શનમણૂકથી ફરજ બજાવતા તબીબી શિક્ષકોની અગાઉની એડહોક સેવાને શવશનયશમત કરીને હાલની શનયશમત સેવા સાથે રજા પગાર અને પેન્િન માટે એક જ સ્થાઈ ઠરાવથી સળાંગ કરવા  કરવામાાં આવિે.
તેમણે કહ્યુાં કે, રાજયમાાં સરકારી મેડીકલ કોલેજ ખાતે તબીબી શિક્ષકોને સરકારશ્રી દ્વારાવષય / સાંવગણમાાં ગુજરાત જાહેર સેવા આયોગની માંજૂરીની અપેક્ષાએ તદ્દન હાંગામી ધોરણે ૬ માસ માટે અથવા ૧ વષણ માટે બઢતીઓ આપવામાાં આવેલ છે તેવા તમામ તબીબી શિક્ષકોની હાંગામી બઢતી એક જ હુકમથી આગળ ચાલુ રાખવાના કરવામાાં આવિે. CAS- કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતગણત ઉચ્ચતર પગાર ધોરણ માટેના પણ  પગાર ધોરણ આપવામાાં આવે તેઓને તે જગ્યાનુાં અલગથી નામાભભધાન અપાિે જેના પદરણામે અનુસ્નાતક અભ્યાસક્રમો ની બેઠકોમાાં નોંધપાત્ર વધારો થિે. તેજ રીતે તે તબીબી શિક્ષકોના DPC અંતગણત બાકી બઢતીના
કરવામાાં આવિે. જયારે તબીબી શિક્ષકોના બાકી રહી ગયેલા માત્ર એડહોક ટયુટરને ૭ માાં પગાર મુજબનો પગાર ૧-૧ ૧૬ થી માંજુર કરવામાાં આવિે.
માંત્રીશ્રીએ  સાથે અગાઉ આરોગ્ય શવભાગ અંતગણત પ્રભાગો હેઠળ કરવામાાં આવેલ અન્ય તમામ એડહોક કે GPSC સેવાઓને સળાંગ ગણવા માટે આદેશો  કરવામાાં આવિે. GPSC અને DPC શનયશમત રીતે વિર વષે કરવામાાં આવિે, તેમજ ઉચ્ચતર પગાર ધોરણના આદેશો  શનયશમત રીતે બે માસે થાય તે સુશનશિત કરવામાાં આવિે તેમ તેમણે ઉમેર્યું  હતુ. સ્સ્વકાર થયેલા તમામ મુદ્દાઓને આવરી લેતો દડટેઇલ ઠરાવ એક જ અઠવાડીયામાાં પ્રશસધ્ધ કરીદેવાશે
સરકારી તબીબી પ્રાધ્યોપકોની મોટાભાગની માાંગણીઓ સાંતોષાતા તમામ પ્રશતશનશધઓએ મુખ્ય માંત્રીશ્રી શવજયભાઇ રૂપાણીનો રાજય સરકાર દ્વારા લેવાયેલા શનણણયોથી સાંતોષ વ્યક્ત કરી આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com