હવામાન વવભાગ દ્વારા આગાહી કરવામાાં આવી છે કે, “તૌકતે” વાવાઝોડુ આગામી તા.૧૭મી મે ના રોજ ગુજરાતના દરરયા રકનારે પહોંચે તેવી સાંભાવના છે. સૌરાષ્ટ્ર ઝોનના ૧૪ જેટલા જજલ્લાઓને આ વાવાઝોડાની અસર થાય તેવી શક્યતાને ધ્યાને રાખીને સાંભવવત અસરગ્રસ્ત જજલ્લાઓમાાં કોઇ પ્રકારની જાન કે માલહાની ન થાય કે કોઇ નુકશાન ન થાય તે માટે રાજ્યના મુખ્ય માંત્રીશ્રી ી વવજયભાઇ પાપા દ્વારા રાજ્યના વહીવટીતાંત્રને સતકક રહેવા જપારી સૂચનાઓ આપી દેવામાાં આવી છે. રાજ્યનુાં વહીવટી તાંત્ર આ વાવાઝોડા સામે સાંપૂ ક રીતે સુસજ્જ છે તેમ ગૃહ રાજ્ય માંત્રીશ્રી પ્રરદપવસિંહ જાડેજાએ જવાવાઝોડું છે.
માંત્રીશ્રી એ ઉમે્ુક કે, “તૌકતે” અનુસાંધાને ભારતના હવામાન ખાતાની આગાહી મુજબ અરબી સમુદ્વનુાં રડપ્રેશન છે તે તા.૧૫ મી મે ના રોજ સાયકલોનમાાં પરર મે તેવી પુરી સાંભાવના છે. સૌરાષ્ટ્રના દરરયારકનારાના જજલ્લાઓના કેટલાક ગામોમાાં આ વાવાઝોડાની અસર થાય તેવી સાંભાવના છે. જો આ વાવાઝોડુાં સૌરાષ્ટ્રના દરરયારકનારે અથડાશે તો હાલના અનુમાન મુજબ ૧૪૦ થી ૧૫૦ રકમી/કલાકની ગવતથી વાવાઝોડાનો પવન રહેશે તેવુાં આઈ.એમ.ડી. વવભાગનુાં અનુમાન છે. એટલુ જ નહી સાંભવવત અસરગ્રસ્ત જજલ્લાઓના વહીવટી તાંત્ર દ્વારા દરરયો ખેડવા ગયેલા માછીમારોને આવતી કાલ સુધીમાાં પરત આવવાનો સાંદેશો પ પહોંચાડી દઇ માછીમારો પરત આવે તયાાં સુધીની ફોલોઅપ કામગીરી પ ચાલી રહી છે.
માંત્રીશ્રી જાડેજાએ કહ્યું કે, દરરયારકનારાના વવસ્તારોના લોકોને જપારીયાતના સમયે સ્થાળાાંતર કરાવવા તથા કોવવડ પ્રોટોકોલ સાથે સલામત સ્થળે લઈ જવા માટે તથા આશ્રી ય સ્થાનો પરની સુવવધા, વવજળી, સલામતી સહીતની તમામ પ્રાથવમક સુવવધાઓ અગોતરી સુવનવિત કરવા માટે આજે ૪.૩૦ કલાકે મુખ્ય સચચવ શ્રી અનીલ મુકીમની અધ્યક્ષતામાાં મહેસુલ વવભાગના અવધક મુખ્ય સચચવશ્રી પાંકજ કુમાર, રાજ્યના પોલીસ વડા સરહતના તાતકાચલક સેવાના રાજ્યક્ષાના અવધકારીઓ સાથે તથા સાંભવવત અસરગ્રસ્ત ૧૪ જજલ્લાના કલેક્ટરશ્રી કોપોરેશનના કવમશ્નરશ્રી ઓ, જજલ્લા વવકાસ અવધકારીશ્રી ઓ અને જજલ્લા પોલીસ વડાશ્રી ઓ સરહત ઉચ્ચ અવધકારીશ્રી ઓ સાથે વવડીયો કોન્ફરન્સથી બેઠક યોજીને તૈયારીઓની સવમક્ષા કરવામાાં આવી હતી.