GJ -૧૮ ખાતે કોરોનાની મહામારી આવી રહી હતી, તેના પ્રથમ વેવથી અમુક જગ્યાએ કન્ટેમેન્ટ ઝોન માં રોડ, રસ્તા અને આવન -જાવન ના રસ્તાઓ ઉપર જે લોખંડીયા ફાટકો ફિટ કરી દીધા હતા ,તે ૬ થી ૮ મહિનાથી હજુ પણ લાગેલા છે . ત્યારે આ કન્ટેમેન્ટ ઝોન માં રહેતા રહેવાસીઓ ઉપર લોકો કોરોના વોરિયર્સ નહીં પણ સ્પ્રેન્ડર તરીકે જાેઈરહ્યા છે .ત્યારે પ્રજામાં એવી ચર્ચા ચાલે છે .કે જે વિસ્તારોમા આ લોખંડીયા ફાટકો લગાવેલા છે , તે મોટાભાગ ના કોરોના પીડીતો છે ,ત્યારે આવન -જાવન કરતા હોય તો લોકો કોરોના સ્પ્રેન્ડર ની નજરે જાેઈ રહ્યા છે . રહીશોને એટલી હાલાકી પડી રહી છે ,કે રોગે બહાર ગામ નોકરી થી આવે તો ફરી ફરી ને જવું પડે છે .એક બાજુ સરકાર કહે છે ,કે પેટ્રોલ બચાવો ,એક બૂંદની કિંમત સમજાે,ત્યારે વસાહતો ને પોતાના રહેઠાણ મા જવા પણ દોઢ કિમી ની મજલ કપાવી પડે છે .રાગે પોલીસ દ્વારા પૂછપરછ થી લઈને અનેક પરેશાનીઓ વસાહતીયો વેઠી રહ્યા છે .
વસાહતીઓ માં હવે આ લોખંડીયા ફાટકો હટાવવા બુલંદ માંગ ઉગ્ર બની છે . નહીં હટાવવાનું માણ જાેવા જઈએ તો સૂત્રો પાસે મેળવી માહિતી મુજબ જે કન્ટેમેન્ટ ઝોન છે, ત્યાં કોઈ કેસો હાલ કોરોના પોઝીટીવના નથી ,ત્યારે ય્સ્ઝ્ર દ્વારા જે કોન્ટાક્ટ અપાયો છે ,તે કંપની ને માલામાલ કરવા અને મલાઈ તારવવા આ ફાટકો હટાવવા માં આવતા નહીં હોવાનું લોકો દ્વારા જાણવા મળ્યું છે ,GJ-૧૮ ખાતે હાલ મંદ ૨ થી ૩ કેસો પોઝીટીવ આવી રહ્યા છે ,કોઈ સેક્ટર માં કોરોના પોઝીટીવ હાલ દર્દી નથી , અને કોઈ વોર્ડ ,વિસ્તાર કન્ટેમેન્ટ ઝોન માં નથી ,તો ફાટકો નહીં હટાવવાનું કારણ શું ? ત્યારે પ્રજા આ ફાટકો થી ત્રસ્ત થઈ છે , અને મનપા તથા કોન્ટ્રાકટરો માલમલાઇથી મસ્ત થઈ છે . બાકી રોગ પોલીસ ની રંજાડ સાથે વ્યસ્ત જેવો ઘાટ સર્જાયો છે .