ગુજરાતમાં ભાજપ સરકાર ૨૩ વર્ષથી એકહથ્થું શાસન ચલાવી રહી છે. ત્યારે વિકાસમ ાટે લાખો નહીં પણ કરોડો રૂપિયા કેન્દ્ર સરકાર ફાળવી રહી છે. ત્યારે આ વિકાસની દોટમાં પ્રજાનો પરસેવાનો પૈસો પણ લાગેલો છે. ત્યારે GJ-૧૮ એવા સે-૭ ખાતેના શૌચાલયમાંથી એક વેપારીને મફતમાં લાઇટ કનેક્શન આપી દીધું છે. પ્રજા ટેક્સ ભરે, બિલ ભરે GMCઅને મોજકરે વેપારી, સેટીંગ કરે કોન્ટ્રાક્ટ જેવો ઘાટ સંર્જાયો છે.પ્રાપ્ત માહિતીનુસાર સે-૭ ખાતે આપેલા શૌચાલયમાંતી કોન્ટ્રાક્ટરકો એક વેપારીને શૌચાલયમાંથી લાઇટનું કનેક્શન આપી દીધું છે. વાહ રે વાહ, ય્સ્ઝ્ર બીલ ભરે છે, અને કોન્ટ્રાક્ટર તથા વેપારી મોજ કરે છે, ત્યારે પ્રજાના પૈસાનું પાણી અને ટેક્સ જે આપે તે હજારોમાં, તો આ ચકાસવાની જરૂર છે. આજે પણ સે-૭ ખાતે આવેલા સૌચાલયમાંથી જે કનેક્શન આપવામાં આવ્યું છે, તેમાં લાઇટ, પંખા, એરકુલર વેપારી બિન્દાસ્ત ચલાવલી રહ્યો છે. ત્યારે કોન્ટ્રાક્ટ કાંઇ કોરો તો નહીંજ રહ્યો હોય, કારણ કે અહીંયા દર મહીને લાઇટનું ભાડું પણ લેવાતું હોવાની ચર્ચા સાંભળવવા મળી છે. ત્યારે હવે સરકાર બિલ ભરે, મોજ કરે વેપારી, માલખાય મદારી એવા કોન્ટ્રાક્ટ જેવી સ્થિતિ સર્જાય છે.