ભાજપના કાર્યકરો માટે શુકનવંતા સાબિત થયા CR પાટીલ

Spread the love

ગુજરાતમાં ભાજપનું એકહથ્થું શાસન ૨૩ વર્ષથી ચાલે છે. ત્યારે ગતિશીલ ગુજરાત, નીજેમ વિકાસના કામોમાં અનેક એકાગ્રતા લાવી હતી, રોડ, રસ્તા, ગ્રામ્ય વિસ્તારોનો વિકાસનથી લઇને અનેક વિકાસના કામોના કારણે લોકો ભાજપમાં જાેડાવા લાગ્યા હતા. ત્યારે ભાજપમાં ૪૦ વર્ષથી વધારે સમયથી લઇને અનેક કાર્યકરો જુના છે.ત્યારે આવા કાર્યકરોના કામ ન થતાં અનેક લોકો નિષ્ક્રીય પાર્ટીમાંથી થઇ ગયા હતા. ત્યારે પ્રદેશ પ્રમુખમાં જાેવા જઇએ તો પરષોત્તમ રૂપાલા, ઇઝ્ર ફળદુ, જીતુ વાઘાણીથી લઇને અનેક લોકો આવ્યા, પણ આટલા વર્ષોમાં પાવરફુલ અને ખાસકાર્યકરના પ્રશ્ને કોઇપણ પ્રકારની તોડજાેડ નહીં, અને કાર્યકર માટે હરહંમેશા લડકાુ રહેલા ઝ્રઇ પાટીલ પોતે ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા, અને જે કાર્યકરોના કામો થતા ન હતા તેવી અનેક ફરીયાદો મળતાં આખરે કાર્યકરના પ્રશ્નો સંદર્ભે મુખ્યમંત્રી સુધી પરામર્શ કરીને બે કેબીનેટ મંત્રી અઠવાડીયામાં ૨ દિવસ કમલમ ઉપર હાજરી આપે, અને કાર્યકરોના પ્રશ્નો સાંભળે, ત્યારે આ નિર્ણય લેવામાં જે કાબેલીયત ભરી જીગર કરી છે, તે ખરેખર કાબિલેદાદ છે. CR પાટીલ ની એન્ટ્રીબાદ ગુજરાતમાં ભાજપનું કમલ જિલ્લા પંચાયતોથી લઇને તાલુકા પંચાયત અને મહાનગરપાલીકાઓમાં પણ થીજ્યું છે. જે કાર્યકરો નિષ્ફળ હતા, તે સક્રીય થઇ ગયા છે, કાર્યકરોને CR નામનું ટોનીક એવું ઓક્સીજન મળતાં કાર્યકરોમાં નવો જાેસ અને જુસ્સો જાેવા મળી રહ્યો છે.
ભાજપના ૨૩ વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર જિલ્લાપંચાયત અને તાલુકાપંચાયતથી લઇને મહાનગર પાલીકાઓમાં કેસરીયો લહેરાયો છે. ત્યારે CR પાટીલ પોતે શુકનવંતા સાબિત થયા છે. કોરોનાની મહામારી બાદ અનેક કાર્યકરોના પડતર પ્રશ્નો હતા,જે કાર્યકરોના પ્રશ્નો ૨૦ વર્ષથી અટકાયેલા હતા, તે મહીનાઓમાં પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં CR પાટીલ સરળતા મેળવી છે. ૧૮ કલાક કામ કરતાં CR પાટીલ પોતે કાર્યકરોના પ્રશ્નો સાંભળે છે. આજે મોટાભાગના કાર્યકરો સ્વર્ણીમ સંકુલ-૧ અને ૨માં જવાનું પસંદ નથી કરતા, ભાઉ જાેડે જવાનું પસંદ પ્રથમ કરી રહ્યા છે. ભાઉ જમીનના માણસ હોવાથી અને કાર્યકરોની વેદના અને સંવેદના સંપૂર્ણ જાણતા હોવાથી અનેક પડતર પ્રશ્નો થોકબંધ ભાઉના દરબારમાં આવી રહ્યા છે. ભાજપના અનેક કાર્યકરો દ્વારા પૃચ્છા કરવામાં આવતાં જણાવેલ કે, વર્ષોથી કાર્યકર તરીકે ફરજ બજાવીએ છીએ, પણ ઘરનું ટેન્શન, બદલી, થી લઇને અનેક પ્રશ્નોનું જે પડતર પોલ્યુશન હતું. તેનું સોલ્યુશન લાવવામાં પ્રદેશપ્રમુખ ઝ્રઇ પાટીલનો ખૂબજ મહત્વનો રોલ રહ્યો છે. બાકી સરકારી ભાષામાં કહેવાય છે CR એટલે (ખાનગી રીપોર્ટ) જે અધિકારી, કર્મચારી કામ ના કરતા હોય તો CR માં નોંધ થતી હોય છે. ત્યારે ભાજપના ઝ્રઇ પાટીલ પોતે કાર્યકરો અને પ્રજાના કામો ન કરતાં હોય તો તેમના CR લખવાની કિંમત કરવાવાળા CR પાટીલને કાર્યકરો દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો ચે. મોટાભાગના કાર્યકરો હવે સચિવાલયથી દૂર રહીને કમલમ (કોબા) ભાઉની શરણો જઇ રહ્યા છે, કારણ કે, મંત્રીને મળ્યા બાદ જે ભલામણ કર્યા પછી તંત્ર અને અધિકારીઓ ચલક-ચલાણું રમાડતા હોય છે, ત્યારે આ ચલક-ચલાણું રમાડનારા ને સીધા ભાઉ જ કરી શકે તેમ છે, અને હા, અનેક કાર્યકરોના કામ થતા હોવાથી ભાજપમાં નવું જાેમ ભાઉ લાઇ રહ્યા છે.
પેજ પ્રમુખો દરેક વોર્ડમાં બનાવવાની આડિીયા લાવનારા ભાઉ એ ગુજરાતના તમામ ગામો એવા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા મહાનગરપાલીકાઓમાં ડંકો વગાડ્યોહતો. અને જે કામ નથી કરતાં અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને જરાય સાંખી નહીં લેવાનું, તમામને દરવાજાે બતાવી દેવાની હિંમતને કારણે કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે. ૨૦૨૨ માં વિધાનસભાની ચૂંટણીઓના બ્યુંગલો વાગી રહ્યા છે. ત્યારે ભાઉ હવે રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં સંગઠન મજબુત બનાવવા અનેકજિલ્લાઓ નો ભાઉ પ્રવાસકરી રહ્યા ચે. દરેક જિલ્લા, શહેરોના સંગઠનોમાં પાર્ટીના પૃચ્છા બાદ પત્રકારોથી લઇને ખાનગી માણસોદ્વારા પણ રીપોર્ટ મંગાવીને મનન કરીને પોતે નિર્ણય લેતા હોય છે. ત્યારે ગુજરાતના ઇતિહાસમાં ભાજપમાં મજબૂત અને સક્ષમ પ્રદેશ પ્રમુખ જે કાર્યકરો માટે મંત્રીઓને ૨ દિવસમાં કમલમમાં સેવા આપવાનું કહેનારા પ્રથમ પ્રદેશપ્રમુખ રહ્યા છે. આજે કાર્યકરો પોતાના પડતર કામો સચિવાલય નહીં પણ કમલમ (કોબા) ખાતે આવીને રજુઆત કરી રહ્યા છે. જાેવા જઇએ તો ભાઉ ની એન્ટ્રીબાદ કાર્યકરો મોટા ભાગે હવે કમલમ (કોબા) ખાતે વધારે જાેવા મળી રહ્યા છે. જુના કાર્યકરો નિષ્ક્રીય અને હાજરી નહીં આપતા હોય તેવા કાર્યકરોનું લીસ્ટ બનાવીને નહીં આપવાનું અને નારાજગી શું છે, તે દૂર કરવા ભાઉ મોટું આયોજન સાથે તૈયારી કરી રહ્યા છે. કાર્યકરો દ્વારા મળેલ માહિતીનુસાર ભાઉની એન્ટ્રીબાદ કાર્યકરોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com