ગુજરાતનું કહેવાતું પાટનગર એવું GJ-18 ના બે ભાગ પડીગયા છે .તેમાં ન્યુ GJ-18 અને જૂનું GJ-18 ,ત્યારે કોરોનાની મહામારીમાં કેસોની સંખ્યા માં સતત વધારો હતો , ત્યારે વૃક્ષો ની નગરી કહેવાતું પાટનગર હવે કોન્ક્રેટ ના જંગલ માં રૂપાંતર થઈ રહ્યું છે ,ત્યારે જે ઓક્સીજનની નગરજનોને જરૂર પડતી હતી, તે હવે કુદરતના સાંનિધ્યમાં વૃક્ષો વાવો, હેલ્થી રહો ની માંગ સાથે હવે નગરજનોમાં નર્સરીમાંથી છોડો લેવા GJ-18 ન્યુ ખાતે આવેલી નર્સરી, તથા સે-૨૨ ખાતે આવેલ કુંડા વિતરણવાળાને ત્યાં ભારે ભીડ જામી હતી. કોરોના ના કેસો ઘટતા નગરજનો હવે ફુલ ફોર્મ માં હોય તેમ નીકળી પડ્યા છે .ત્યારે વૃક્ષો વાવવા દરેક જગ્યાએ આવેલી નર્સરી પૂછપરછ ચાલુ થઈ ગઈ છે.
GJ-18 ખાતે અત્યારે જ જાેવા જઈએ તો વિકાસમાં હરણ ફાળ ભળી રહ્યું છે. ત્યારે આ વિકાસમાં અનેક મોટા કોકરીંટના જંગલો બની ગયા છે. પક્ષીઓના કલરવ અને આવેલ જીવોના વસવાટ માં માનવજાત દ્વારા વસવાટ કરતા અનેક વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. ત્યારે સૌથી વધારે ગરમી GJ-18 માં પડી રહી છે. ત્યારે વૃક્ષો નું નિકંદન બાદ જાેવા જઈએ તેટલા ઉગાડવામાં તંત્ર વામણું પુરવાર થયું છે. જે વૃક્ષો છાંયો અને ઓક્સિજન આપે છે. તે વૃક્ષો વાવ્યા બાદ પણ ૫ વર્ષ લાગે ત્યારે વૃક્ષારોપણ અનેક યોજાય છે. પણ મેઇન્ટેનન્ટ કરવું અઘરુ છે. આજે નગરજનો વૃક્ષો વાવવા આગળ આવ્યા છે.ત્યારે વૃક્ષો જ્યારે જંગલી પ્રાણીઓથી બચાવવામાં પાંજરાની જરૂર છે. તે તંત્ર દ્વારા ન આપવામાં આવતાં અનેક વૃક્ષોને પ્રાણીઓ નુકસાન કરતાવૃક્ષો ઉગી શકતા નથી. ત્યારે નગરજનો ફોરેસ્ટ ખાતામાં વૃક્ષો વાવવા માટે છોડવા લેવા જાય તો આપવામાં આવતા નથી, અને ના છૂટકે પોતાના સ્વખર્ચે પ્રાઇવેટ નર્સરીઓ માં છોડવા લાવવા મજબૂર બનવું પડે છે. ત્યારે ફોરેસ્ટ ખાતાની નર્સરી દ્વારા રોપાઓ નગરજનોને મળે તે હેતુસર કામ કરવાની જરૂર છે. બાકીં નગરજનો માં કોરોના બાદ જે કેગ્ર છોડવા ઉઘાડવાનો વધ્યો છે, તેને અંકવધ રાખવા તંત્રએ પણ નગરજનો માટે છોડવા આપવા મહેનત કરવાની જરૂર છે. ત્યારે જ વૃક્ષો ની નગરી , ગ્રીનસીટી ફરી એવું GJ-18 વૃક્ષોની નગરી નું ચેમ્પીયન બનશે .