કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે રામાયણ ફિલ્મ જોતા ગુજરાતમાં રામાયણના તમામ શો હાઉસફુલ, શાહ પરિવાર બન્યું રામાયણ ફિલ્મનું બ્રાન્ડ એમ્બેસેડર, આવનારી પેઢીને સંસ્કારોનું સિંચન એટલે રામાયણ,

Spread the love

દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી આપણા જરા હટકે છે, કાકાના નામે જાણીતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદ અને ગાંધીનગરને જે વિકાસ કર્યો છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે, ₹1400 કરોડના કામના લોકાર્પણ બાદ પોતે પરિવાર સાથે રામાયણ ફિલ્મ જોવા આવ્યા હતા, ત્યારે રામાયણ ફિલ્મની ચર્ચા કેન્દ્રીય ગૃહ મંત્રી જોવા આવ્યા એટલે બીજા દિવસથી રામાયણ ફિલ્મ જોવા દરેક જગ્યાએ ગુજરાતમાં થિયેટરો હાઉસફુલ થઈ ગયા છે, ત્યારે આવનારી પેઢીને સંસ્કારોનું સિંચન કરતી અને ભગવાન કોને કહેવાય તે રામાયણમાં વણવી દીધું છે, ત્યારે સમય કાઢીને કેન્દ્રીય ગૃહ મંત્રી આ ફિલ્મમાં જોઈ તે ખૂબ જ મોટી વાત છે, જે ગુજરાતમાં તમામ જગ્યાએ આ મેસેજ જતા લોકો આ ફિલ્મ જોવા ઉત્સાહિત થયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *