GJ-18 ભાજપ દ્વારા વોર્ડ-૩, ૦૪, ૧૦ યુવા મોરચાની ટીમની જાહેરાત

Spread the love

પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલ, યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ નવા માર્ગદર્શન હેઠળ ગાં. મનપાના પ્રમુખ રુચિરભટ્ટની સૂચનાથી ભાજપ યુવા GJ-18 ભાજપ યુવા મોરચાના પ્રમુખ યુવરાજસિંહ ચાવડા દ્વારા વોર્ડ-૩ ના પ્રમુખ તરીકે ધવલ પટેલ, ઉપપ્રમુખ-દેવાંગી ગોહિલ, ઉપપ્રમુખ-પ્રજ્ઞેશભાઇ પટેલ, મહામંત્રી-પ્રતિક સોલંકી, મંત્રી-સિદ્ધરાજ બારોટ, મંત્રી- કુલદીપસિંહ ચાવડા, મંત્રી- મહેન્દ્રભાઇ કનોજીયા, મંત્રી જીમી ચૌહાણ, કોષાધ્યક્ષ તરીકે ઉમંગ પટેલ તથા વોર્ડ ૪ ખાતે પ્રમુખ તરીકે ઠાકોર ર્નિમલકુમાર સેધાજી (પ્રમુખ), ડાભી રવિરાજસિંહ રતનસિંહ (ઉપ-પ્રમુખ), બિહોલા નિકુલસિંહ નારણસિંહ (ઉપ-પ્રમુખ), ચાવડા જગપાલસિંહ રણજીતસિંહ (મહામંત્રી), ચૌહાણ જતીનભાઈ જે. (મંત્રી), ગોહિલ સંજયસિંહ નટવરસિંહ (મંત્રી), ગોહિલ સંજયસિંહ કરણસિંહ (મંત્રી), બિહોલા નવરંગસિંહ જશુજી (કોષાધ્યક્ષ), વોર્ડ-૧૦ના પ્રમુખ તરીકે ચૌધરી મીત (પ્રમુખ), હર્ષ પટેલ (ઉપ પ્રમુખ), રવિ ચૌહાણ (ઉપ પ્રમુખ), સુહાગ પટેલ (મહામંત્રી), મેહુલકુમાર નારુભાઈ વાડી (મંત્રી), નીકુલસિંહ ગોહિલ (મંત્રી), ગુંજન બુચ (મંત્રી), હિરેન શર્મા (મંત્રી), વિજયસિંહ વાધેલા (મંત્રી) ની નિંમણૂંક કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *