GJ-18 મનપાની ચૂંટણીમાં નો રીપીટ થિયરી અપનાવી, તો અહીંયા બદલાવ આવશે કે કેમ?

Spread the love

 

ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઝ્રઇ પાટીલ (ભાઉ) મજબુત અને નિર્ણય શક્તિ ધરાવતા એક પ્રદેશ પ્રમુખ ભાજપને મળ્યા છે. ત્યારે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં રહેલા હોદ્દેદારના પરીવારને પણ ટીકીટ ન આપવાના નિર્ણય બાદ પણ કેસરીયો ગુજરાતમાં લહેરાયો હતો. ત્યારે પ્રદેશ પ્રમુખે GJ-18 ની મનપાની ચૂંટણીમાં નો રીપીટ થિયરી તથા જે હોદ્દેદાર હોય તેમને પણ ટીકીટ ના આપવાની જાહેરાત બાદ અનેક લોકોની મનમાં ને મનમાં રહી ગઇ, ત્યારબાદ ૬૦ થી વદુ વયના લોકોને વિધાનસભાની ટીકીટ પર કાતર મારવાની જાહેરાત બાદ અનેક નવયુવાનો ને ગલગલીયા કરાવીને સૌથી વધારે નવયુવાનો ભાજપમાં જાેડાયા હતા. ત્યારે ૨ ટર્મથી વધારે ચૂંટાયેલા ધારાસભ્યોને પણ ટીકીટ નહીં આપવાની જાહેરાતથી ઘણાનું રાજકારણ પુરું થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે જાેવા જઇએ તો ભાજપમાં મંત્રીઓની સંખ્યામાં ૮૦ ટકા આઉટ થઇ જાય, અને ધારાસભ્યોમાં પણ ૫૦ ટકાથી વધારે આઉટ થઇ જાય, ત્યારે નવયુવાનોમાં એક ધારાસભ્ય બનવાનો સંચાર થયો હતો. પણ હવે પ્રદેશ પ્રમુખ દ્વારા પલ્ટી મારતાં ૬૦ વર્ષથી વધુ વયના લોકોને ટીકીટ અપાશે તેવી વાત કરતાં નવયુવાનોમાં ગણગણાટ શરૂ થઇ ગયો છે. નવયુવાનોએ અનેક કામો કોરોનાની મહામારીમાં કર્યા છે. ય્ત્ન-૧૮ ખાતે મનપાની ચૂંટણી કોઇ ના કોઇ કારણોસર વિધ્ન આવતું રહે છે. કોરોનાનું વિધ્ન આવતાં ૫ મહીનાથી હાલ મહાનગર પાલીકા અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે. ત્યારે અહીંયા પણ નો રીપીટ થિયરી અપનાવતા ભાજપમાં મોટાભાગના ઉમેદવારો નવા નિશાળાયી આવ્યા છે. હા, જે વર્ષો જૂના ૧૦ વર્ષથી સતત ટીકીટ ની માંગણી કરી રહ્યા છે, તેમાંથી કોઇને ટીકીટ મળી નથી, ગ્રામ્ય વિસ્તારોમાં જે ટીકીટ આપવામાં આવી છે. તેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યનું બોર્ડ પુરું થઇ ગયું છે. અને સરપંચનું પણ બોર્ડ પુરું થઇ ગયું છે. ત્યારે હવે જે ને ટીકીટ મળી છે. તે રાજકીય પક્ષોમાંથી બધા પક્ષોના ઉમેદવારો ગામના જ ઉભા છે, ત્યારે પેનલ તુટવાનો ભય રહેલો છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોઇ પેનલ ચાલતી નથી, અને ચાલવાની નથી, ભાજપ માટે એટલા માટે કપરા ચઢાણ છે, જેમાં જુના જાેગીયો અને પ્રજાના કાર્યો કરેલા તમામ હોદ્દેદારોથી લઇને નગરસેવકો ટીકીટ થી વંચીત રહ્યા છે. જેમાં પેટા ચૂંટણીમાં માંડ અડધી ઇંનીગ્સ રમેલા ઉમેદવારે પ્રજા લક્ષી કામ કર્યા છતાં ટીકીટ કપાઇ ગયેલ, ત્યારે હાલ GJ-18મહાનગરપાલીકા ખાતે ચૂંટણી યોજાય તો જુના જાેગીયો વગર ચૂંટણી જીતવી અને સત્તા મેળવવી અઘરી છે. ત્યારે પ્રજામાં એવા મેસેજ ફરી રહ્યા છે, કે અગાઉના હોદ્દેદારો કામ નહોતા કર્યા કે શું? ત્યારે હવે આવનારા દિવસોમાં વિધાનસભાનું જાેનારા નવયુવાનોની પણ મનની મનમાં રહી જાય તેવી છે. કહેવત છે, કે ઘરડા ગાડા વાળે,સ તેવો ઘાટ સર્જાયો છે. નવ યુવાનો હવે અગાઉ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કરેલી જાહેરાત બાદ પલ્ટી મારતાં ઘણાજ એવા ઉમેદવારો છે, કે લેબલ કાફી છે. જીતી જાય તેવા ઉમેદવારો અનએ આજેપણ સીતારો બુલંદ છે. ત્યારે ભાજપમાં કોગ્રેસમાંથી આવેલા માટે ભાજપે હવે ટીકીટ આપવી કે ન આપવી તે કમીટમેન્ટ નથી? પણ જીતી શકે અને ટચ સ્ક્રીન પ્રજાના કામોમાં રહેતા ધારાસભ્યો, મંત્રીઓને ટીકીટ આપવી પણ જરૂરી છે.કમલમમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે, જાે જૂના જાેગીઓ, પક્ષપલટુઓને જ ટીકીટ આપવાની હોય તો ,શું અમારે પોસ્ટર ચોંટાડવાના,ભીડ ભેગી કરવાનીને અને ખુરશીઓ જ ગોઠવવાની . સૃથાનિક સ્વરાજયની ચૂંટણી વખતે બે ટર્મથી વધુ વખતથી ચૂંટાયા હોય,૬૦ વર્ષથી વધુ વય હોય તો ટીકીટ અપાશે નહીં તેવા કાયદા ઘડી ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કેટલાંય દાવેદારોને ચૂંટણી મેદાને ઉતરતા અટકાવી દીધા હતાં.યુવાઓને ચૂંટણીના કામે લગાડવા એવો માહોલ ઉભો કરાયો કે, આ જ નિયમો વિધાનસભાની ચૂંટણી વખતે ય લાગુ થશે. પાટીલ રાજકીય વચન પર ખરા ઉતરશે તેવુ મનમાં રાખી દાવેદારો મત વિસ્તારમાં કામે લાગ્યા હતાં. કોરોનાકાળમાં ય ગાંઠના પૈસે પક્ષની વાહવાહી કરવા રેશનકીટ વિતરણથી માંડીને બ્લડકેમ્પ જેવા કાર્યક્રમ યોજયા હતાં. જૂના જાેગીઓનુ પત્તુ કપાશે અને ધારાસભ્ય બનવાની તક મળશે તેવી રાજકીય ખ્વાહીશ સાથે દાવેદારોએ પક્ષ ખાતર પરસેવો પાડયો હતો. પણ વિધાનસભાની ચૂંટણી આવતાં જ પાટીલે યુવાઓ પરથી ભરોસો ઉઠાવી લીધો હતો. પાટીલને લાગે છેકે,જૂના જાેગીઓ જ સંઘ કાશીએ પહોંડાશે.છેલ્લી ઘડીએ પાટીલે પલટી મારી એવી જાહેરાત કરીકે, આ બધા નિયમો માત્ર સૃથાનિક સ્વરાજયની ચૂંટણી પુરતા જ હતાં. વિધાનસભામાં ૬૦થી વધુ વયનાને ટીકીટ મળશે. પાટીલની આ જાહેરાત બાદ કમલમમાં ગણગણાટ શરૂ થયો છે. દાવેદારો એવો ઉભરો ઠાલવી રહ્યા છેકે, જાે જૂના જાેગીઓ અને પક્ષપલટુઓને જ મંત્રી-ધારાસભ્ય બનાવવાના હોય તો શુ અમારે આખી જીંદગી કમલમના આટાંફેરા મારવાના છે,શુ તમારે સત્તા ભોોગવવાનીને અમારે પોસ્ટર ચોટાડવાના ને ભીડ જ ભેગી કરવાની છે.સંનિષ્ઠ કાર્યકરોને પક્ષમાં કોઇ સૃથાન જ નથી.પાટીલની જાહેરાત બાદ ધારાસભ્ય બનવાની તમન્ના સાથે મત વિસ્તારમાં લોકસંપર્ક કરતાં દાવેદારોની મહેનત પાણીમાં ગઇ છે.હવે દાવેદારો જ નહીં, નારાજ કાર્યકરો પણ ચૂંટણી વખતે નિષ્ક્રીય રહીને ભાજપને પાઠ ભણાવવા અંદરખાને નક્કી કરી રહ્યા છે. આગામી દિવસોમાં ભાજપે મનામણાંનો દોર શરુ કરવો પડે તો નવાઇ નહીં. વિજય રુપાણી, નીતિન પટેલ, નિમા આચાર્ય, વાસણ આહિર, દિલિપ ઠાકોર,ભરતસિંહ ડાભી, કરસન સોલંકી,કૌશિક પટેલ,ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કિશોર ચૌહાણ, વલ્લભ કાકડિયા, બાબુ જમના પટેલ, અરવિંદ પટેલ, ધનજી પટેલ, ગોવિદ પટેલ, કુંવરજી બાવળિયા, આર.સી.ફળદુ, પિયુષ દેસાઇ, ભરત પટેલ, અજમલજી ઠાકોર, રાઘવજી પટેલ, બાબુ બોખરિયા, પુરષોત્તમ સોલંકી, સૌરભ પટેલ, ગોવિંદ પરમાર, પંકજ પટેલ, જેઠા ભરવાડ, યોગેશ પટેલ, સી.કે.રાઉલજી, બચુ ખાબડ, મધુ શ્રીવાસ્તવ, અભેસિંહ તડવી, જીતેન્દ્ર સુખડિયા, રાજેન્દ્ર ત્રિવેદી, કાંતિ બલર, વિવેક પટેલ, મોહન ઢોડિયા, આત્મારામ પરમાર,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com