એએમસીનો ફલાવર શો, જીએમસીનો ડેથ, કરોડોની ગ્રાન્ટો છતાં ફલાવર શો યોજવા જીએમસી ફેઈલ

ગાંધીનગર Gj 18 એટલે ગુજરાતનું પાટનગર અને ગુજરાતનું જમાદાર કહી શકાય, ત્યારે કરોડો નહીં અબજોની ગ્રાન્ટો…

ઈડલી ઢોસામાં જે નાળિયેરની ચટણી ખાઓ છો તે સ્મશાનમાં આવતી ઠાઠડીઓમાં બંધાયેલ નાળિયેરની?

ગાંધીનગર અમદાવાદ, ગાંધીનગર ખાતે હવે ઢોસા ઇડલીનું ખીરું તો તૈયાર મળે છે. પણ ચટણી હવે મળવા…

વડીલો માટે આરોગ્ય લક્ષી મીરાની સિક્સર, પાંચ આરોગ્ય રથ સેવાઓ આપશે

ગાંધીનગર ગાંધીનગરના મેયરશ્રી મીરાબેન પટેલ એ વડીલોની ચિંતા કરીને આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કરતા જણાવ્યું હતું કે…

ગુજરાત પોલીસના હાથમાં સંઘવીએ આપ્યું સરઘસનું અમોધ શસ્ત્ર! હવે ગુનો કર્યો તો જાહેરમાં નીકળશે વરઘોડો

સુરત સુરતના ઉપનામાં બાળકીની છેડતી કરનાર શખ્સને પોલીસે ભણાવ્યો કાયદાનો ભરાબરનો પાઠ ભણાવ્યો. આરોપી નિમુદિનનું સરપસ…

જુઓ વિડિયો કાકા નું ટેલેન્ટ

સુરતમાં નાનાભાઈએ પતંગનો દોરો ન આપતાં 10 વર્ષના બાળકે ફાંસો ખાધો

ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે પતંગના દોરાથી ગળા કપાવા સહિતના અકસ્માતો એક તરફ સામે…

સાતારાના કોર્ટ પરિસરમાં જ ન્યાયાધીશ પાંચ લાખ રૂપિયાની લાંચ લેતાં પકડાયા, ACBએ ન્યાયાધીશ સહીત ત્રણ લોકોને લાંચ લેતાં પકડી લીધા

અ ન્યાય કે જુલમ સામે અપીલ કરવા માટે કોર્ટને મહત્ત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. લોકશાહી પ્રક્રિયામાં…

રાજ્યનો સૌથી મોટો અમદાવાદમાં ‘ટેક એક્સ્પો गु४रात 2024’ યોજાશે,… જે ગુજરાતમાં ટેક્નોલોજી લેન્ડસ્કેપને બદલવા માટે તૈયાર

અમદાવાદ ટેક એક્સ્પો ગુજરાત 2024, રાજ્યનો સૌથી મોટો ટેક્નોલોજી એક્સ્પો છે, જે ગુજરાતમાં ટેક્નોલોજી લેન્ડસ્કેપને બદલવા…

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ તડામાર તૈયારીઓમાં લાગી ગયું તેવી છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે તે વાતો ચર્ચા રહી છે. અનેક પ્રકારની…

રાજકોટમાં જામકંડોરણામાં શ્રમિક કુટુંબે સામૂહિક આત્મહત્યા કરી

રાજકોટના જામકંડોરણામાં શ્રમિક કુટુંબે સામૂહિક આત્મહત્યા કરી છે. દાહોદના શ્રમિક કુટુંબે ઝેરી દવા પીને આત્મહત્યા કરતા…

IPS નિધિ ઠાકુરને સાબરમતી જેલની જવાબદારી સોંપાઈ

ગુજરાતમાં આઈપીએસની બદલીઓનો દોર યથાવત છે અને આગામી સમયમાં પણ કેટલાક આઈપીએસ અધિકારીઓની બદલી થાય તો…

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દોઢ મહિનો પાછી ઠેલાય તેવી સંભાવના છે

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની પ્રક્રિયાનો પ્રથમ પડાવે એટલે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધી છે પરંતુ કેટલીક નગરપાલિકાઓ અને ગ્રામ…

છૂટાછેડા પછી ભરણપોષણ કેવી રીતે મેળવવું, SC એ જણાવ્યા પરિબળો

સુપ્રીમ કોર્ટ (SC)માં છૂટાછેડાના કેસની ચર્ચા થઈ હતી. ચર્ચાની વચ્ચે કોર્ટે ભથ્થાની રકમ નક્કી કરતી વખતે…

સીરિયામાં તખ્તાપલટ બાદ પાકિસ્તાનમાં ડરનો માહોલ.. પાકિસ્તાની મીડિયા પોતાના દેશની સ્થિતિ અંગે ચિંતા કરવા લાગ્યા

સીરિયાના રાષ્ટ્રપતિ અસદના પતન બાદ પાકિસ્તાની મીડિયામાં ભયનો માહોલ છે. બાંગ્લાદેશ અને સીરિયાના ઉદાહરણોનો ઉલ્લેખ કરીને…

બાંગ્લાદેશમાં તમામ ઉંમરની મહિલાઓ પર બળાત્કાર મુદ્દે યુએન હજુ સુધી ચુપ કેમ છે?

ભા રતના નાના નાના મુદ્દાઓ પર ઉછળી ઉછળીને બોલતા યુએન પર આકરા પ્રહારો કર્યા હતા અને…