દાદા, ભત્રીજાએ ભારે કરી, 8100 માં કુંભમેળાની બસો નું બુકિંગ 28 ફેબ્રુઆરી સુધી houseful, St ની તિજોરી છલોછલ

કુંભમેળાએ ભારે કરી, પ્રાઇવેટ વાહનોની લૂંટ બાદ ગુજરાત સરકારે પ્રયાગરાજ સુધી કરેલ પ્રયાસ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ…

ગુજરાત ATSનું મેગા એક્શન, ખંભાતમાંથી 100 કરોડના ડ્રગ્સનું રો-મટિરિયલ જમ, સપ્લાય ચેન ખૂલી

ગાંધીનગર યુવાધનને નશાનાં રવાડે ચઢી બરબાદ ન થાય તે માટે રાજ્યનાં ગૃહમંત્રી દ્વારા ડ્રગ્સ માફીયાઓ સામે…

કોરોના મહામારી કરતાં પણ મોટી મંદી આવી રહી છે!… ભારત અને અન્ય ઊભરતા અર્થતંત્રને મોટું નુકસાન થશે તેવી WEFની ચેતવણી

નવીદિલ્હી દુનિયામાં ભૌગોલિક અને આર્થિક વિભાજનકારી નીતિઓ વધવાને કારણે દુનિયાના જીડીપીમાં 5.7 લાખ કરોડ ડોલર્સનો ઘટાડો…

ગુજરાત ATS એ ખંભાતમાંથી ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી, ATS એ 18 કલાક સુધી ઓપરેશન ચલાવ્યું, 6 લોકોની ધરપકડ કરી

ગાંધીનગર ગુજરાતમાં ડ્રગ્સનું (drugs) દુષણ બેફામ રીતે વધી ગયું છે. રાજ્યમાં રોજે રોજ નાના મોટા જથ્થામાં…

કુંભ મેળા માટે ઓછી કિંમતે લોકો ટ્રાવેલ કરી શકે તે માટે સરકારનું આયોજન : વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી

ગાંધીનગર ગુજરાતથી મહાકુંભ જવા માગતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર મહાકુંભ માટે વિશેષ…

ફોજદારી કેસમાં સરકારી વકીલ હવે ગૃહ વિભાગ નક્કી કરશે

ગાંધીનગર રાજ્યના કાયદાવિભાગની પાંખો કાપી લેવાઈ હોવય તેમ રાજ્યની અલગ અલગ અદાલતોમાં ચાલતા ફોજદારી કેસમાં સરકારી…

વધારે ભાવ લઈને લુટતી ૨૭ હોટેલો જીએસઆરટીસીના લિસ્ટમાં ડીલેટ : હોટલો સામે કાર્યવાહી

રાજ્યના ગૃહમંત્રી, તંત્રને અનેક ફરિયાદો મળતા સૌપ્રથમવાર ઐતિહાસિક પાવરફુલ નિર્ણય મુસાફરો માટે ૨૭ લાખ મુસાફરોને સગવડના…

દબાણનું ભૂત ધુણિયું, પલીતે બંધ કરાવ્યું, રાજ્ય સરકારની અબજોની કિંમતની જગ્યામાં દબાણો

દબાણ હટાવવાનું રાજકારણ? જંગલ ખાતાની જગ્યામાં દબાણો હટાવવામાં લાલિયા વાડી, સર્વિસ રોડ પર ફેન્સીંગ, લાડકાને હલવો…

ગુજરાતના યાત્રિકોને કુંભમેળામાં લઈ જવા રાજ્ય સરકારનું સરાહનીય પગલું

ચલો કુંભ ચલે હમ, પ્રયાસ સે પ્રયાગ તક, છોટા પેકેટ બડા ધમાકા, ૮૧૦૦માં ત્રણ રાત્રી ચાર દિવસ…

ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ સુશ્રી હિરલ પટેલ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે

** અમદાવાદ જિલ્લામાં ‘નલ સે જલ યોજના’માં વિશિષ્ટ કામગીરીની નોંધ લઇ ભારત સરકાર દ્વારા મહિલા સરપંચને…

‘જલસા સ્ટ્રીટ’માં યુવાધન હિલોલે ચઢ્યું, ભરચક, હાઉસફુલ, જલસામાં જશ્ન જેવો માહોલ સર્જાયો

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા GJ-18 મનપાના સહયોગથી ઉજવણી યોજાઈ ગાંધીનગર અયોધ્યાના ભવ્ય…

ગુજરાતના કોર્પોરેટરો ૭૧ જેટલી પ્રોજેક્ટમાં ગ્રાંન્ટ વાપરી શકે, વાંચો લીસ્ટ

નગરસેવકોને ૭૧ જેટલા કામોમાં ગ્રાંન્ટ વાપરી શકે, અત્યાર સુધી બાંકડા, પેવરબ્લોક, શાઈન બોર્ડ જ લગાવ્યા છે,…

ગાંધીનગર શહેર ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

ભાજપના “સંવિધાન ગૌરવ અભિયાન’ અન્વયે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યાં…

જુઓ વિડિયો, બંગડી વાળી ગાડીમાં આવી મજા બેસવાની આવે ખરી? Flying jat

દીકરીઓને વધુને વધુ શિક્ષિત કરવાના અવીરત પ્રયાસોના ફળસ્વરૂપે ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો

‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના પરિણામે દીકરી જન્મદર ૮૯૦થી વધીને ૯૫૫ થયો ગાંધીનગર પંચાયતથી લઈને પાલૉમેન્ટ…