જામનગરમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વ્યવસાયે વકીલ એવા હારૂન પાલેજાની સરાજાહેર હત્યા,

જામનગરમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વ્યવસાયે વકીલ એવા હારૂન પાલેજાની બુધવારે સાંજે બેડી વિસ્તારમાં સરાજાહેર…

બુથ લેવલેથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર ભીખાજી આજે લોકસભાના ઉમેદવાર, અરવલ્લી જિલ્લો હરખાયો….

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ આગામી વિધાનસભા ચૂંટણી માટે વધુ 72 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ – સૂરજ રાષ્ટ્રીય પોર્ટલનું દેશવ્યાપી લોન્ચિંગઃ મુખ્યમંત્રી અમદાવાદમાં સહભાગી થયા

વંચિત વર્ગોના વિકાસ વિના ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે નહીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી…

લોકસભા 2024 ની ચૂંટણીની બેઠકો માટે ભાજપે 72 ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કર્યું… વાંચો લીસ્ટ….

PRESS RELEASE–2nd list of BJP candidate GE to the for Lok Sabha Election 2024 on 13.03.2024…

ઘણાને ઘરનો શિરો ખીચડી જેવો લાગે છે અને પારકાની ગંધાતી ખીચડી માવા જેવી લાગે છે : નિતિન પટેલ

ગુજરાતમાં લોકસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવારોની સેન્સ સમયે મહેસાણા લોકસભા બેઠક પર દાવો કરીને પછી મારે ચુંટણી…

દેશના પ્રથમ સેમીકન્ડકટર વેફર ફેબ પ્લાન્ટનું આજે મોદીએ વર્ચ્યુઅલી ભૂમિ પૂજન કર્યું

બધા દેશવાસીઓને આ મહત્વપૂર્ણ કદમ માટે હું અભિનંદન આપુ છું,આ કાર્યક્રમ દેશના નવ યુવાનોના સપના નો…

કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના 7 ઉમેદવારોની યાદી જાહેર કરી, વાંચો કોણ ક્યાંથી લડશે ચુંટણી…

કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, પોરબંદરથી…

છિંદવાડાથી નકુલનાથ, જાલોરથી વૈભવ ગહેલોત લોકસભા ચૂંટણી લડશે, કોંગ્રેસે બીજા લિસ્ટમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા, વાંચો લિસ્ટ….

PR 2 LS 2024 Seats 43_240312_182159   (PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લીંક પર ક્લીક કરો)…

લોકસભા માટે કોંગ્રેસની છ રાજ્યોના 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર, ગુજરાતના 7 ઉમેદવારો જાહેર

  યુવાન, શિક્ષીત, સામાજીક અને રાજનૈતિક રીતે શ્રેષ્ઠ કામગીરી કરતા ઉમેદવારોની પસંદગી કરવા બદલ રાષ્ટ્રીય નેતૃત્વનો…

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી ના લડવાની જાહેરાત કરી

લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો…

પ્રધાનમંત્રીએ ગુજરાતના સાબરમતીમાં કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું,ગાંધી આશ્રમ સ્મારકનો માસ્ટર પ્લાન શરૂ કર્યો

“અમૃત મહોત્સવે ભારત માટે અમૃત કાલમાં પ્રવેશવા માટેનું પ્રવેશદ્વાર બનાવ્યું” “જે રાષ્ટ્ર પોતાના વારસાને સાચવવામાં સક્ષમ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને આપી રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે ૧૫૭૫ કરોડ રૂપિયાના ત્રણ પ્રોજેક્ટ્સની ભેટ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી સહભાગી થયા

સમગ્ર દેશમાં રૂ. ૧ લાખ કરોડથી વધુની ૧૧૪ માર્ગ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ-શિલાન્યાસ વડાપ્રધાને હરિયાણાથી વર્ચ્યુઅલી કર્યા…

એબીવીપીના 40 કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા: આપ

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી વધુને વધુ મજબૂત…

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી આશ્રમ ખાતે ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી

અમદાવાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મંગળવારે, 12 માર્ચ 2024ના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં સાબરમતી આશ્રમ…

ભરૂચ લોકસભા સીટ ઉમેદવાર ચૈતર વસાવાએ કરજણ વિધાનસભા ખાતે કાર્યાલયનું ઉદઘાટન કર્યું,આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનને વોટ આપશે: ચૈતર વસાવા

અમદાવાદ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા હાલ સ્વાભિમાન યાત્રા…