અભિષેક જૈન,આરતીબેન, જીગ્નેશ ભાઈ,મનીષ સૈની,ચેતન ચૌહાણ,મિલાપસિંહ જાડેજા, ડૉ. સાવન ગોડિયાવાલા હાજર અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનો…
Category: Entertainment
CIDમાં ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સની ભૂમિકા ભજવનાર અભિનેતા દિનેશ ફડનીસનું નિધન, મુંબઈની તુંગા હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
સોની ટીવીના પ્રખ્યાત ટીવી શો CIDમાં ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સની ભૂમિકા ભજવનાર અભિનેતા દિનેશ ફડનીસનું નિધન થયું છે.…
31મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
અમદાવાદ દર વર્ષે 31મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં…
ઇ.એમ.આર.સી., ગુજરાત યુનિવર્સિટી દ્વારા ૧૫મો પ્રકૃતિ આંતરરાષ્ટ્રીય ડોક્યુમેન્ટરી ફીલ્મ ફેસ્ટીવલ ૨૮ થી ૩૦ ઓક્ટોબર દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડીટોરીયમ ખાતે યોજાશે
સી ઈ સી નવી દિલ્હી ડાયરેક્ટર જગત ભૂષણ નડ્ડા ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત્ત મુખ્ય…
જેઠાલાલે આદિવાસી સમાજને કહ્યું, હું માફી માંગું છું., તમે પણ મોટું મન રાખીને અમને માફ કરી દો
ફેમીલી કોમેડી ડ્રામામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ખુબ લોકપ્રિય ટીવી સિરિયલ છે. આ ઉપરાંત આ…
‘બિગ બોસ OTT 2’ના વિજેતા એલ્વિશ યાદવ પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં વડનગરના 2 RTO એજન્ટની ધરપકડ
‘બિગ બોસ OTT 2’ના વિજેતા એલ્વિશ યાદવ પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં દિલ્હી પોલસે…
ગરબામાં મફતિયા ખેલૈયાઓનો રાફડો ફાટયો,.. આયોજકોને ” ખાયા પિયા કુછ નહીં ગ્લાસ તોડા બારના” જેવી સ્થિતી..
આપણી મિત્રતા ખાસ, ના માંગો બાપા ગરબા નાં પાસ, gj૧૮ ખાતે કોણે ખરીદ્યાં પાસ, મારે એનું…
લોખંડી પુરૂષ સરદાર પટેલની આ પ્રતિમા સમગ્ર દેશનું ગૌરવ : કંગના રાણાવત
આ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ મિત્ર ઝુબીન ગમીર દ્વારા એકતાનગરના સતત થઈ રહેલા વિકાસની માહિતી…
અમદાવાદ ખાતે નેપાળના ડેલીગેશને વાઈબ્રન્ટ નવરાત્રિમાં ગરબાની મોજ માણી
અમદાવાદ ગુજરાતના પ્રવાસે આવેલા નેપાળના ડેલીગેશને GMDC ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવની મુલાકાત લીધી…
ગરબા આયોજકો અને ખેલૈયાઓ માટે માર્ગદર્શન
અમદાવાદ છેલ્લા કેટલાક મહિનાઓથી આપણે ઘણા નાના બાળકો, પુખ્ત વયના લોકો અને વૃદ્ધોને અચાનક કાર્ડિયાક અરેસ્ટથી…
છેલ્લો દિવસની હિરોઇન જાનકી બોડીવાલા આજે ગાંધીનગરમાં હતી, તમે મળ્યાં ?
ગાંધીનગરના સરગાસણ ખાતેના ધ લેન્ડમાર્ક ખાતેના એક જાણીતા બ્રાન્ડેડ લેડીઝ આઉટલેટનાં ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતી ફિલ્મ છેલ્લો…