સપ્તરંગ ફિલ્મ સોસાયટી અને વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે તેમના સહયોગથી સપ્તરંગ શોર્ટફેસ્ટ 2024નું રંગારંગ ઉદ્ઘાટન કરાયું.

અમદાવાદ સપ્તરંગ ફિલ્મ સોસાયટી અને વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે…

બે બળદ વચ્ચે ફસાઈ ગયો યુવાન, જુઓ વિડીયો કેવા થયાં હાલ…

https://www.instagram.com/reel/DAbr-XXoWDO/?igsh=MXRicnU3MTk4dndqNQ==

બાપુને જોઈને હવે વાંઢા પણ લગ્ન નહી કરે,..જુઓ વિડીયો

https://www.instagram.com/reel/C_j-F1lIBiq/?igsh=MWlqdDh2NzUybHBhbg==

ગુજરાતને બોલિવુડ હબ બનાવવાનો પ્લાન માત્ર વાતો, કલાકારોએ મૂડીરોકાણનું લોલીપોપ આપ્યું…

ગુજરાતને બોલિવુડ હબ બનાવવાનો પ્લાન નિષ્ફળ ગયો છે. 10000 કરોડનું ગુજરાતમાં રોકાણ કરવાનો સ્ટાર્સનો દાવો પોકળ…

અમદાવાદના ત્રીજા દિવસે વિવિધ ગરબા મહોત્સવોમાં તેમજ શેલાના વીઆઈપી રોડ ખાતે યોજાયેલા માંડવી ગરબામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ

શેલાના વીઆઈપી રોડ ખાતે યોજાયેલા માંડવી ગરબામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ ઘાટલોડિયા,સોલા, શીલજ, હેબતપુર, શેલા,…

મારી માતા મરી ગઈ છે, મારે સ્મશાનગૃહમાં જવું છે, મોદીજી મને બચાવો… ; રાખી સાવંત

રાખી સાવંત લાંબા સમયથી ભારતની બહાર છે. હાલમાં જ ફરાહ ખાનના બ્લોગમાં તેણે જણાવ્યું હતું કે…

જ્યારે મારી પાસે સમય હતો ત્યારે મેં અનેક યુવાનોને ડેટ કર્યા અને મને એનો પસ્તાવો પણ નથી

કલ્કી કેકલાં આમ તો ફ્રેન્ચ એક્ટ્રેસ છે પરંતુ હિન્દી સિનેમામાં તેણે પોતાની સારી ઓળખ બનાવી છે.…

બોલિવૂડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગી, જાણો આખી ઘટનાં….

બોલિવૂડ એક્ટર ગોવિંદાનું શૂટિંગ થયું છે. અભિનેતા ગોવિંદાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તેમની…

મલયાલમ ફિલ્મી ઈન્ડસ્ટ્રીઝ સેક્સ કૌભાંડ,.. વધુ એક ફિલ્મી ડિરેક્ટરની પોલ ખુલી

ફિલ્મી દુનિયાની કાળી બાજુ છતી થઈ છે. આ લાઈનમાં કામ કરતી મહિલાઓ હવે ખુલીને સામે આવી…

ખેલૈયાઓ નવરાત્રિની દસે દસ આખી રાત્રિએ ગરબા રમી શકશે તેવી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત

ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે?આ વર્ષે પણ નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા પછી…

વેડિંગ ગાઉન પહેરીને ચાલવું ના ફાવ્યું આ દુલ્હનને, જુઓ વિડીયો…

આપણા સમાજમાં વિવાહ પ્રસંગે મોટેભાગે કન્યાઓ પરંપરાગત પરિધાન પસંદ કરતી હોય છે. જ્યાં વરરાજાઓ શેરવાની અને…

મને દારૂના પેગ પીવડાવી મારી સાથે દિગ્દર્શકે શારીરિક સંબંધ બાંધ્યો

Malayalam Cinema ને કલંકિત કરતો હેમા કમેટી રિપોર્ટ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ રિપોર્ટ…

જેના બાપ-દાદા છોકરાં માટે કંઈ રાખીને ના ગયા હોય તો કેવી રીતે શ્રાદ્ધ નાખે ,..જુઓ વાયરલ વિડીયો

https://www.instagram.com/reel/C_-dwVNIvDp/?igsh=MWR0YzRnZHV5enRxZw==

બોલિવૂડની બંને સુંદરીઓ જ્યારે પણ સાથે બહાર નીકળે છે ત્યારે પોતાના કિલર અંદાજથી મહેફિલ લૂંટી લે છે

બોલિવૂડની સુંદરીઓ તો પોતાની સ્ટાઈલ અને ફેશનેબલ અંદાજને કારણે અવારનવાર લાઈમલાઈટમાં રહે છે. પરંતુ, ઈન્ડસ્ટ્રીમાં કેટલીક…

19 વર્ષની ઉંમરે મિસ યુનિવર્સ ઈન્ડિયા બની આ ગુજરાતી છોકરી, જુઓ ફોટા

22 સપ્ટેમ્બર 2024ના રોજ પોતાની સુંદરતાનો ઝંડો લહેરાવનાર રિયા સિંઘાએ માત્ર 19 વર્ષની ઉંમરે મિસ યુનિવર્સ…