ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપનાર ગુજરાતમાંથી આનંદ એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી હશે

સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત સુરતનો 100 ટકા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કોઈપણ મદદનીશ વગર કોમ્પ્યુટર પર પરીક્ષા આપવા…

ટંકારા બન્યું દયાનંદમય : દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓનું આગમન

વૈચારિક ક્રાંતિ – આર્ય સમાજના જનક  અને મહાન સમાજ સુધારક આને ગુજરાતના સપૂત મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની…

પોલીસ વિભાગમાં મોટાપાયે અધિકારીઓની બદલી થવાની વાતો, પણ ક્યારે થશે તેની જાણ ખુદ ગૃહ વિભાગના અધિકારીઓને પણ નથી.

લોકસભા-2024 (Lok Sabha 2024) ની ચૂંટણીને લઈને પોલીસ વિભાગમાં મોટાપાયે અધિકારીઓની બદલી થવાની વાતો છેલ્લાં કેટલાય…

ગુજરાતમાં અધિકારીઓની બદલીની મોસમ,.. કુલ 9 ઉપ સચિવોની બદલી કરાઈ

લોકસભા ચૂંટણી-2024ને આડે હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં અધિકારીઓની બદલીની મોસમ જામી છે.…

2023ના વર્ષમાં નાણાકીય સાયબર ફ્રોડને કારણે ગુજરાતીઓએ 156 કરોડ રૂપિયા ગુમાવ્યા

2023ના વર્ષમાં નાણાકીય સાયબર ફ્રોડને કારણે ગુજરાતીઓએ 156 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા અથવા તેને એક્સેસ કરી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતનો પ્રવાસ ખેડશે

22 ફેબ્રુઆરીથી બે દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી શકે છે. સરકારના સૂત્રોના જણાવ્યા…

ગુજરાતમાં એક જ મહિનાની અંદર બીજી વખત અંધાપાકાંડની સ્થિતિ સર્જાઈ, રાધનપુરથી 5 દર્દીને મોતિયાંનાં ઓપરેશન બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા

ગુજરાતમાં એક જ મહિનાની અંદર બીજી વખત અંધાપાકાંડની સ્થિતિ સર્જાઈ છે. ગત જાન્યુઆરી મહિનામાં અમદાવાદ જિલ્લાના…

પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવા માટે એક દાયકા સુધી પતિને શારીરિક સંબંધ બનાવવાની ના પાડી દીધી

ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડાના એક કેસની સુનાવણી કરી જેમાં વ્યક્તિના ડિવોર્સને મંજૂરી આપી દીધી. મામલો કઈક એવો…

સસરાએ પુત્રવધુને કહ્યું, તું મારી દોસ્તી કરીશ તો બધું તારા નામે કરી દઈશ, રાણીની જેમ રાખીશ….

અમદાવાદમાં લગ્ન બાદ સાસરીમાં પતિ અને પત્ની વચ્ચે થતાં વિવાદોથી ઘણીવાર સંસાર તૂટે છે. આવા અનેક…

મુખ્યમંત્રીશ્રીએ બેલ રીંગીંગ સેરેમનીથી ગ્રીન બોન્‍ડનું BSEમાં લિસ્ટિંગ કરાવ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. ૨૦૦ કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ…

સ્ટેચ્યુ ઓફ યુનિટી, સિધ્ધપુર અને વડનગર ખાતે પણ એરપોર્ટ વિકસાવવા માટે રાજય સરકારે નિર્ણય કર્યો…

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા નિહાળવા દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય રાજય સરકારે ત્યાં એરપોર્ટ…

ફકત ગીર જ નહી પણ નલસરોવર, ખીજડીયા, વેલાવદર અને જંગલી ગધેડાના અભ્યારણમાં પણ કોઈ નિષ્ણાંત પશુ-પંખી તબીબ નથી,14 જગ્યા ખાલી

દેશમાં વસતિ મુજબ તબીબોની સંખ્યા આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ ઘણી ઓછી છે અને આ સમસ્યા હવે ગીરના…

જિલ્લા પોલીસ વડાએ એક સામટે 100 જેટલા પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવાના ઓર્ડર આપ્યા,રાજ્યમાં 19 બિન હથિયારી પીઆઈની બદલી

લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં પોલીસબેડામાં વધુ એક વખત બદલી થઈ છે. લોકસભા ચૂંટણીની માર્ગદર્શિકા અનુસાર રાજ્યમાં…

પ્રેગ્નન્ટ કરો અને લાખો રૂપિયા કમાઓ, ગર્ભ રહે તો રૂપિયા 13 લાખ આપવાની સ્કીમ તથા ગર્ભ ન રહે તો પણ રૂપિયા 5 લાખ આપવાની લોભામણી સ્કીમ,સુરત સહિત દેશભરના અનેક યુવકો છેતરાયા

સુરતમાં નિ:સંતાન સ્ત્રીઓના નામે ઘૃણાસ્પદ ખેલ ખેલવામાં આવી રહ્યો છે. જેમાં પ્રેગ્નન્ટ કરો અને લાખો રૂપિયા…

LRD ની ભરતીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, એના કોઈ ગુણ રહેશે નહીં

રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જે અંતર્ગત…