ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો શરૂ કરવા માટે કોંગ્રેસના દિગ્ગજોમાં તરવરાટ, ક્યાંક ચાલીને તો ક્યાંક વાહનમાં બેસીને નીકળશે યાત્રા

કોંગ્રેસ પાર્ટી ફરી ભારત જોડો યાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત જોડો યાત્રાનો બીજા તબક્કા…

કોંગ્રેસ તો ઇચ્છતી જ ન હતી કે રામ મંદિર બને, કોંગ્રેસને બધી વાતમાં સમસ્યા જ દેખાય છે,કોંગ્રેસનું નામ જ સમસ્યા છે : યોગી આદિત્યનાથ

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર તેજ થયો છે. એકબાદ એક દિગ્ગજો મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલી સંબોધી…

ભારતનું મહાસત્તા બનવા તરફનું પ્રયાણ, પ્રલય મિસાઈલનું સફળ પરીક્ષણ, ૫૦૦ કિ.મી.દૂરના ટાર્ગેટને તોડી પાડવા સક્ષમ

ભારત ચંદ્રયાન-3ની સફળતા બાદ દુનિયામાં ડંકો વગાડી રહ્યું છે. આજે ભારતે વધુ એક સિદ્ધિ મેળવી છે.…

ઇઝરાયલની કંસ્ટ્રક્શન સાથે જોડાયેલી કંપનીઓએ સરકાર પાસે 100,000 ભારતીય શ્રમિકોની ભરતી કરવાની મંજૂરી માંગી

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ બાદ ઇઝરાયલ તરફથી ગાઝા પટ્ટી પર બોમ્બ…

કોવિડ વખતે ભેગો કરાયેલો 81 કરોડ ભારતીયોના ડેટા લીક, કઈ રીતે થયો આવડો મોટો કાંડ?, વાંચો..

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRમાંથી 81 કરોડ ભારતીયોના ડેટા લીક થવાના સમાચારે હલચલ…

ભારતીય સેનાને ભારતમાં બનેલી કાર્લ ગુસ્તાફ M4 રોકેટ લોન્ચર સિસ્ટમ મળશે

સ્વીડિશ કંપની SAABએ ભારતમાં સંરક્ષણ ક્ષેત્રમાં પ્રથમ 100 ટકા FDI મળ્યું છે. આ કંપની હરિયાણામાં પોતાની…

ગરીબને હું ભૂખ્યો સૂવા નહીં દઉં,,ગરીબોને મફતમાં અન્ન આપનારી યોજનાને વધુ 5 વર્ષો માટે વધારાશે : પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢ પહોંચ્યા. દુર્ગ જિલ્લામાં જનસભાને સંબોધિત કરતાં સમયે PM મોદીએ એલાન કર્યું…

નાનું એવું ટાબરીયું મુકેશ અંબાણીને ધમકી આપતું હતું, આજે પકડાયું, વાંચો કોણ હતું એ…

મુંબઈની ગામદેવી પોલીસે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને અનેક ધમકીભર્યા ઈમેલ મોકલવા બદલ શનિવારે વહેલી સવારે તેલંગાણાના એક…

હરિયાણા એ ખેડૂતો અને બહાદુર લોકોની ભૂમિ, પણ વિપક્ષ ભાજપ પાસેથી વિકાસ કરતાં શીખતું નથી : અમીત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે કરનાલમાં મુખ્ય અતિથિ તરીકે હરિયાણા સરકારના 9 વર્ષ પૂર્ણ…

એમપીમાં હવે ચર્ચા કોણ જીતશે તેની નથી, ચર્ચા ભાજપને 2/3 બહુમતી મળશે કે 2/3થી ઓછી બહુમતી મળશે તેની રહેશે

વડાપ્રધાન મોદીએ કહ્યું, એમપીમાં બીજેપીના સમર્થનમાં તોફાન આશ્ચર્યજનક છે. જે લોકો દિલ્હીમાં બેસીને ગુણાકાર અને ભાગાકાર…

બસની ટક્કર લાગતાં એક ડઝનથી વધુ ટુ-વ્હીલર અને કારને નુકસાન, એકનું મોત

રોહિણીમાં ડીટીસી બસે અનેક વાહનોને ટક્કર મારી. જેના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને બે…

6.4ની તીવ્રતાથી નેપાળ ધણધણી ઊઠયું, દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભુકંપનાં આંચકા

નેપાળમાં શુક્રવારે રાત્રે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા ભારતની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના…

ભામાશા શિવ નાદર , દરરોજ 5.6 કરોડ રુપિયાનું દાન કર્યું, 2023 માં કુલ 2043 કરોડ રુપિયા પરોપકારમાં વાપર્યા

હુરૂન ઈન્ડિયા અને એડેલગિવે ‘એડેલગિવ હુરુન ઈન્ડિયા પરોપકાર સુચી 2023’ રજૂ કરી દીધી છે. આ લિસ્ટમાં…

મોદી એટલે ગેરંટીની પણ ગેરંટી,..કોંગ્રેસે છત્તીસગઢના લોકોને જર્જરિત રસ્તાઓ આપ્યા : વડાપ્રધાન

છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પૂરજોશથી પ્રચાર પ્રસારમાં લાગ્યા છે. ત્યારે પીએમ મોદી આજે છત્તીસગઢ…

એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટી જતાં મહિલાનું મોત

મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે પર એક એમ્બ્યુલન્સમાં વિસ્ફોટ થતા એક મહિલાનું મોત થયું છે. એરોલીની મહિલાને એમ્બ્યુલન્સમાં…