એક યુવકે પોલીસ હોવાનો ડોળ કરી, 10 મહિલા કોન્સ્ટેબલ સાથે શારીરિક સંબંધ બાંધ્યા, લાખોની છેતરપિંડી પણ કરી…

બરેલી પોલીસે એક એવા દુષ્ટ વ્યક્તિની ધરપકડ કરી છે જેણે પોલીસનો યુનિફોર્મ પહેરીને અત્યાર સુધીમાં લગભગ…

જીવન ઘસાઈ જાય પણ ન્યાય ન મળે,… ભ્રષ્ટાચારની હારમાળા, માથે ચપ્પલ લઈ કચેરી પહોચ્યો આધેડ

મધ્યપ્રદેશમાં એક પીડિત લગભગ 7 વર્ષથી કાંકરિયા તલાઈ ગામમાં થયેલા ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાની માંગ કરી…

પ્રધાનમંત્રી સત્તાવાર મુલાકાતે બ્રુનેઈ પહોંચ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયાના આમંત્રણ પર આજે સત્તાવાર મુલાકાતે બંદર સેરી…

માધબી પુરી બુચ સેબીના અધ્યક્ષ હોવા છતાં ICICI બેંકમાંથી પગાર લે છે : કોંગ્રેસ

કોંગ્રેસે સેબીના વડા પર હુમલો કર્યો છે. સેબીના વડા માધવી પુરી બુચ સામેના હિંડનબર્ગ રિપોર્ટના આક્ષેપોના…

એક છોકરીએ તેના ફુવા સાથે લગ્ન કરી લીધાં, દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું ,….વાંચો

દિલ્હી હાઈકોર્ટે એક છોકરી અને તેના ફુઆ વચ્ચેના લગ્નને લઈને દાખલ કરવામાં આવેલી અરજીને ગેરકાયદેસર જાહેર…

હવે નહીં મળે પાછલા મહિનાનું રાશન, મોદી સરકારનો નિર્ણય

ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. દેશના અલગ અલગ લોકોને સરકારની યોજનાઓનો…

દિલ્હી હાઈકોર્ટે 80 વર્ષની મહિલાના પુત્ર, વહુ અને પૌત્રોને તે ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો

આ દિવસોમાં, સ્વાર્થ લોકોના જીવનમાં ઊંડે સુધી ઘૂસી ગયો છે. આ સ્વાર્થમાં લોકોને ક્યારે પોતાના જ…

12,000 રૂપિયાના પગારમાંથી ભરણપોષણ માટે 10,000 રૂપિયા તો મહિલાનો પતિ 2000 માં કઈ રીતે જીવે : કોર્ટ

કર્ણાટક હાઈકોર્ટે ઘરેલું વિવાદમાં પતિ પાસેથી ભરણપોષણની માંગ કરતી પત્નીના કેસ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને…

મહિલાએ ભરી અદાલતમાં ઝેર ગટગટાવી લીધું, હોસ્પીટલ ખસેડાઈ

મધ્ય પ્રદેશના અનુપપુરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં પતિની હત્યાના પ્રયાસ બદલ કોર્ટે પત્નીને…

ખેડૂતોના આંદોલનને શનિવારે 200 દિવસ પૂર્ણ, વિનેશ ફોગાટ પણ ભાગ લેવા પહોંચી

શંભુ બોર્ડર પર લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને શનિવારે 200 દિવસ પૂર્ણ થયા છે. શંભુ…

દિલ્હી-અજમેર એક્સપ્રેસ કલવર્ટથી 20 ફૂટ નીચે સર્વિસ લાઇન પર પાણીના ટેન્કર પર ટ્રેલર પડ્યું

દિલ્હી-અજમેર એક્સપ્રેસ કલવર્ટથી 20 ફૂટ નીચે સર્વિસ લાઇન પર પાણીના ટેન્કર પર ટ્રેલર પડ્યું. અકસ્માતમાં ટેન્કર…

હાઈકોર્ટે બેથી વધુ બાળકો ધરાવતા સરકારી કર્મચારીઓના પ્રમોશન પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો

રાજસ્થાન હાઈકોર્ટે બેથી વધુ બાળકો ધરાવતા સરકારી કર્મચારીઓના પ્રમોશન પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. હકીકતમાં,…

અત્યારે દુનિયાને એરપોર્ટ પર, સ્ટ્રીટ ફડથી લઈને શોપિંગ સુધી, ભારતની ફિનટેક ક્રાંતિ દરેક જગ્યાએ દેખાય : પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં જિયો વલ્ર્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં ભાગ લીધો હતો.…

મુખ્યમંત્રીએ કહ્યું, બે મહીના સુધી હું અને મારા મંત્રીઓ પગાર અને ભથ્થા નહીં લઈએ…

પોતાના રાજ્યની ‘ભયાનક નાણાકીય સ્થિતિ’ને ટાંકીને હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ ગુરુવારે જાહેરાત કરી…

યુપીમાં થયેલી ઈમ્તિયાઝ જલિલની યોગી આદિત્યનાથ વિરૂદ્ધનો બીભત્સ ભાષા વાળો વિડીયો વાયરલ… જુઓ વિડીયો