જૈન ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ દ્વારા બહુપ્રતિક્ષિત રેસિડેન્શિયલ સમર કેમ્પ 2024ની ઘોષણા 

Spread the love

કેમ્પ માસ્ટર શેફના માર્ગદર્શનમાં જેસ્ટાર શેફ- ક્યુલિનરી ક્લાસીસનું પણ આયોજન કરશે, જ્યાં બાળકો સ્વાદિષ્ટ અને સ્વસ્થભોજન તૈયાર કરવાનું શીખી શકે છે. જે આર્ટ સ્ટુડિયો પોટરી, તંજોર પેઈન્ટિંગ અને ઘણાબધા થકી તેમની ક્રિયાત્મકતા ઉજાગર કરશે, જ્યારે જે સ્ટેજ પરફોર્મિંગ આર્ટસના શોખીનોનેઅભિનય, જાહેર વક્તવ્ય, સંગીત, નૃત્ય, રંગમંચ વગેરેથી મોહિત કરશે

અમદાવાદ

જેઆઈઆરએસ સમરકેમ્પ 2024 આ વર્ષે પરિપૂર્ણ વિકાસ ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. તે 12 અલગ અલગસ્પોર્ટિંગ પ્રવૃત્તિઓ, ક્યુલિનરી ક્લાસીસ, આર્ટ અને થિયેટર વર્કશોપનું આયોજન કરશે,જે ફિલ્ડ ટ્રિપ્સ સમૃદ્ધ બનાવવા સાથે બાળકોને અત્યાધુનિક ટેકનોલોજીઓની ખોજ કરવા અનેરોબોટિક્સ, એઆઈ અને પ્રોગ્રામિંગમાં મહત્ત્વપૂર્ણ કુશળતા વિકસાવવાની તક આપશે.16 એપ્રિલ, 2024- જૈન ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ (જેઆઈઆરએસ) દ્વારા 8-17 વયવર્ષના બાળકો માટે બહુપ્રતિક્ષિત રેસિડેન્શિયલ સમર કેમ્પ 2024 માટે તારીખો ઘોષિત કરવા માટે રોમાંચિત છે. સમર કેમ્પ જેઆઈઆરએસ કેમ્પસમાં 6ઠ્ઠી મેથી 19મી મે, 2024 સુધીહાથ ધરાશે અને તેમાં 12 અલગ અલગ સ્પોર્ટસ પ્રવૃત્તિઓ, ક્યુલિનરી ક્લાસીસ, આર્ટ અનેથિયેટર વર્કશોપ અને સમૃદ્ધ બનાવતી ફિલ્ડ ટ્રિપ્સ સહિત મંત્રમુગ્ધ કરનારી પ્રવૃત્તિઓની વ્યાપક શ્રેણી ઓફર કરશે.

જેઆઈઆરએસસમર કેમ્પ 2024 જે સ્પોર્ટસ કેમ્પ ખાતે પ્રવૃત્તિઓ અને સ્પોર્ટસની શ્રેણી આવરી લેશે,જેમાં સ્વિમિંગ, ઈક્વેસ્ટ્રિયન, બિલિયર્ડસ, બોલિંગ એલી, બાસ્કેટબોલ, ક્રિકેટ, ફૂટબોલ,ગોલ્ફ અને ઘણા બધા સ્પોર્ટસનો સમાવેશ થાય છે. કેમ્પ માસ્ટર શેફના માર્ગદર્શનમાં જેસ્ટાર શેફ- ક્યુલિનરી ક્લાસીસનું પણ આયોજન કરશે, જ્યાં બાળકો સ્વાદિષ્ટ અને સ્વસ્થભોજન તૈયાર કરવાનું શીખી શકે છે. જે આર્ટ સ્ટુડિયો પોટરી, તંજોર પેઈન્ટિંગ અને ઘણાબધા થકી તેમની ક્રિયાત્મકતા ઉજાગર કરશે, જ્યારે જે સ્ટેજ પરફોર્મિંગ આર્ટસના શોખીનોનેઅભિનય, જાહેર વક્તવ્ય, સંગીત, નૃત્ય, રંગમંચ વગેરેથી મોહિત કરશે.સાહસનાશોખીનો માટે જે એડવેન્ચર કેમ્પ વંડર લા જેવાં સ્થાનિક આકર્ષણોની મુલાકાત ઉપરાંત ગો-કાર્ટિંગઅને માઈક્રોલાઈટ ફ્લાઈંગ જેવી ઉચ્ચ રોમાંચક પ્રવૃત્તિઓનું આયોજન કરશે.   ઉપરાંતબાળકોને બ્રિટાનિયા બિસ્કિટ ફેક્ટરી અને ચન્નાપટના ટોય ફેક્ટરી જેવાં એકમોની સમૃદ્ધઔદ્યોગિક ફિલ્ડ ટ્રિપ્સ પર જવાનો મોકો મળશે. તે જે એજ્યુકેશનલ ટ્રિપ્સનો હિસ્સો બનશે.

અમારું લક્ષ્ય ગતિશીલ અને સમૃદ્ધ વાતાવરણ પૂરું પાડવાનું છે, જ્યાં બાળકો શીખી શકશે અને કાયમીયાદગીરીઓ નિર્માણ કરી શકશે. જેઆઈઆરએસ સમર કેમ્પ 2024 ખાતે મુખ્ય વિશિષ્ટતામાંથી એકજે ટેકી બાળકોને રોબોટિક્સ, એઆઈ અને પ્રોગ્રામિંગમાં અત્યાધુનિક ટેકનોલોજીઓની ખોજ કરવાઅને મહત્ત્વપૂર્ણ કુશળતા વિકસાવવાની તક આપશે. તે અનપાવર્ડ એરક્રાફ્ટ સાયન્સ, પેપર પ્લેનસાયન્સ, રબર- પાવર્ડ એરક્રાફ્ટ, વોટર- પાવર્ડ રોકેટ્સ, એવિયેશન અને ડ્રોન્સ, રોકેટસાયન્સ અને એઆઈ ઈમ્પેક્ટ પર વર્કશોપ પણ ઓફર કરશે.જેઆઈઆરએસસમર કેમ્પ બાળકોના એકંદર પરિપૂર્ણ વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે અને એક છતહેઠળ વિવિધ પ્રવૃત્તિઓ ઓફર કરે છે, જે એકંદર વ્યક્તિત્વ વિકાસમાં પણ મદદરૂપ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com