રિયો ડી જાનેરોથી બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શિવ તાંડવ સ્તોત્ર, ક્લાસિકલ ડાન્સ સાથે વડાપ્રધાન મોદીનું બ્રાઝિલિયામાં સ્વાગત

બ્રિક્સ સમિટમાં હાજરી આપ્યા બાદ મંગળવારે રિયો ડી જાનેરોથી બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.…

વરસાદમાં પગમાં ફંગલ ઇન્ફેક્શન થાય તો ઘરગથ્થુ ઉપાય અજમાવો

  ચોમાસામાં પગમાં ફંગલ ઇન્ફેક્શન થવાની સમસ્યા વારંવાર થતી હોય છે. પગ વરસાદના ગંદા પાણીમાં પલળે…

વીંટી અને રત્નો વેચતો ચાંગુર બાબા 100 કરોડનો આસામી, હવે તપાસમાં ઈડી ઝુકાવશે, પૂછપરછમાં ફૂટ્યા નવા ફણગા

  ગેરકાયદેસર ધર્માંતરણનું નેટવર્ક ચલાવવાના આરોપસર ધરપકડ કરાયેલ ચાંગુર બાબા હવે ૧૦૦ કરોડની મિલકતનો માલિક હોવાનું…

બિહારમાં મોટો હત્યાકાંડ, અંધશ્રદ્ધાના નામે એક જ પરિવારના 5 લોકોને જીવતા સળગાવ્યા

  બીહારમાં અંધશ્રદ્ધાના નામે એક જ પરિવારના 5 લોકોને જીવતા સળગાવી દેવાની ઘટના સામે આવી છે.…

Gujarat Rain: 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી

  અમદાવાદ : રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરુઆત ખૂબ જ વહેલી થઈ ગઈ છે. રાજ્યના તમામ…

9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!

  July 9 Bharat Bandh 2025: આગામી 9 જુલાઈ 2025 ના રોજ ભારતમાં એક મોટી દેશવ્યાપી…

મચ્છરજન્ય રોગો સામે મેયર મીરાનું ટેકનોલોજી ડ્રોન ઉડ્યું

      ગાંધીનગરમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છરજન્ય રોગો સામે ઝુંબેશનો પ્રારંભ: જન આરોગ્યની નવી દિશા…

રાજ્યના બિસ્માર રસ્તા મુદ્દે CM ભુપેન્દ્ર પટેલે હાઈલેવલ બેઠક યોજી : લોકોને કામો થતા દેખાય તેવી કામગીરી કરવા સૂચના આપી

    ગુજરાતમાં હાલ મોટાભાગના શહેરોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ બિસમાર બન્યાની ફરિયાદો ઉઠી છે. રસ્તાઓ…

દેશના વિવિધ ભાગોમાં ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોની સેવાઓ રવિવારે સાંજે અચાનક ખોરવાઈ જતાં લાખો યુઝર્સ પ્રભાવિત થયા

  રવિવારે સાંજે દેશના વિવિધ ભાગોમાં ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોની સેવાઓ અચાનક ખોરવાઈ જતાં લાખો યુઝર્સ…

સરકારી બેન્કોમાં આ વર્ષે 50 હજાર ભરતી થશે!

  જાહેર ક્ષેત્રની બેન્કો ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ 50 હજાર ર્ક્મચારીઓની ભરતી કરશે. આંકડા મુજબ કુલ…

સમય પહેલા હોમલોન ચુકવવા પર પ્રિ-પેમેન્ટ ચાર્જ નહિં લાગે

  ભારતીય રિઝર્વ બેન્ક ફલોટીંગ દર પર હોમ લોન લેનારા લોકોને મોટી રાહત આપી છે. જે…

હાફીઝ સઈદ – મસુદ અઝહરને સોંપવાના બીલાવલના વિધાનોથી પાક. ત્રાસવાદી સંગઠનોમાં ભય

    ભારત પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર બાદ તનાવભર્યા સબંધોમાં લશ્કરી તનાવ પણ વધ્યો છે તે…

દિલ્હીના મકાનમાંથી ૪ લોકોના મૃતદેહ મળ્યા : ગુંગળામણને કારણે મોત થયાની પ્રાથમીક શંકા

  દેશના પાટનગર દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારમાં એક ઘરમાંથી બે સગાભાઈ સહિત ચાર પુરૂષના મૃતદેહ મળતા સનસનાટી…

ઝારખંડમાં કોલસાની ખાણ ધસી પડી, 3ના મોત, 7 ફસાયા : કોલસાની ખાણ ગેરકાયદે હતી, રાત્રે ગેરકાયદે કોલસાનું ખનન ચાલી રહ્યું હતું

    ઝારખંડના રામગઢમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં કોલસાની ખાણ ધસી પડવાથી ત્રણ લોકોના મોત…

ગમે ત્યારે વિશ્વ યુદ્ધ થઈ શકે છે, સાવધ રહેવુ જરૂરી : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી

  નવી દિલ્હી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી એ રવિવારે ‘બિયોન્ડ બોર્ડર્સ’ પુસ્તકના…