મહારાષ્ટ્રના પુણેમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમના ચેપથી હાહાકાર : મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ એલર્ટ, 7,200 ઘરોનો સર્વે કર્યો

પૂણે (મહારાષ્ટ્ર) ઠંડીના વધતાં જતાં જોર વચ્ચે મહારાષ્ટ્રના પૂણેથી એક રહસ્યમય બીમારી સામે આવી છે જેની…

ક્રાંતિકારી શોધ! અલ્ટ્રા-ફિશ સારવારથી કેન્સરનો નાશ, થોડી સેકંડમાં બધું સારું થશે

નવી દિલ્હી યુરોપ આધુનિક વિજ્ર in clનમાં મહાન શોધની માતા છે. અને ફરી એક્વાર યુરોપિયન એજન્સી…

એક છોકરી બાઇક પર દૂધ વેચતી જોવા મળી” : પશુપાલન વિભાગના લોકોનું ધ્યાન ખેંચ્યું

નવીદિલ્હી ભારત આજે તેનો 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. આ સમય દરમિયાન, કર્તવ્ય પથ પર…

76મા પ્રજાસત્તાક દિને ફરી એકવાર ગુજરાતની ઝાંખીએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા, પીપલ્સ ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું

નવીદિલ્હી 76મા પ્રજાસત્તાક દિને ફરી એકવાર ગુજરાતની ઝાંખીએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. જ્યારે ઝાંખી કર્તવ્ય પથ…

લોખંડના સળિયા ભરેલી એક ટ્રકે બે ઓટો રિક્ષાઓને ઓવરટેક કરવાનો પ્રયાસ, સાત લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા

લોખંડના સળિયા ભરેલી એક ટ્રકે બે ઓટો રિક્ષાઓને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો, લોખંડના સળિયા ઓટોરિક્ષા પર…

મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને અકસ્માત નડ્યો, ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર થયા

જબલપુર, મધ્યપ્રદેશના જબલપુર પાસે એક ગમખ્વાર અકસ્માતમાં અરવલ્લી જિલ્લાના વતની એક પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત…

ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યુ

ગાંધીનગર 76માં પ્રજાસત્તાક દિવસની આજે ગાંધીનગરમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી, આ પ્રસંગે અહીં ગુજરાત રાજ્યના…

પોલીસ માટે ફરાર MLA મહાકુંભમાં પાપ ધોવા પહોંચી ગયો, ડ્રાઈવરે વીડિયો પોસ્ટ કરતાં ફૂટ્યો ભાંડો..!

પોલીસ માટે ફરાર MLA મહાકુંભમાં પાપ ધોવા પહોંચી ગયો, ડ્રાઈવરે વીડિયો પોસ્ટ કરતાં ફૂટ્યો ભાંડો..! ગાંધીનગર…

183KMની ઝડપે આવી રહ્યું છે વાવાઝોડું, રેડ એલર્ટ જાહેર કરાયું, ‘ઇઓવિન’ આવવાથી બ્રિટન અને આયર્લેન્ડ ગભરાટમાં

યુનાઇટેડ કિંગડમ ખૂબ જ ખતરનાક વાવાઝોડું ‘ઇઓવિન’ આવવાથી બ્રિટન અને આયર્લેન્ડ ગભરાટમાં છે. અધિકારીઓએ તેને તાજેતરના…

બેફામ આઇસર હંકારી અકસ્માત સર્જી વૃદ્ધનો જીવ લીધો, ચાલકને 15 મહિનાની કેદ, 5 લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ, આરોપીનું લાયસન્સ બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યું

બેફામ આઇસર હંકારી અકસ્માત સર્જી વૃદ્ધનો જીવ લીધો:ચાલકને 15 મહિનાની કેદ, કોર્ટે 5 લાખ રૂપિયા વળતર…

દારૂ સાથે પકડાયેલા વ્યક્તિએ કેસ ન કરવા પોલીસકર્મીએ  70 હજારમાં સેટલમેન્ટ કર્યું, માણસને બાકી પૈસા લેવા મોકલતા ACBએ રંગે હાથે ઝડપ્યો

ACBએ લાંચિયા પોલીસકર્મી માટે છટકું ગોઠવ્યું, દારૂ સાથે પકડાયેલા વ્યક્તિએ કેસ ન કરવા પોલીસકર્મીએ  70 હજારમાં…

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત : વિશિષ્ટ અને સેવા મેડલ એનાયત કરાયા

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત : વિશિષ્ટ અને સેવા મેડલ એનાયત કરાયા દિવ્યભાસ્કર :…

સીએમ ગૃહ મંત્રીની કુંભયાત્રાની ૮૧૦૦ માં જાહેરાત બાદ અનેક પ્રાઈવેટ લક્ઝરીઓએ ભાવ ઘટાડી દીધા

૧૦,૦૦૦ થી લઈને ૧૩,૦૦૦ સુધીના ભાવ ૭૦૦૦ આવી ગયા ગાંધીનગર રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કુંભયાત્રામાં…

વૃક્ષોને બચાવવા પૂર્વ કલેકટરની શ્રમ સેવા,

વૃક્ષ હોય કે સંતાન, મોંમાં આવેલો કોળીયો જતો રહે તો? ત્યારે ઉગેલા વૃક્ષને કપિરાજે કુદાકુદ કરીને…

ગાંધીનગર જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી : સે -૧૧ રામકથા મેદાન ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં થશે

ગાંધીનગર ૭૬ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંધવીની અધ્યક્ષતામાં સેક્ટર-…