GJ-૧૮ ના સેક્ટર ૨૦ ખાતે આવેલ અક્ષરધામ મંદિરમાં વાણિજ્ય પ્રવૃત્તિથી લઈને પાર્કિંગમાં તગડા નાણાં વસુલાય છે…
Category: Main News
જસુ જાેરદારની પકડ સામે બેસ્ટની અક્કલ ઢીલી ઢફ ગાંધીનગર
GJ-18 મહાનગરપાલિકા ખાતે બેસ્ટ કોમ્પ્યુટરના માંધાતા દ્વારા વર્ષોથી માનપામાં સ્ટેશનરીથી લઈને બેનરોનો કોન્ટ્રાક્ટ ધરાવે છે, ત્યારે…
50 લાખ રૂપિયાની લાંચ લેવા બદલ ગેસ ઓથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેબી સિંહની ધરપકડ
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એ મંગળવારે 50 લાખ રૂપિયાની લાંચ લેવા બદલ ગેસ ઓથોરિટી ઑફ ઇન્ડિયા…
દિલ્હીમાં હોટેલનાં ભાડા આસમાને પહોંચ્યા, વાંચો અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન જ્યાં રોકાવાના છે તે હોટેલનું એક રાતનું ભાડું
નવી દિલ્હીમાં આ અઠવાડિયે G20 શિખર સંમેલન યોજાવાનું છે. જેમાં અમેરિકા, ચીન, રશિયા, બ્રિટન સહિત 19…
આપ નેતા અર્જૂન રાઠવાનું રાજીનામું
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આપ નેતા અર્જૂન રાઠવાને લઇને…
ત્રણ મહિનાની સારવારના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ સ્વસ્થ થઇને અમદાવાદના ઘરે પરત ફરશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ત્રણ મહિનાની સારવારના અંતે મુખ્યમંત્રી…
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી
અંકલેશ્વરમાં ખેડૂતો સાથે છેતરપિંડીના મોટા કાવતરાનો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. બનાવટી જંતુનાશક દવા બનાવતી…
હવે કુંડળ સ્વામિનારાયણ મંદિર ખાતેથી પણ હનુમાનજીની પ્રતિમાને પણ હટાવી લેવામાં આવી
બોટાદના સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઇને વકરેલા વિવાદ બાદ ભીંતચિંત્રોને હટાવી લેવાયા છે. જે પછી હવે કુંડળ…
ભાજપની નો રીપિટ થિયરી: ભાજપ કુલ 90.5 ટકા બેઠકો જીત્યું છે એટલે વધુથી વધુ લોકોને તક મળે તે માટે આ નિર્ણય લેવાયો : પાટીલ
ગુજરાત ભાજપે પાલિકા અને કોર્પોરેશનને લઇને મહત્ત્વનો નિર્ણય લીધો છે. આગામી અઢી વર્ષની ટર્મ માટે ભાજપ…
નશામાં ડફલી પતિએ નવજાત બાળકને છીનવી પત્નીને તગેડી મુકતા ૧૮૧ અભયમની ટીમે સંસાર તૂટતો બચાવ્યો
ગાંધીનગરના એક ગામની પરિણીતાએ દારૂડિયા પતિના શારીરિક માનસિક ત્રાસથી કંટાળીને પતિની નજર સામે જ આપઘાતનો પ્રયાસ…
તમારું લાઈટ બિલ ભરી જજાે, વીજ કપાઈ જશે, ટેક્સ ભર્યો નથી, ભરી જશો, આવા અનેક ફોનો કરીને ગ્રાહકોને લૂંટતા ભેજાબાજાે
બીઓઆઇમાં નોકરી કરતા ક્લાર્કને એયુ ફાઇનાન્સ બેંકમાંથી બોલુ છુ કહી કઇ સમસ્યા હોય તો જણાવો કહેતા…
સનાતની સંતો હવે સ્વામીનારાયણ સંપ્રદાય સામે લડી લેવાના મૂડમાં, 14 મુદ્દાઓના ઉકેલની માંગ કરી
સાળંગપુર મંદિરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવાયા છે. પરંતું સુરેન્દ્રનગરના લીંબડીમાં આજે સંતો-મહંતોનું મહાસંમેલન યોજાયું છે.…
શહેરમાં ખાલસા, બિનવિવાદી પ્લોટો, શરત ભંગ થયેલી અનેક સરકારી લફરાવાળી જમીનોમાં નેતાઓનો ડોળો
રીગ્રાન્ટ કરેલ જમીનની કબજાકિંમત નિયતસમયમાં ભરપાઇ ન કરનાર કબજેદાર અથવા તેમના વારસદારો જાે આવા અનધિકૃત ધારણ…
આ કોઈ રેસ્ટોરન્ટ, હોટેલ, ઢાબા નથી, દરેક વ્યક્તિ માટે વિના મૂલ્યે ભરપેટ ભોજન
અમદાવાદ એક એવું શહેર છે જેમાં ખિસ્સામાં જેટલા નાણા અને બજેટ હોય તે પ્રમાણે ઘર ,ભોજન…
જો સનાતન ધર્મને ડાઉન કરીને નિર્ણય લેવામાં આવશે તો સનાતન ધર્મના સંતો ક્યારેય નિર્ણય સ્વીકારશે નહીં : ઋષિ ભારતી બાપુ
શિવાનંદ આશ્રમમાં યોજાયેલી બેઠકમાં આખરે સાળંગપુરના ભીંતચિત્રો વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. આવતીકાલે સવારે સૂર્યોદય પહેલાં…