એનડીએના ઘટક પક્ષો વચ્ચે ખેંચતાણ હોય કે બીજું કંઇ કારણ નરેન્દ્ર મોદી સરકારની શપથવિધિ પાછી ઠેલાઇ…
Category: Politics
અયોધ્યાના પરિણામો દર્શાવે છે કે ક્ષત્રિય સમાજમાં મતભેદ પ્રબળ રહ્યા
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો ભાજપ માટે ચોંકાવનારા સાબિત થયા છે. ભાજપે 240 બેઠકો જીતી છે, જ્યારે…
સરકાર બનાવવાની ચાવી જેડીયૂ અને તેલુગુ દેશમ પાર્ટી પાસે,..જો ઉદ્ધવ ઠાકરે ભળી જાય તો તેનું જોર ઘટી જશે..
2024 લોકસભા ચૂંટણીમાં કોઈ પણ પાર્ટી પોતાના દમ પર સરકાર બનાવી શકે તેવો મેંડેટ અથવા જનાદેશ…
ભાજપમાં આંતરિક સન્નાટો, ઉત્તર પ્રદેશના નબળા પરિણામોએ નેતાગીરીને સ્તબ્ધ કરી નાખી
લોકસભા ચૂંટણીમાં એકલા હાથે બહુમતી નહીં મળી શકતા ભાજપના આંતરિક સન્નાટો છે જ. ખાસ કરીને ઉત્તર…
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કેન્દ્રીય કાર્યસમિતિ સુરતમાં સંપન્ન થઈ
અમદાવાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની એક દિવસીય કેન્દ્રીય કાર્ય સમિતિ બેઠક ગુજરાતના સુરત ખાતે સંપન્ન થઈ,…
નવ નિર્વાચિત સાંસદ ભરતભાઈ સુતરિયાએ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના કાર્યકર્તાનો સાવરકુંડલા – અટલધારા કાર્યાલય ખાતે ભવ્યા જીત બદલ આભાર માન્યો
નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા અને લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય કસવાલા સાથે…
UP નાં લોકોએ ભાજપની સીટ પર બુલ્ડોઝર કંઈ રીતે ફેરવ્યું, જાણો ચાણક્ય નીતિ ક્યાં ફેઇલ થઈ…
લોકસભા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે એનડીએને સૌથી વધુ નુકસાન યુપીમાં થયું છે. સીટો વધારવાની વાત…
ગુજરાતની 25 લોકસભા બેઠક પર ભાજપના વિજેતા સાંસદોને ભાજપ હાઈકમાન્ડનું તેડું
લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી ને મોટો ફટકો લાગ્યો છે. વર્ષ 2014 અને 2019 ની…
પીએમ મોદી મંત્રિમંડળમાં સાંસદ અનિલ બલૂનીના મંત્રી બનવાની પ્રબળ સંભાવનાઓ
પીએમ મોદી મંત્રિમંડળમાં ગઢવાલ સંસદીય સીટ પરથી નવા ચૂંટાયેલા સાંસદ અનિલ બલૂનીના મંત્રી બનવાની પ્રબળ સંભાવનાઓ…
NDA અને ઈન્ડિયા બ્લોકની ફ્લાઇટ એક, નીતીશ કુમારની પાછળની સીટ પર તેજસ્વી બેઠાં
લોકસભા ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે અને હવે દિલ્હીમાં નવી સરકાર બનાવવાના પ્રયાસો શરૂ…
ગુજરાતમાં ક્લિન સ્વીપનું ભાજપનું સ્વપ્નું રોળાયું
ગુજરાતમાં લોકસભાની 26માંથી સુરતની બેઠક ભાજપને બિનહરીફ મળ્યા બાદ બાકીની 25 બેઠકોની યોજાયેલ ચૂંટણીના આજે પરિણામો…
હવે દરેક વ્યક્તિ નીતિશ કુમારને પોતાના પક્ષમાં રાખવા માંગે છે, જોઈએ કાલે શું થશે…
લોકસભા ચૂંટણીના તમામ પરિણામો ભલે હાથમાં ન હોય, પરંતુ સરકાર બનાવવાની કવાયત લગભગ શરૂ થઈ ગઈ…
ઈન્ડિયા એલાયન્સે નીતિશ કુમારને નાયબ વડાપ્રધાન બનાવવાની ઓફર કરી
લોકસભા ચૂંટણીના પરિણામો ધીમે ધીમે આવવા લાગ્યા છે. આ સમયે એનડીએ આગળ છે. પરંતુ, INDIA ગઠબંધન…
રાજસ્થાનમાં કોંગ્રેસે કમાલ કરી, 0 થી સીધી 13 પર પહોંચી
લોકસભા ચૂંટણી 2024ના પ્રારંભિક વલણોમાં એનડીએ બહુમતનો આંકડો પાર કરી ગયો છે. એનડીએ 288 સીટો પર…
કોંગ્રેસનું ગુજરાતમાં ખાતું ખૂલી ગયું, શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યા
લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિકનું સપનુ ચકનાચૂર થઈ ગયું છે.…