Gj 18 ખાતે 300 કરોડ થી વધુ ના ખર્ચે “આંજણા ધામ”શિલાન્યાસ ની તડામાર તૈયારી વાંચો: વિગતવાર

ગાંધીનગર ખાતે આંજણા સમાજના સર્વાંગી વિકાસ માટે અંદાજે રૂ. ૩૦૦ કરોડથી વધુના ખર્ચે આધુનિક બહુહેતુક વૈશ્વિક…

ખેલ મહાકુંભ ૩.૦ નો ગાંધીનગરમાં રાંધેજા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલથી પ્રારંભ કરાયો

ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર, ગાંધીનગર દ્વારા આયોજિત KMK-3.0 શાળા/ ગ્રામ્ય કક્ષા…

૩૧ ડિસેમ્બરની ઉજવણીએ ઓનલાઈન કંપનીઓ માલામાલ, સીંગ ભજીયા, બટાકાની વેફર, આઈસ ક્યુબના પેકેટ શહેરમાંથી ગાયબ

ફરસાણના ફૂડ પેકેટો ખાલી ખમ, માલ નથી, ૩૧ ડિસેમ્બરની રાત્રે ખાઉધરા ઝાપટી ગયા, ગાંધીનગદ ૧૧ ડિસેમ્બરે…

બ્રાંન્ડેડ દવાઓ જેટલી જેનરીક દવાઓ અસરકારક, જેનેરીક દવાનો ક્રેઝ વધ્યો

સામાન્ય દવાઓથી કઇ રીતે અલગ પડે છે ઔષધિ કેન્દ્રની દવા? ના જાણતા હોવ તો જાણી લેજો…

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના…

સેવા અને સુશ્રુષાની અવિરત સરવાણી – અમદાવાદ સિવિલ હોસ્પિટલ

** વર્ષ ૨૦૨૪માં ૧૧.૫૦ લાખ કરતાં વધારે દર્દીઓએ OPD તેમજ એક લાખ કરતા વધારે દર્દીઓને IPD…

એકમા ટેક એકસ્પો-૨૦૨૫ નો આરંભ

અમદાવાદ અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ્સ એસોસિએશન (ACMA) ટેક એક્સ્પો ૨૦૨૫નું ઉદઘાટન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર…

ત્રીજા માળેથી બળદે આપઘાત કર્યો… સોશિયલ મીડિયા પર એક વિડિયો ઝડપથી વાઇરલ

સુસાઇડ એક એવું પગલું છે જે ખૂબ નિંદનીય અને દયનીય હોય છે. કોઈપણ વ્યક્તિ સુસાઇડ કરતા…

ગુજરાત ભાજપ સંગઠન સરચના… પસંદગીના માપદંડ નક્કી કરાશે!.. વયમર્યાદાનો ગૂંચવાયેલા મામલા અંગે ચર્ચા

ગુજરાત ભાજપ સંગઠન સરચનાને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભાજપના મંડળ બાદ શહેર…

વાવ-થરાદ જિલ્લાની જાહેરાત સાથે જ વિરોધ, શિહોરીમાં બજારો સજ્જડ બંધ, શું છે માંગ?….જાણો

બનાસકાંઠા ગઈકાલે ગુજરાતના 34માં જિલ્લા ‘વાવ-થરાદ’ની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે હવે આ નવા જિલ્લાને લઈને…

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોલવડા તળાવનું પુનર્જીવન: પર્યાવરણ અને સમાજ માટે મહત્વપૂર્ણ પગલું

ગાંધીનગર. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોલવડા તળાવને નવું જીવન આપવા માટે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા…

ગાંધીનગર મહાનગરપાલિકાની નવી આઉટડોર પોલિસી અમલમાં : પ્રથમ દિવસથી જ ગેરકાયદેસર હોર્ડીંગ્સ સામે કડક કાર્યવાહી શરૂ, 27 લોકોને નોટિસ પાઠવવામાં આવી. તા. ૧ / ૧ / ૨૦૨૫ ગાંધીનગર. ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકા આઉટડોર પોલિસીને મંજૂરી આપવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા લાગુ કરેલ આઉટડોર પોલિસીનું અમલીકરણ તા.01/01/2025 ના રોજથી શરું કરવામાં આવ્યું હતું . આ નવી પોલિસી અંતર્ગત, શહેરમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલ હોર્ડીંગ્સને દૂર કરવા માટે સક્રિય પ્રયાસો કરવામાં આવશે. આ પોલિસીના અમલીકરણના પ્રથમ જ દિવસે, 27 સ્થળોએ ગેરકાયદેસર હોર્ડીંગ્સ લગાડવામાં આવેલ હોય તેવા લોકોને નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. આ નોટિસ દ્વારા તેમને નોટિસ મળ્યેથી દિન-3માં હોર્ડીંગ દૂર કરવાની સુચના આપવામાં આવી છે. આ સૂચનાનું ઉલ્લંઘન કરનારાઓ સામે વહીવટી ચાર્જ વસૂલ કરવાની કાર્યવાહી તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ગેરકાયદેસર હોર્ડીંગ્સ શહેરની સુંદરતા બગાડે છે અને નાગરિકોની સુરક્ષાને ખતરો પહોંચાડી શકે છે.આ પોલિસી હેઠળ, ગેરકાયદેસર હોર્ડીંગ્સ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા આગામી દિવસોમાં ગેરકાયદેસર હોર્ડીંગ્સ સામે વધુ તીવ્ર કાર્યવાહી હાથ ધરશે. શહેરના તમામ વિસ્તારોમાં સતત દેખરેખ રાખીને ગેરકાયદેસર હોર્ડીંગ્સ શોધી કાઢવામાં આવશે અને તેમને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.

ગાંધીનગર. ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકા આઉટડોર પોલિસીને મંજૂરી આપવામાં આવી હતી. ગાંધીનગર…

પ્રાઈવેટ હોસ્પિટલ ની ભૂલ અને લૂંટવાની હુલ, ઓપરેશન બાદ ડોક્ટર ગાભો પેટમાં જ ભૂલી ગયા, એક મહિનો ઉઘાડી લુટ ચલાવી,

કોરોના બાદ માનવતા મરી પરવારી લુંટો ભાઈ લુંટો દર્દીઓને લૂંટવાના અનેક નવી તરકીબો સહારનપુર જિલ્લા મહિલા…

ચણા લુંબાજી મોટાજી મિસ બ્રાન્ડેડ જાહેર થતાં નામદાર કોર્ટ દ્વારા એક લાખનો દંડ

ગાંધીનગર GJ-18 ખાતે અખાત ચીજ વસ્તુઓ વેચવાવાળાઓનો રાફડો ફાટયો છે. ત્યારે મહાનગરપાલિકા વર્ષો પછી જોઈએ એવી…

મનપાની કેન્ટીનના શ્રી ગણેશ કયારે? મેયરશ્રી એકવાર ભોંયતળિયે પધારો, અમારી આવાજ સુનો

સ્ટાફ, અરજદારો, જમવા નાસ્તો ચા ની ચૂસ્કી મારવા બહાર ટોળા દેખાતા હોય છે,   ગાંધીનગર GJ-18…