IPS અધિકારી નું બદલીનું લિસ્ટ, વાચો, બ્રેકિંગ ફાસ્ટ ,

IPS Transfer Order ( PDF ડાઉનલોડ કરવા ઉપરની લિંક ક્લિક કરો)

15થી વધુ જિલ્લાઓના DSP સહિત પોલીસ કમિશનર અને રેન્જ IG સહિતની બદલીઓ થશે

ગુજરાતમાં ફરી એકવાર બદલીઓનું ભૂત ધ્રૂણ્યું છે. જેમાં મોટા પાયે IPS અધિકારીઓની બદલી થવાના અણસાર મળી…

સુરતમાં છેલ્લા 15 દિવસમાં મલેરીયા, ઝાડા, ઉલ્ટી જેવા કેસથી 12 લોકોના મોત

સુરત શહેરમાં વકરી રહેલા રોગચાળા વચ્ચે 43 વર્ષીય મહિલાનું મલેરિયાથી મોત નીપજ્યું હતું. મહિલાની બે દિવસથી…

સ્ટીકર વગરના વાહનોને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ નહી મળે

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયા પછી ગુજરાત યુનિવર્સિટીમાં પણ નબીરાઓ બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા.…

માફી માગો નહીતર 5 કરોડનો માનહાનીનો દાવો કરીશ : ધારાસભ્ય ગેનીબેન ઠાકોર

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના કથિત ભાઈ થોડા દિવસ પહેલા દારૂ સાથે ઝડપાયાનો મામલો સામે આવ્યો હતો.…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સૌરાષ્ટ્રને SAUNI યોજનાના 2 પ્રોજેક્ટની ભેટ આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ ગુરૂવારથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. બે દિવસ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં…

સુરતમાં લસણીયા ચોર…………….લસણ લઇને ભાગી ગયાં

સુરત શહેરમાં સતત ચોરીની ઘટના સામે આવતી હોય છે પણ છેલ્લા કેટલાક સમયથી ખાદ્યપદાર્થોનાં અને શાકભાજીનાં…

ગુજરાત ટેક્ષ્ટાઇલ પોલિસી અંતર્ગત વિવિધ યોજનાઓના પ્રોત્સાહન મંજૂર માટેની રાજ્યકક્ષાની કમિટીની રચના

કમિટીના ચેરમેન તરીકે હોદ્દાની રૂએ ઉદ્યોગ-MSME મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને વાઈસ ચેરમેન તરીકે લઘુ, સૂક્ષ્મ…

સ્લોવાકિયા ગણરાજ્ય માટે નિયુક્ત ભારતના રાજદૂત શ્રીમતી અપૂર્વા શ્રીવાસ્તવ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે

યુરોપીય મહાદ્વીપના દેશ સ્લોવાકિયા ગણરાજ્ય માટે નિયુક્ત ભારતના રાજદૂત શ્રીમતી અપૂર્વા શ્રીવાસ્તવ આજે રાજ્યપાલ શ્રી આચાર્ય…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત શુક્રવાર તા. ૨૮મી જુલાઈએ યોજાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત…

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MoU થયાં

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્‍વેસ્ટમેન્‍ટ બનાવવાના આશયે શરૂ કરેલી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની…

ગરબાં રમવાનાં ?, કે નહી રમવાનાં ?………………

ગુજરાતીઓનો ગરબાનો ક્રેઝ ભારે છે. ગરબાપ્રિય ગુજરાતીઓ ગમે ત્યાં ગરબા કરે. પરંતુ તમારો આ શોખ નિયમોને…

સાહેબ….. “વ્યાજનાં ચુંગાલમાં ફસાયો છું તેનું કૈક કરી આપો”, અને ગૃહ મંત્રીએ લોન અપાવી દીધી

અલથાણ કોમ્યુનીટી હોલ ખાતે લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી…

300 બેઠકથી શરૂ થયેલ GMERS આજે 13 જિલ્લામાં કુલ 2100 બેઠકો સાથે કાર્યરત બની

GMERS ફી અંગે ….  ( PDF માટે લિંક પર ક્લિક કરો ) વર્ષ 2009 પહેલા ગુજરાતમાં…

અમરેલી શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોતીયાની સર્જરીમાં ગંભીર બેદરકારી માટે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રૂ. પાંચ કરોડનો દંડ ફટકારાયો

સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને રૂ. 10 લાખ અને અંશત: દ્રષ્ટિ ગુમાવનારને રૂ. પાંચ લાખનું વળતર ચૂકવવા હોસ્પિટલને…