રાજ્યમાં ઘણા જેવા અધિકારીઓ છે, જેઓ રીટાયર્ડ પહેલા અને પછી સેવાઓ કરતા હોય છે, રાજપુત…
Category: Police
શિક્ષણ ક્ષેત્રે યુવાનો કરે દુર ભય, તમારી સાથે અભય છેવાડાના ગામો સુધી શિક્ષણથી વંચિતો માટે ચુડાસમાની પહેલ
IPS અધિકારીનું દર્દ છલકાયું, સમાજસેવાના માર્ગે અનેક વિદ્યાર્થીઓની ઉન્નતિ એ જ મારો લક્ષ્ય દેશમાં ઘણા એવા…
શેરબજારમાં થયેલા નુકસાનને રિકવર કરવા CRPFના જવાને 8 વર્ષના બાળકની હત્યા કરી નાખી
બાળકના હાથ-પગ બાંધી મોઢે સેલોટેપ મારી પેટીમાં પૂરી દેતાં મોત અંકલેશ્વરમાં શેરબજારમાં થયેલા લાખોના નુકસાનને…
સીઆઈડી ક્રાઈમની રિલીફ રોડ પર મોબાઈલની દુકાનમાં રેડ, ૧૭.૬૦ લાખનો મુદ્દામાલ કબજે
અમદાવાદ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરને અમદાવાદના રિલીફ રોડ પર આવેલી મોબાઈલની દુકાનમાં વિવિધ બેક એકાઉન્ટનો ગેરકાયદે…
પૈસાની લેતી-દેતીમાં કાપડ વેપારીનું અપહર
અમદાવાદ શહેરમાં પૈસાની લેતી-દેતીમાં કાપડ વેપારીનું અપહરણ , અપરણકર્તાએ બિભત્સ શબ્દો બોલીને વેપારીને લાફો ઝીંકી દીધો…
અમદાવાદમાં નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ઓફિસના તાળા તોડીને ચોરી,ઈસુદાનની ચેમ્બરનું લોક તોડીને LED ટીવી સહીત અગત્યના ડોક્યુમેન્ટ ચોરાયાની શંકા
ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાષ્ટ્રીય રાજનૈતીક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષીત નથી:પૈસાની લાલચે નહિ પરંતુ પાર્ટીના…
શહેરમાં નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા,શહેરકોટડામાં સોનાનો દોરાની લૂંટ
સોનાના દોરાના લૂંટના ગુનાની તપાસ શહેરકોટડા પોલીસ સ્ટેશન પો.સ.ઇ. પી.બી.ઝાલા કરી રહ્યા છે અમદાવાદ શહેર પોલીસે…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓમાં લાગી વડોદરા પોલીસ, અમુક મુખ્ય રસ્તાઓ બે દિવસ માટે બંધ કરી દેવાયા
આગામી 28 ઓક્ટોબર સોમવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝની વડોદરા મુલાકાતે…
વેજલપુર પોલીસ મથકના PSI 80 હજારની લાંચ લેતા ઝડપાયા
વેજલપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ પ્રજ્ઞેશકુમાર વ્યાસ રૂ. 80 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ…
ગમે તે આરોપીને હાથકડી પહેરાવી શકાય નહિ : ગુજરાત પોલીસે એસઓપી જાહેર કરી
સીઆઇડી (ક્રાઈમ અને રેલવે)એ એક પરિપત્ર જારી કરીને પોલીસને હાથકડીના ઉપયોગ માટે એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)નું…
હેલ્મેટની બોલબાલા વધી, મોલો, ફૂટપાથ પર વેચતા ફેરિયાઓને તડાકો પડ્યો
Gj 18 એટલે ગુજરાતનું પાટનગર કહો કે ગુજરાતનું જમાદાર ત્યારે સૌ પ્રથમ ટ્રાફિક પોલીસ દ્વારા…
છેલ્લા બે દિવસમાં હેલ્મેટ ન પહેરવાના કારણે કુલ 249 ઇ ચલણ મેમા પોલીસ અધિકારી, કર્મચારી,સીવીલીયન સ્ટાફને અપાયા
પ્રતિકાત્મક તસવીર અમદાવાદ પોલીસ કમિશનરના હુકમ છતાં પણ ડ્રાઈવના આયોજનમાં તા.૧૮/૧૦/૨૪ના રોજ કુલ-૧૧૫ ઈ ચલણ મેમા…
હિટ એન્ડ રનનો ચાર માસ અગાઉ નોધાયેલ અનડીટેક ગુનો ટેકનીકલ અને હ્યુમન સોર્સની મદદથી શોધી કાઢી આરોપીને વાહન સાથે પકડી પાડતી એસ.જી.હાઇવે-ર ટ્રાફિક પોલીસ
અમદાવાદ એસ.જી.હાઇવે-૦૨ ટ્રાફિક પોલીસ સ્ટેશન ગુ.૨.નં-૧૧૧૯૧૦૬૯૨૪૦૨૪૧/૨૦૨૪ ધી ઇ.પી.કો. કલમ-૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪(બી) મુજબનો ગુનો ગઇ તા.૧૮/૦૬/૨૦૨૪…
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા પોલીસ અધિકારી/કર્મચારી તથા સિવિલિયન સ્ટાફને હેલ્મેટ પહેરવા અંગે સૂચનાઓનું પાલન કરવા હુકમ
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલીક ગુજરાતમાં ૨૦૨૨માં કુલ ૭૬૩૪ માણસોના રોડ અકસ્માતમાં મૃત્યુ,જે પૈકી ૩૭૫૪ એટલે કે…
“ગે૨કાયદેસ૨ ૨ીતે ફટાકડાઓનું વેચાણ તથા સંગ્રહ ક૨તા પાંચ ઇસમોની કિં.રૂ.-૪૭,૭૭,૦૮૦ ના મુદ્દામાલ સાથે ધ૨પકડ ક૨તી એસ.ઓ.જી. અમદાવાદ ગ્રામ્ય”
અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ એ અસરકારક કામગીરી ક૨વા…