અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયાએ વધુ એક મોટી જાહેરાત કરી છે. 19 રૂટ…
Category: INTERNATIONAL
UNSCમાં ઈરાની રાજદૂતની મોટી જાહેરાત : સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂત અમીર સઈદ ઈરાવાનીએ એક પ્રશ્નનો જવાબ આપ્યો
અમેરિકાએ ઈરાનના પરમાણુ સ્થળ પર બંકર બસ્ટર બોમ્બથી હુમલો કર્યા બાદ, 2 પ્રશ્નો…
ઈઝરાયેલ શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી તો.. ભારત – એશીયન માર્કેટ ધડામ કરીને તૂટી ગયું.. સેન્સેકસ 900 પોઈન્ટ તૂટયો
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુધ્ધમાં અમેરિકાની એન્ટ્રી થતા તેની અસરે ક્રુડ સહિતની ચીજોની…
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં વધુ ભડકવાથી ભારતમાં મોંઘવારી વધવાની આશંકા વધી ગઈ
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં હવે અમેરિકાના કુદી પડવાથી આ લડાઈ હવે લાંબો સમય ચાલવાની આશંકા વધી ગઈ…
ઈરાન સામેના યુદ્ધમાં ઈઝરાયેલને સમર્થન આપીને ઈરાનના અણુસ્થાનો પર ત્રાટકનારા અમેરીકામાં આંતરીક વિરોધ શરૂ થયો
ઈરાન સામેના યુદ્ધમાં ઈઝરાયેલને સમર્થન આપીને ઈરાનના ત્રણ અણુસ્થાનો પર ત્રાટકનારા અમેરીકામાં આંતરીક…
મિસાઈલ વોર : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલતી મિસાઈલ વોરથી હજારો લોકોના જીવ ગયા
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલતી મિસાઈલ વોરથી હજારો લોકોના જીવ ગયા છે. માનવ અધિકાર…
ટેક ઉદ્યોગમાં ભયંકર છટણી, AI યુગમાં ખતરાની ઘંટી વાગી, 6 મહિનામાં 62 હજારે નોકરીમાંથી હાથ ધોયા, જાણો કઈ કંપનીઓએ હકાલપટ્ટી કરી
2025માં ટેકનોલોજીની દુનિયા એક મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે, પરંતુ આ પરિવર્તન ફક્ત ટેકનિકલ…
ONGCની મહિલા અધિકારીને ડીજીટલ એરેસ્ટ કરી રૂ. ૧.૩૬ કરોડની ઠગાઇ
મહિલાના તેમજ તેની માતાના બેંક એકાઉન્ટમા થયેલા નાણાંકીય વ્યવહાર તપાસવા નામે આરટીજીએસથી ૧.૩૬ કરોડ ટ્રાન્સફર…
FATFના ગ્રે લિસ્ટમાં ચોથી વાર જશે પાકિસ્તાન? એક્શન ટાસ્ક ફોર્સ (FATF) પાકિસ્તાનને ફરીથી ‘ગ્રે લિસ્ટ’માં મૂકવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની મુશ્કેલીઓ ફરી વધી રહી છે. મની લોન્ડરિંગ અને આતંકવાદી…
ઈરાન પર હુમલાની સંપૂર્ણ તૈયારી, યુએસ ફાઇટર પ્લેન રવાના
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો એકબીજા પર હુમલો કરી…
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હુમલા પછી એક નિવેદન આપ્યું
ઇઝરાયલે ઈરાનના ‘અણુ કાર્યક્રમ’ સાથે સંકળાયેલાં મથકો પર હુમલા કર્યા છે. ઇઝરાયલના વડા પ્રધાન…
ઈરાનનાં અણુ અને સૈન્યમથકો પર ઇઝરાયલનો હુમલો
ઇઝરાયલે ઈરાન પર હુમલો કરી દીધો છે. ઇઝરાયલના સંરક્ષણમંત્રી ઇઝરાયલે કાત્ઝે આની પુષ્ટિ કરી…
ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં રશિયાની એન્ટ્રી, અમેરિકાને આપી દીધી ધમકી
રશિયાએ પણ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પ્રવેશ કર્યો છે. રશિયાએ ઈરાનને…
વિશ્વમાં રોકાણ માટે એકમાત્ર ભારત સૌથી સુરક્ષિત – શ્રેષ્ઠ : અમિત શાહ
ઈઝરાયેલ-ઈરાન, રશીયા-યુક્રેન જેવા દેશો વચ્ચે યુદ્ધ સહિતનાં વિશ્વ સ્તરે અનેક ભૌગોલીક ટેન્શન છતાં તે…
ચાર આંતરરાષ્ટ્રીય સહિત આજે એર ઈન્ડીયાની વધુ 8 ફલાઈટ રદ
દેશના એક સમયે ગૌરવ સમાન અને રાષ્ટ્રીય કેરિયરનું સ્થાન મેળવનાર એરઈન્ડીયાના ખાનગીકરણ બાદ તેની…