પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડોદરામાં શરૂ થયેલી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો દ્વિતીય દીક્ષાંત સમારોહ સંપન્ન,દ્વિતીય દીક્ષાંત સમારોહમાં…
Author: Manav Mitra
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત નજીક કિમ ખાતે ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની સ્થાપના કરાઈ,કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની મુલાકાત
અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન માટે જાપાની ધોરણો અને ટેકનોલોજી અનુસાન્ય અત્યાધુનિક ટ્રેક સ્લેબના ઉત્પાદન સાથે સંકળાયેલા…
ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે જાહેર જનતાની સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુસર અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક સવા એનિમલ વેલફેર એસોસિએશન દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને ઉતરાયણ અંગે વહેલું…
ડિઝીટલ એરેસ્ટની ધમકીઓ આપી નાણા પડાવતી ગેંગના બેંક ખાતા ધારક તેમજ ખાતા ખોલવામાં મદદ કરનાર યશ બેંકના કર્મચારીઓને પકડતી સાયબર ક્રાઇમબ્રાંચ
એક કરોડ પંદર લાખની છેતરપિંડી,આરોપી જીગર પાસેથી બીજા રૂપિયા 9,00,000 રોકડા કબ્જે કર્યા અમદાવાદ સામાન્ય નાગરીકોને…
ચાર ઇસમોને બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતા પકડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ
બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલરની ૧૫૧ નોટો તથા બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલરની નોટો છાપેલ સીટો નંગ-૧૮ તેમજ બનાવટી ઓસ્ટ્રેલિયન…
છેલ્લા ૬ માસમાં બી.આર.ટી.એસ.ની ૫ બસોમાં આગ,જે.બી.એમ.કુંની ઇલેકટ્રીક બસો હોવા છતાં તેને વધુ ૨૬૦ બસોનો નવો કોન્ટ્રાકટ આપી ખોટમાં ધકેલતું ભાજપ : શહેજાદખાન પઠાણ
ઓન રોડ ૨૭૪ બસોમાંથી દૈનિક સરેરાશ ૫૦ બસો બ્રેકડાઉન, પ્રજાની સુરક્ષા અને સલામતી માટે ખાનગી બસના…
ગુજરાતના ૧૩૯ જેટલા માછીમારો પાકિસ્તાનની કેદમાં બંધ :જેલમાંથી છોડાવવા માંગણી કરતા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ
પાકિસ્તાનમાં રહેલો ગુજરાતી કે ભારતીય માછીમાર પોતાના ઘર-પરિવાર સાથે સંપર્ક ન કરી શકે એ માનવ અધિકારનો…
દેશમાં ડ્રગ્સ ઘુસાડીને યુવાનોને બરબાદ કરવાનું કાવતરું ભાજપની સરકારમાં થઈ રહ્યું છે: ઉદયભાનુ ચિબ
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસનો નશા નહીં નોકરી દો નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન,ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની…
BZ સોલ્યુશનના ભુપેન્દ્રસિંહ ઝાલાનું ૬,૦૦૦ કરોડ કૌભાંડ : ભાજપનું સભ્યપદ તેમજ અનેક નેતાઓ સાથે નિકટતા : ભાજપા સરકાર જવાબ આપે : ગુજરાત કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
ખ્યાતિ અને BZ મામલે હજુ પણ ગૃહમંત્રી એક પણ શબ્દ બોલ્યા નથી. ભુપેન્દ્રસિંહ ઝાલા ના સાઠગાંઠ…
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૩૦ નવે.થી ૮ ડિસે.સુધી યોજાનાર ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ધાટન કરશે,દેશ-વિદેશના નામી લેખકો-સાહિત્યકારો વાચકો સાથે કરશે સીધો સંવાદ
સવારે 11 થી રાતના 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે,ચિલ્ડ્રન ફેસ્ટિવલમાં 27 દેશોની 46 ફિલ્મોની ફ્રી સ્ક્રિનિંગ…
લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ બી ૨ દ્વારા કોચરબ આશ્રમ પાલડી ખાતે- Peace with out Limits વિષય ઉપર ચિત્ર સ્પર્ધાનું આયોજન
ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન આર્ટિસ્ટ શ્રીમતી રીટાબેન અજયભાઈ શાહ દ્વારા આયોજન : 15 ક્લબો દ્વારા વિવિધ સ્કૂલના…
રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં કુટીર-ગ્રામોદ્યોગ ક્ષેત્રે અંદાજે ૮.૭૫ લાખ જેટલી નવી રોજગારીનું સર્જન : આગામી સમયમાં ૧૨ લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક : કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત
કારીગરો પોતાની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએથી વેચાણ કરી શકે તે માટે સુરતની જેમ આગામી સમયમાં રાજકોટ…
રહેણાંક પ્રોજેક્ટસમાં એસોસિએશનની રચના અને મકાનો ખરીદનારાઓ પાસેથી મેન્ટેનન્સ પેટે ઉઘરાવવામાં આવેલી રકમ બાબતે ગુજરાત RERAનો મહત્વપૂર્ણ ચુકાદો
મકાનોમાં લીકેજિસ હોય તે તમામ બિલ્ડર રિપેર કરાવી આપે અને લાઈફટાઈમ મેન્ટેનન્સની કુલ રકમ રૂ. 3.62…
26 નવેમ્બર ભારતીય બંધારણને અપનાવવાની 75મી વર્ષ ગાંઠની ગર્વથી ઉજવણીના ભાગરૂપે ૩૩ જિલ્લા, આઠ મહાનગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની સમક્ષ બંધારણ આમુખનું વાંચનનો કાર્યક્રમ યોજાયો
મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ,કાર્યકરો અને સ્થાનિક આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ઐતિહાસીક દિવસનું મહત્વ અને સંવિધાનની રક્ષા…
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કુલ આઠ આરોપીઓમાંથી આજે ભાગેડુ પાંચની ક્રાઈમ બ્રાન્ચે ઘરપકડ કરી, હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ,રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા ફરાર
પ્રથમ હરોળમાં પકડાયેલા ભાગેડુ પાંચ આરોપીઓ ચિરાગ રાજપુત,મિલીન્દ પટેલ, રાહુલ જૈન,પંકીલ પટેલ, પ્રતીક ભટ્ટ ખ્યાતિ કાંડના…