GJ-18 ની હદ હવે મોટાભાગની મનપામાં આવી ગઈ છે, ત્યારે ગુડા જે સંચાલન કરતું હતું ,તેમાં…
Category: General
સાફ-સફાઇના નામે મીંડુ, તપાસમાં કમિશ્નરે ફોડ્યું ઇંડ્ડુ,
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સફાઈ માટે મહિને કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. શહેરના નવા-જૂના વિસ્તારમાં આંતરિક…
AMC સામે BRTSમાં ચાલતી AMTS બસ રેલીંગ તોડી પેટ્રોલપંપમાં ઘુસતા બચી : કોઈ જાનહાની નહીં
અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સામે AMTS સીટી બસનો આજરોજ લગભગ સાંજે પાંચ વાગ્યાના સુમારે ગંભીર…
ભાજપ દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રી ભૂટટોના પૂતળાનું દહન,સંગઠન લાલઘુમ
આજ રોજ GJ-18 ખાતે મહાનગર ભાજપ- યુવા મોરચા દ્વારા પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો દ્વારા યુનાઈટેડ…
GJ-18ના બિયર્ડ મેન, દાઢી રાખવા અને દુઃખ વેઠયા, પણ અડગ રહેનારા બિયર્ડ મેન સચિન,
દેશમાં એક ક્રિકેટનો ખેલાડી સચિન, અને બીજાે બિયર્ડ મેન એવો ગુજરાતનો GJ-18 નો સચિન, સમયના પરિવર્તન…
ભાજપના ૧૫૬ MLA માંથી રાત્રે માંડ ૮ જણા સુતા હતા, બાકી મંત્રી બનવાની ઘંટડી વાગે તેની રાહમાં મીંદડી નીંદડી લઈ જેવો ઘાટ
ના, મુમકીન કો, મુમકીન બનાનેકા હી નામ મોદી હૈ, ત્યારે ભારતના વડાપ્રધાને જે પ્રચાર ઝંઝાવતી કરીને…
ગદ્દારો, વિભીષણો, જયચંદોના નામ હાઇકમાન્ડે માંગ્યા, ભાજપના ઉમેદવારોને હરાવવા કરેલા કાવતરા બાદ એક્શન લે તેવી શક્યતા
ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને હરાવવાનો પ્રયાસ કરનારના નામજાેગ યાદી આપવા સૂચના ઐતિહાસિક પરિણામ છતાં સમિક્ષા માટે ૧૯મીએ…
રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સંગ્રહખોરી ન કરવા અનુરોધ-SJ સોલંકી ખેતી નિયામક,
રાજયના ખેતી નિયામક શ્રી એ જણાવ્યું છે કે,રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે…
ભુપેન્દ્ર દાદા ની સરકારના નવા મંત્રીઓ જુઓ લીસ્ટ અને ફોટા
‼️▪️નવી રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ (મુખ્યમંત્રી) ▪️8 કેબિનેટ મંત્રી » કનુભાઈ દેસાઈ » ઋષિકેશ પટેલ…
ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા માટે આમંત્રણ પાઠવતા રાજ્યપાલ : મંત્રી મંડળની યાદી લઈ પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા દિલ્હી
ભાજપ વિધાનસભા દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો સ્વીકાર : મંત્રીમંડળના શપથ માટે અન્ય દિવસ…
ભાજપના શકુનીઓ કોંગ્રેસનાં પીઠ્ઠુ બનીને ઉમેદવારોને હરાવવા ફરતા તેવા શંકુનીઓ સામે ભાજપ રીએક્શન બાદ એક્શન લેવાની તૈયારીમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રંગીલા રાજકોટને ભગવો રંગ લાગ્યો છે. રાજકોટની તમામ આઠ બેઠક ઉપર કેસરીયો લહેરાયો…
મંત્રીમંડળ રચો ત્યારે જે મંત્રીઓ ૫ દિવસ હાજર રહે તેમને લેશો, ઘરમના ધક્કા અરજદારોને પડે છે તેવી લોકોની લાગણી
ગુજરાતમાં ભાજપને ૧૫૬ સીટો આવી છે, અને છફ્ફડ ફાડકે જીત મેળવી છે, ત્યારે ૧૫૬ ને સાચવવા…
નવા ચહેરાઓ માટે જૂના જાેગીઓની નારાજગી વ્હોરશે ભાજપ ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૫૬ બેઠકો મેળવીને બહુમત હાંસલ કરી છે. હવે ભાજપનું મોવડી મંડળ નવી…