યુપીના ફિરોજાબાદ જનપદથી પતિની ક્રૂરતાનો મામલો સામે આવ્યો છે. દારૂના નશામાં પતિએ તેમની પત્નીની લાકડીથી માર…
Category: Main News
ગોવા આવેલા મુસ્લિમોએ તેમના પોતાના રાજ્યોમાં મતદાન કરવું જોઈએ : રાજેન્દ્ર ભોબે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ગોવા યુનિટે રાજ્યમાં મુસ્લિમ મતદારોની સંખ્યામાં વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે.…
હિંડનબર્ગ રિપોર્ટ : રાહુલ ગાંધી અને કોંગ્રેસ સમગ્ર અર્થવ્યવસ્થા, નાણાકીય વ્યવસ્થાને નુકસાન અને અસ્થિર કરવા માંગે છે
ભાજપે તાજેતરમાં જારી કરાયેલા હિંડનબર્ગ રિપોર્ટ પર સવાલો ઉઠાવ્યા છે. સોમવારે, બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું…
ભારતીય સેના દુશ્મનો સાથે મિલીભગતમાં છે એટલે જ આતંકવાદીઓ ઘૂસણખોરીમાં સફળ થઈ રહ્યાં છે: ફારૂક અબ્દુલ્લા
જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જે બાદ રાજકારણ ગરમાયું છે.…
મહારાષ્ટ્રમાં ઠાકરે વિરુદ્ધ ઠાકરેની લડાઈ, ઉદ્ધવ ઠાકરે ની ગાડી પર નાળિયેર, બંગડી, ગાયનું ગોબર ફેંકાયું, જુઓ વિડીયો…
મહારાષ્ટ્રમાં ઠાકરે વિરુદ્ધ ઠાકરે ની લડાઈ વધુ એક વખત રમાઈ રહી છે. કમ સે કમ તેનો…
મ્યાનમારના રખાઈન રાજ્યમાં રોહિંગ્યા મુસ્લિમો પર થયેલા હુમલામાં 200 થી વધુ લોકોના મોત
બાંગ્લાદેશમાં ભારે અશાંતિ વચ્ચે, મ્યાનમારના રખાઈન રાજ્યમાં રોહિંગ્યા મુસ્લિમો પર થયેલા હુમલામાં 200 થી વધુ લોકોના…
કાંગપોકપી જિલ્લામાં રવિવારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં પૂર્વ ધારાસભ્યની પત્નીનું મોત
મણિપુરમાં હજુ પણ હિંસા અટકી નથી. ફાયરિંગ અને બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ દરરોજ બને છે. કાંગપોકપી જિલ્લામાં…
ચાલુ વર્ગખંડમાં છોકરી છોકરાંને kiss કરવા લાગી, જુઓ વિડીયો
વર્ગમાં અભ્યાસ ચાલુ છે. પરંતુ પાછળની બેંચમાં કંઈક બીજું જ ચાલી રહ્યું છે. વર્ગ વિદ્યાર્થીઓથી ભરેલું…
હેડિંગ gj 18 મનપા ભાજપમાં ચેરમેન પદને લઈને ઉકળતો ચરું, આજે સામાન્ય સભામાં હો હા મચે તો નવાઈ નહીં,
Gj 18 મહાનગરપાલિકાની આજે સામાન્ય સભાની બેઠક છે બેઠકમાં 10 જેટલા નગરસેવકોને ચેરમેન ડેપ્યુટી ચેરમેનની લાહણી…
કબર ખોદીને મહિલાની લાશ પર બળાત્કાર,,ખબર વાંચીને જ કંપારી છુટી જાય…
ઘણીવાર એવું કહેવામાં આવે છે કે કોઈ પણ ઉંમરની છોકરીઓ દુનિયાના કોઈ પણ ખૂણામાં સુરક્ષિત નથી…
કોંગ્રસના દિગ્ગજ નેતા નટવર સિંહનું 95 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન
દેશના પૂર્વ વિદેશમંત્રી અને કોંગ્રસના દિગ્ગજ નેતા નટવર સિંહનું 95 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન…
વીજ થાંભલા પર લટકી રહ્યો હતો યુવાન, ઉતાર્યો તો ચાલવા લાગ્યો…
પાટણના કાકોશી ગામે એક ચમત્કારિક ઘટના જોવા મળી હતી. જેમાં સિદ્ધપુરના કાકોશી ગામે વીજપોલ પર કામ…
ઈરાકમાં હવે નવ વર્ષની ઉંમરની બાળકીઓનાં લગ્ન કરવાની મંજૂરી અપાશે..
ઈરાકમાં એક નવો કાયદો લાવવાની તૈયારીમાં છે, જેમાં છોકરીઓના લગ્નની લઘુત્તમ વય નવ વર્ષ નક્કી કરવામાં…
ઉદ્ધવ ઠાકરેના ઘર ‘માતોશ્રી’ની બહાર પોલીસ સુરક્ષા વધારી દેવાઈ, મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થયા
વકફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલનો મુદ્દો હાલ દેશભરમાં ચર્ચાનો વિષય છે. દરમિયાન, મહારાષ્ટ્રમાં શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ…
રાજયના 36 તાલુકા વિકાસ અધિકારીની બદલી, વાંચો લિસ્ટ
TDO_Transfer_Notification_Dt.09.08.2024 ( PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લિંક પર ક્લીક કરો)