ગુજરાતમાં ત્રણથી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે, કયા જિલ્લામાં આગાહી કરાઈ?

  અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં ચોમાસું સૌથી વધારે સક્રિય જોવા મળ્યું…

અરબી સમુદ્રના ડિપ્રેશને મોઢું ફેરવ્યું: વેરાવળથી માત્ર 510 કિમી દૂર, 31મી સુધી ભારે વરસાદની ચેતવણી

  અરબી સમુદ્રમાં ઉદ્ભવેલી ડિપ્રેશનની સિસ્ટમ છેલ્લા છ કલાકથી પ્રતિ કલાકના 12 કીલોમીટર ની ઝડપે નોર્થ…

અમેરિકામાં ગ્રીનકાર્ડ ધારક સહિત નોન – સીટીઝન માટે નવા એન્ટ્રી – એકઝીટ નિયમો લાગુ થશે

અમેરિકામાં રહેતા વિદેશી મૂળના નાગરિકો ગ્રીનકાર્ડ સહિતના વિસા ધારકો સામે વધુ એક આદેશમાં હવે તા.26 ડિસે.થી…

ગુજરાતમાં ૨૬ જાન્યુઆરીએ રોલર દોડશે, અનેક બંકાઓ ઓબીસીનો વગાડશે ડંકો

ઠાકોર ઓબીસી સમાજનું શક્તિ પ્રદર્શન ઇતિહાસ સર્જશે, સવારે ત્રણ વાગે ભેગા થશો, દેશ આખો જોશે, બધા…

માણસાના બાપુપુરાના પરિવારને ઈરાનમાં બંધક બનાવતા ધારાસભ્ય જે એસ પટેલનો કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર મળ્યા બાદ ત્વરિત કાર્યવાહી શરૂ, ગણતરીના દિવસોમાં પરત લાવવા ભારે જહેમત…

ST વિભાગને 5 દિવસમાં સાડા સાત કરોડની આવક

  દિવાળીના તહેવારમાં લોકો પોતાના ઘરે જતા અને પરત ફરતા હોય છે, ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ…

ચૂંટણી પહેલાં AMC બજેટ રજૂ કરાશે, એક મહિનો વહેલા બજેટ રજૂ કરવામાં આવશે

  આગામી ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં…

ભારતમાં આ છે 22 નકલી યુનિવર્સિટીઓ, સૌથી વધારે દિલ્હીમાં, UGC એ જાહેર કરી યાદી, ફટાફટ ચેક કરી લો

ભારતમાં 22 યુનિવર્સિટીઓને નકલી જાહેર કરવામાં આવી છે. આમાંની મોટાભાગની સંસ્થાઓ દિલ્હીમાં છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન…

વિદેશ જવા નીકળેલા માણસાના 4 રહીશોનું અપહરણ, માણસાના જે એસ પટેલ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રીને હસ્તક્ષેપ કરવા પત્ર પાઠવ્યો

ગાંધીનગરના માણસા તાલુકાના 4 લોકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા બાદ ઈરાનમાં તેઓનું અપહરણ થયું હોવાના સમાચાર મળી…

કમોસમી વરસાદને લઈ સરકાર એક્શનમાં: CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી તાત્કાલિક બેઠક, લીધો મોટો નિર્ણય

રાજ્યમાં કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેતીના પાકને થયેલા નુકસાન અને સર્જાયેલી પરિસ્થિતિને લઈને ગુજરાત સરકાર સતર્ક…

વોટ્સએપ પર ઈ-ચલણની ભરવા લીંન્ક મોકલી, ડાઉનલોડ કરતા બેન્કમાંથી બે લાખ ઉપડી ગયા

  સુરત શહેરમાં સાયબર ફ્રોડનો વધુ એક કેસ નોંધાયો, ઠગબાજે હીરાના વેપારીને વોટ્સએપ પર ‘ઈ-ચલણ રિપોર્ટ‘ની APK ફાઇલ મોકલી…

અમદાવાદના ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અક્સ્માત, 3 લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત

અમદાવાદના ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કોઠ…

‘મેલિસા’ મચાવશે તબાહી! જમૈકાના તમામ એરપોર્ટ કરાયા બંધ, વિનાશકારી પૂરની આશંકા, અનેક દેશોમાં ફફડાટ

  કેરેબિયન સાગરમાં ધીમી ગતિએ આગળ વધતું વાવાઝોડું ‘મેલિસા’ હવે ઘણાં દેશોમાં વિનાશ વેરી શકે છે,…

પહેલા વિશ્વ બેંક, પછી ડેલોઇટ અને હવે IMFને ભારત ભરોસો, કહ્યું- સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર

  ડોનાલ્ડ ટ્રમ્પના ૫૦% ટેરિફ છતાં, ભારતીય અર્થતંત્ર મજબૂત છે. ઘણી વૈશ્વિક એજન્સીઓએ આ વાત સ્વીકારી…

અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ ગોઝારો બન્યો, ત્રણના મોત, વાંચો ક્યાં, મૃતકો વિસનગરના હોવાની ચર્ચા

અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર વેજળકા નજીક એક કાર સિમેન્ટ બેરિકેડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.…