આવતીકાલે મુખ્યમંત્રી નાગરિકોને નહિ મળે, વાચો કારણ…

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આવતી કાલે સોમવારે તા 10 જુલાઈએ નાગરિકો , પ્રજા વર્ગો તેમજ જનપ્રતિનિધિઓને…

વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા અમદાવાદ આવશે

અજય બંગા વિશ્વ બેંકના પ્રમુખ બન્યા બાદ આવતા અઠવાડિયે પ્રથમ વખત ભારત આવી રહ્યા છે. તેઓ…

દિલ્હીમાં ધોધમાર વરસાદ, અમિત શાહે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના સાથે વાત કરી

ભારતની રાજધાની દિલ્હીમાં હાલમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરવાની…

બિયાસ નદીમાં પૂર , નેશનલ હાઈવેનો એક ભાગ ધોવાઈ ગયો

હિમાચલ પ્રદેશમાં ગઈકાલ મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદના કારણે બિયાસ નદીમાં પૂર…

પૂર્વ IAS ઓફિસર જી.એચ.ખાનનુ મક્કા શરીફમાં બંદગી દરમિયાન જ થયું નિધન

ગુજરાત રાજ્ય વકફ બોર્ડના પૂર્વ સીઈઓ, હજ કમિટીના પૂર્વ સચિવ, હેલ્થ અને સ્પીપામાં કમિશનર તરીકેની યાદગાર…

ટામેટાં મફત જોઈએ છે તો આ દુકાનેથી મળશે બે કિલો ટામેટાં

દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટામેટાના ભાવમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે. જેના પગલે સામાન્ય ગૃહિણીનું બજેટ…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જીનેટિક ઓપીડીની શરૂઆત

*દર મંગળવારે અને શુક્રવારે સવારે 9:00થી 12:00 વાગ્યા સુધી ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં જીનેટિક ઓ.પી.ડી. સેવાનો લાભ…

કોંગ્રેસનો એક જ અર્થ છે, “લૂંટની દુકાન, જુઠ્ઠાણાનું બજાર” : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદી હાલમાં રાજસ્થાન પ્રવાસે છે. રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં આજે વડાપ્રધાન મોદીએ ચૂંટણી પહેલા મોટી ભેટ…

વડાપ્રધાન મોદીએ તેલંગાણાના લોકોને 6,100 રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંગલ શહેરના ભદ્રકાલી મંદિર પહોંચ્યા હતા. અહીં ઘણા લોકો તેમનું સ્વાગત કરવા ઉભા…

મણિપુરમાં પોલીસ કમાન્ડો સહિત 4 લોકોની ગોળી મારીને હત્યા

મણિપુરમાં છેલ્લા ઘણા દિવસોથી હિંસા ચાલી રહી છે. રાજ્યમાં અનેક જગ્યાઓ પર આગચંપી અને ગોળીબારના કિસ્સાઓ…

છેલ્લા 35 વર્ષથી દારૂના ધંધા સાથે સંડોવાયેલ કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીની ધરપકડ

કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પકડાયેલ રાજુ ગેંડી વિરુદ્ધ 100થી વધુ ગુનાઓ…

ગુજરાત ભાજપ દ્વારા 6 શહેર અને જિલ્લાના સંગઠન પ્રભારી જાહેરાત કરાઈ

ગુજરાત ભાજપ દ્વારા 6 શહેર અને જિલ્લાના સંગઠન પ્રભારી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ભાજપ પ્રદેશ…

રાજ્યમાં વરસાદને લઈને નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યુ

આગામી ત્રણ કલાકને લઇને હવામાન વિભાગે નાઉ કાસ્ટ જાહેર કર્યુ છે. રાજ્યમાં વરસાદને લઈને નાઉ કાસ્ટ…

દિવાલની માટી નીચે ધસી પડતા 4 શ્રમિક દટાયા

હાલમાં ચોમાસાના સમયમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. જો કે વરસાદી માહોલના કારણે કન્સ્ટ્રકશન સાઇટ…

પાકિસ્તાન હેન્ડલરને સંવેદનશીલ માહિતી પહોંચાડતો શખ્સ ઝડપાયો

ગુજરાત ATSની કચ્છમાં મોટી કાર્યવાહી કરી છે. કચ્છ BSFના એક યુનિટમાં પટાવાળા તરીકે કામ કરતા એક…