શિક્ષક તરીકે 1 કરોડનો પગાર મેળવતી આ શિક્ષિકાએ સરકાર તથા તંત્રને ચૂનો ચોપડ્યો

ઉત્તર પ્રદેશના કે.જી.બી.વી. માં કાર્યરત એક સંપૂર્ણ સમયની શિક્ષીકા અનામિકા શુક્લા અમેઠી, આંબેડકરનગર, રાયબરેલી, પ્રયાગરાજ, અલીગઢ…

બળવંતસિંહનું નસીબ ના ચાલ્યું, નરહરીનો ઘોડો હાલ વિનમાં

કોરોના મહામારીની ભયાવહ પરિસ્થિતિ વચ્ચે લોકડાઉન પુરૂ થયુ, રાજ્યસભાની ચૂંટણીઓ જાહેર થયાના ૭૨ કલાકમાં ગુજરાતમાં મતદારોની…

ગુજરાત રાજ્યસભાની ચુંટણીમાં 5 ભાજપનાં ધારાસભ્યો કોરોના તથા અન્ય બિમારીને કારણે પ્રોક્સી મતદાનની શક્યતા

19 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના કુલ 5 ધારાસભ્યો પ્રોક્સી મતદાનનો ઉપયોગ કરી શકે છે. ભાજપના…

૮ જુનથી રેસ્ટોરેન્સ, મોલ ખુલી રહ્યા છે, ત્યારે આ કડક નિયમો પણ લાગુ

અનલોક (Unlock 1.0)માં તમારા માટે તમામ ચીજ વસ્તુઓ ધીમે-ધીમે ખુલવા લાગી છે. એવામાં આગામી વિકએન્ડથી તમારા…

૪૦૦ મીટરની દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર પાણી ભરવા 1 કી.મી ચાલીને જાય છે

ગુજરાતમાં ગત વર્ષે ખૂબ વરસાદ પડયો હતો પરંતુ ઉનાળામાં હજુ પણ કેટલાક ગામડાઓમાં પાણીની બૂમ પડી…

ગુજરાત રાજયમાં ૮ ટી.પી મંજૂર કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

અનલોક-૧ અંતર્ગત તા.૧લી જૂનથી કાર્યારંભ કરતાં સાથે જ મુખ્યમંત્રીશ્રીએ ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી નગરો-શહેરો…

અમદાવાદ શહેરના વટવા અને નારોલ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ મિલકત વેચાણ કરતાં અગાઉ કલેકટરની પૂર્વ મંજૂરી જરૂરી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત…

ગાંધીનગરની એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ધ્વારા 50 ટકા વિધાર્થીઓની ફી માફ કરી

દેશમાં કોરોના વાયરસના પગલે સૌથી કપરી સ્થિતિ મધ્યમવર્ગની થઈ છે. ત્યારે ઘણા શિક્ષણ માફિયાઓ ધ્વારા ફી…

કોરોના ગયો નથી, હાલ જશે પણ નહીં

લોકડાઉન પછી બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજમંત્રી મંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. સ્વર્ણિમ…

ત્રણમાંથી એક લઘુ ઉધોગને તાળું મરવું પડે એવી સ્થિતિ

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનમાં મસમોટી રાહતો સાથે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં માનવ જીવન થોડા અંશે ધબકતું…

કોરોનાના ડરથી ચિકન, મટન ખાનારા આ ફળ ખાઈ રહ્યા છે

કોરોનાનો ડર એવો ફેલાયો છે કે હવે લોકો ચિકનથી અંતર બનાવવા લાગ્યા છે. પણ ચિકન ખાનારાઓ…

રાજયમાં મકાનો સસ્તા અને વાહનો મોંઘા થવાની શક્યતા

ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ મોંઘો થશે પરંતુ મકાન કે ફૂલેટ સસ્તાં થશે, એનું મુખ્ય કારણ…

નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લાના અલીબાગ ખાતે ટકરાયું

વલસાડમાં સૌથી વધુ ૩૩,૬૮૦ લોકોનું સ્થળાંતર ૨૫૨ સગર્ભા મહિલાઓને સલામત સ્થળે ખસેડાઇ  ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન મારફતે…

રાજ્યસભાની ચૂંટણીને લઈને હવે રાજકારણ ભારે ગરમાયું

કોરોનાની મહામારીને કારણે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી. જો કે હવે…

AC નું તાપમાન આટલું રાખો જેથી સ્વાસ્થ્યને હાનિ ન પહોંચે

લોકો કોરોના વાયરસના ડરથી ઘરોમાં રહેવા મજબૂર છે, તો બીજી તરફ લોકો વધતી ગરમીથી છૂટકારો મેળવવા…