વડાપ્રધાન મોદી India@2047 વિઝન : CIIએ MSMEને સશક્ત કરવા અને ભારતના ડિજિટલ ભવિષ્ય માટે વડાપ્રધાનના વિઝનને સમર્થન આપવા અમદાવાદમાં AI નિમજ્જન કાર્યક્રમનું આયોજન

સ્ટોરી: પ્રફુલ પરીખ ડિજિટલી સશક્ત MSME સેક્ટરનો માર્ગ મોકળો થશે અને ભવિષ્ય માટે તૈયાર ભારતનું નિર્માણ…

ICBM શું છે જેણે યુક્રેનમાં વિનાશ સર્જ્યો? જાણો

રશિયાએ ગુરુવારે યુક્રેનના ડિનિપ્રો શહેર પર ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો (ICBMs) વડે શ્રેણીબદ્ધ હુમલા કર્યા. આ યુદ્ધ…

ઇન્ટરનેશનલ સાઇબર માફીઓના મોટા કૌભાંડનો પર્દાફાશ : સોનિયા ગાંધી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિના એ.આઈ.દ્વારા બનાવેલા ફેક વિડીયોથી નાગરિકો જોડે છેતરપિંડી : હેમાંગ રાવલ

સરકારે તાત્કાલિક ફેસબુક અને મેટા કંપનીને તાકીદ કરીને આવા ફેક વિડીયો ઉતારવા આદેશ આપવો જરૂરી :…

ર્હાદામાંન્તીસ સ્ટેલેર જેવો મેઈલ આવે તો, વિચાર્યા વગર ડિલીટ કરી નાખજો, નહીં તો નુકસાન આવશે

ભારતમાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો વપરાશ વધતા હવે મોટાભાગના કામ લોકો ઓનલાઈન કરવાનું પસંદ કરે છે. બેંકિંગ…

વડોદરાના યુવકને ૩૪ કલાક સુધી ડિજીટલ અરેસ્ટ રાખીને ૧.૬૫ લાખ પડાવી લીધા, જાણો સમગ્ર મામલો

હાલ ઓનલાઇન છેતરપીંડી સાથે હવે ડીજીટલ અરેસ્ટનો સીલસીલો સાયબર માફીયાઓ દ્વારા અપનાવવામાં આવી રહ્યો છે. ડીજીટલ…

GST માં દરેક બીલની ઓનલાઇન એન્ટ્રી ફરજીયાત, નવી સિસ્ટમ 1 નવેમ્બરથી લાગૂ

  નવી દિલ્હી, જીએસટી માળખામાં ટેક્સ ચોરી-ગરબડ રોકવાની સાથોસાથ કરદાતાઓ માટે ટેક્સ પ્રક્રિયા સરળ બનાવવા માટે…

વિકાસ સપ્તાહ – અમદાવાદ જિલ્લો : આઇકોનિક પ્લેસ : ટેક ઇનોવેશન્સને સફળતાના આકાશમાં ઊડવા પાંખો આપતી સંસ્થા – iCreate

આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમને વેગ આપતી સંસ્થા તરીકે iCreate…

ડીજીટલ ગુજરાતની મોટી મોટી વાતો કરતી ભાજપા સરકારનું ‘સર્વર’ હાલતા-ચાલતા  ડાઉન,ડિજીટલ સુવિધા અને સુરક્ષા આપવામાં ભાજપ નિષ્ફળ :સાઈબર છેતરપીંડીના ગુન્હાઓમાં ગુજરાત ૧૨૧૭૦૧ ગુન્હાઓ સાથે દેશમાં ત્રીજા ક્રમાંકે 

ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશી અમદાવાદ ડીજીટલ ગુજરાતની મોટી મોટી વાતો…

વિજય કુમારે કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ, ગુજરાત સર્કલ, અમદાવાદનો ચાર્જ સંભાળ્યો

અમદાવાદ વિજય કુમારે 01.04.2024ના રોજ કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ, ગુજરાત ટેલિકોમ સર્કલ, અમદાવાદનો ચાર્જ સંભાળ્યો છે.…

‘ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં વડાપ્રધાને આશરે 1.25 લાખ કરોડ રૂપિયાની 3 સેમિકન્ડક્ટર સુવિધાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી ભૂમિપૂજન કરાવ્યું

  ધોલેરા ખાતે કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, રાજ્યના કેબિનેટ મંત્રી …

એમઓસી અશ્વિની વૈષ્ણવે સાયબર-ક્રાઇમ અને નાણાકીય છેતરપિંડીમાં ટેલિકોમ સંસાધનોના દુરુપયોગને રોકવા માટે હિતધારકો વચ્ચે સંકલન માટે ડીઓટીનું ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું

છેલ્લા કેટલાય વર્ષોથી લોકો સાથે સાઇબર અને ફાઈનાન્સિયલ ફ્રોડ થતાં રહ્યા છે તેને રોકવા માટે ચક્ષુ…

એપલ કંપનીના નવા બોસ બનશે રુચિર, વાંચો રુચીર નો અભ્યાસ તથા અમદાવાદની કોલેજ વિશે

Apple ની હાર્ડવેર ટીમમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. જોકે Apple ના Acoustics ડિવિઝનના વાઇસ…

કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહ 12 ફેબ્રુઆરીએ  અમદાવાદમાં મોબિલેન કંપની દ્વારા નિર્મિત 12 EV ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે

મોબિલેન કંપની દ્વારા આ ચાર્જિંગ સુવિધા શરૂ થવાથી, શહેરના EV વપરાશકર્તાઓની ચાર્જિંગની સમસ્યા દૂર કરવામાં તેમજ…

વન નેશન વન ચલણ -ઇચાલન મોબાઇલ એપ

ચલાનના દંડ ની રકમ સરળ રીતે ભરપાઈ તેમજ ડેટા ટ્રાન્સફરને સક્ષમ કરી શકાય અમદાવાદ વન નેશન,…

અમદાવાદ ખાતે વિકસીત ભારત એમ્બેસેડર અભિયાનનો આરંભ, ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકોને નમો એપ સાથે જોડવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને આહવાહન કર્યું છે કે, ભાજપના કાર્યકર્તાઓ ઓ વિકસીત ભારતના એમ્બેસરડર બને…