ઓવૈસીની પાર્ટી ભરૂચ અને ગાંધીનગર લોકસભા સીટ પર પોતાના ઉમેદવાર ઉતારશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં 7 મેએ 26 સીટો પર મતદાન યોજાવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ…

ગુજરાતમાં એક જ મહિનામાં સ્વાઈન ફ્લૂના 180 કેસ નોંધાયા, 9 લોકોના મોત

ગુજરાતમાં એક તરફ બેવડી ઋતુનો માર છે. આ વચ્ચે અંગ દઝાડતી ગરમી આવી ગઈ છે. બેવડી…

ગોંડલના સુલતાનપુર હનીટ્રેપના ગુનાનો ગણતરીના કલાકોમાં LCBએ ભેદ ઉકેલી નાખ્યો

પુરુષોને લલચાવી ફોસલાવીને તેમને બાટલામાં ઉતારી તેમની પાસેથી લાખોનો તોડ કરતી હનીટ્રેપ ગેંગ. જેના કિસ્સા અવારનવાર…

સુરતમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત કેસમાં યુવાન પોલીસ કર્મી સામે દુષ્કર્મ અને વિશ્વાસઘાતની ફરિયાદ

સુરતના સિંગણપુર વિસ્તારમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત કેસમાં આખરે પોલીસે પ્રેમી એવા પ્રશાંત ભોયે વિરુદ્ધ કલમ 376…

ગેનીબેન ઠાકોરે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉપર આક્ષેપ કર્યા, તો સાંસદ પરબત પટેલના વખાણ કર્યા

બનાસની બેન તરીકે પ્રખ્યાસ ગેનીબેન ઠાકોર સતત ચર્ચામાં રહેતા હોય છે. તેમનો શંકર ચૌધરી સામેનો વિરોધ…

અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં 5થી 6 વર્ષની ઉંમર ધરાવતા બાળકોમાં ADHDનું પ્રમાણ સૌથી વધુ

ઓટિઝમ અને એચડીએચડી છેલ્લા કેટલાંક વર્ષોથી બાળકોમાં સૌથી વધુ જોવા મળતા સાઇકોલોજિકલ ડિસઓર્ડર છે. કોરોનાકાળ દરમિયાન…

રાજકોટ હાઇવે પર આપા-ગીગાના ઓટલા નજીક ટ્રક એમ્બ્યુલન્સ સાથે અથડાતાં 3 નાં કમકમાટી ભર્યા મોત

રાજ્યમાં માર્ગ અકસ્માતની વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ચોટીલા – રાજકોટ…

અહીંયા ગાડી રોકો મારે ચા પીવી છે : ખાવડા જંક્શન ખાતે CMએ કાફલો રોકાવીને ચાની કિટલી પર ચાની ચુસ્કીનો આનંદ માણ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી ફરી જોવા મળી છે. જેમાં અરવલ્લીના ધનસુરા નજીક ચાની ચુસ્કી માણી છે.…

ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઇ, વાંચો કોણ છે ઉમેદવાર….

ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે આ તમામ 5 બેઠક…

ભાજપે આજે એક નાના કાર્યકર્તાને ટિકિટ આપી છે : હરિભાઈ પટેલ

મહેસાણા બેઠક પર હરીભાઇ પટેલને ટિકિટ આપવામાં આવી છે. હરીભાઇ પટેલે તક મળતા જ કહ્યુ કે,…

નરાધમ હવસખોરે વૃદ્ધાના શરીર પર બચકા ભરી દુષ્કર્મ આચર્યું, દિકરી આ દૃશ્ય જોઈ રડી પડી….

મહીસાગર જિલ્લામાં વૃદ્ધા સાથે હેવાનીયતનો કિસ્સો સામે આવ્યો છે. ભાન ભૂલેલા યુવકે વૃદ્ધાના શરીર પર બચકા…

જો પરશોત્તમભાઈ મોટું માથું હતું તો તેમના વતન અમરેલી લડાવવા હતાને : શક્તિસિંહ ગોહિલ

લોકસભાની ચૂંટણીને લઈ તૈયારી શરૂ થઈ ચૂકી છે. ગુજરાતમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ હોય કે તોડ-જોડની રાજનીતિ…

ભાજપે વડોદરા,મહેસાણા,સુરેન્દ્રનગર અને સાબરકાંઠા, જૂનાગઢ,અમરેલી બેઠક પરનાં ઉમેદવારોના નામ જાહેર કર્યા, વાંચો લિસ્ટ….

લોકસભા ચૂંટણીને લઇ ભાજપે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અત્રે જણાવીએ કે, ભાજપે અત્યાર…

ગાંધીનગર લોકસભા ભાજપાના કાર્યકર્તાઓ સાથે રંગોત્સવની ઉજવણી કરતા શ્રી અમિતભાઈ શાહ

  ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ…

મારો આશય વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ અને દેશ પર થયેલા ઝુલ્મોનું નિરૂપણ કરવાનો હતો : પરષોત્તમ રૂપાલા

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. વાલ્મિકી સમાજનાં કાર્યક્રમમાં…