સગી મામી સાથે શારિરીક સંબંધ રાખવા જતાં ભાણિયાને મામાને હાથે મરવાનો વારો આવ્યો

સગાઓમાં અંદરો-અંદર પ્રેમસંબંધ હવેના જમાનામાં સામાન્ય વાત થઈ પડી છે. આવા અંદરો-અંદરના સંબંધમાં મર્ડરની ઘટનાઓ પણ…

અમદાવાદમાં એક કારે બીજી કારને 200 ની સ્પીડથી ટક્કર મારતાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત, 6 ઘાયલ

અમદાવાદ શહેરમાં દરરોજ અકસ્માતની ઘટના બનતી રહે છે. જેને પરિણામે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે…

તબીબો આરોગ્ય સેવાઓની મજબૂત કરોડરજ્જુ છે : ઋષિકેશ પટેલ

૧ લી જુલાઇ રાષ્ટ્રીય ડૉકટર્સ દિવસે રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યના વિવિધ જીલ્લામાં રાઉન્ડ ધ…

120 કરોડના ખર્ચે બનશે ભવાનીધામ, મંદિર નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ નહીં

સમસ્ત રાજપૂત સમાજના આરાધ્યદેવી મા ભવાનીના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામની પાવનધરા ઉપર પૂરજોશમાં…

NEET પરીક્ષા પેપર લીંક કૌભાંડ કેસમાં દિક્ષિત પટેલની પૂછપરછ બાદ અન્ય મોટા માથાની ધરપકડ થાય તેવી શક્યતા

NEET પરીક્ષા પેપર લીંક કૌભાંડ કેસમાં સીબીઆઈ ટૂંક સમયમાં સ્કૂલનાં ટ્રસ્ટ્રીની ધરપકડ કરે તેવી શક્યતા છે.…

ગરીબ પરિવારના બાળક માટે ડોક્ટર બનવુ એક માત્ર સપનુ,13 GMERS મેડિકલ કોલેજમાં 89 ટકાનો તોતિંગ ફી વધારો

ગુજરાતમાં મેડિકલ શિક્ષણ મોંધુ બન્યુ છે. જેમાં મેડિકલ કોલેજમાં તોતિંગ ફી વધારો થયો છે. તેમાં 13…

કોઈપણ ગામમાં ખુલ્લા બોરવેલ હશે તો તલાટીની છુટ્ટી થઈ જશે, ફરજિયાત શું કરવું વાંચો

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું કે રાજ્યનાં ગામોનાં તમામ તલાટીઓએ સર્ટી આપવું પડશે કે તેમના ગામમાં…

પ્રેમીને રાતે મળવા બોલાવીને શારીરિક સબંધ માણતી મહિલાને પતિએ રંગેહાથ પકડી

વિસાવદર તાલુકાનો એક વિડીયો વાયરલ થયો છે. જ્યાં એક પત્ની અન્ય પરપુરુષ સાથે શારીરિક સબંધ બાંધી…

ગુજરાત રાજ્યના નાયબ રાજ્યવેરા કમિશ્નરની સામૂહિક બદલી , વાંચો લિસ્ટ..

AC TO DC PROMOTION ( PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લિંક પર ક્લીક કરો )  

રાજ્યના વર્ગ – 1 નાં અધિકારીઓની સંયુક્ત રાજ્યવેરા કમિશ્નર તરીકે બદલી,

DC to JC Promotion ( PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લિંક પર ક્લીક કરો )  

IAS અધિકારીઓની બદલી સાથે અન્ય વિભાગમાં નિમણૂંક કરાઇ, વાંચો લિસ્ટ

CEO-Gujarat ( Pdf ડાઉનલોડ કરવા ઉપર આપેલી લિંક પર ક્લીક કરો)

વર્ગ 4માં અંશકાલીન કર્મચારીઓને કાયમી નિમણૂક આપવાનો કે તેમને સ્થાયી કરવાનો આદેશ આપી શકાય નહીં :ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં જણાવ્યું છે કે અંશકાલીન કર્મચારીઓને સ્થાયી કરી શકાય…

બગસરા APMCમાં AAP પાર્ટીએ મેદાન માર્યું, કાંતિ સતાસિયા બિનહરીફ ચેરમેન બની ગયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 14 ટકા વોટ હાંસલ કરીને રાષ્ટ્રીય પાર્ટી બનેલી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં લાંબા…

દેવીપૂજક સમાજમાં સુધારો લાવવા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા એક પીઆઇએ પહેલ કરી..

સમાજ સુધારવાની વાતો તો અનેક લોકો જાહેર મંચ પર કે ટોળામાં કહેતા હોય છે પણ ભાગ્યે…

ગ્રામીણ વિસ્તારોમાં ભાજપની લીડમાં નોંધપાત્ર ઘટાડો થતાં ભાજપની ચિંતા વધી

લોકસભાની સતત ત્રીજી સામાન્ય ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર ભાજપે જોરદાર દેખાવ કર્યો હતો. 2014 અને…