Apple ની હાર્ડવેર ટીમમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. જોકે Apple ના Acoustics ડિવિઝનના વાઇસ…
Category: Gujarat
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કોન્ટ્રાક્ટ પર રહેલા ૧૩ કોચ અને ટ્રેનર્સને તત્કાળ છુટા કરી દેવાયા
ઓલિમ્પિક ૨૦૩૬ના યજમાન બનતા પૂર્વે ગુજરાતના યુવાઓને ખેલકુદમાં પ્રશિક્ષિત કરવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)…
ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશને કમિશનર સામે બાંયો ચઢાવી, 26મી થી 11 માર્ચ સુધી આંદોલન સહિતનાં કાર્યક્રમો…
વાહનવ્યવહાર વિભાગના સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ નિરાકરણ નહીં આવતાં ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ…
સુરત જિલ્લાના માંડવી તાલુકા સ્થિત કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન ખાતે 700-700 મેગાવોટના બે સ્વદેશી નિર્મિત પાવર પ્લાન્ટ દેશને સમર્પિત કરવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી કાકરાપારમાં બનેલા એટોમિક…
તોડબાજ મહેન્દ્ર પટેલે 50 શાળા સંચાલકો પાસેથી તોડ કરી 2.50 કરોડ ખંખેરી લીધાનું ખુલ્યું…
સુરત અને ભાવનગરની શાળાના સંચાલકો સામે આરટીઆઈ કરી રૂપિયા ખંખેરનાર આરટીઆઈ એક્ટિવિસ્ટે 50 શાળા સંચાલકો પાસેથી…
દિવ્યાંગોને નોકરીના બહાને ભિક્ષાવૃત્તિ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ,.. હિન્દુ શખ્સને મુસ્લિમ બનાવી ભિક્ષા મગાવવામાં આવે છે
રાજ્યમાં ભિક્ષાવૃત્તિ કરાવવાનું કાવતરું છતું થયું છે. દિવ્યાંગોને નોકરીના બહાને ભિક્ષાવૃત્તિ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.…
રાજ્યમાં નવી 162 સરકારી અને 10 RMSA માધ્યમિક શાળાઓ શરુ કરવામાં આવશે
નેલ્સન મંડેલાના વિચાર “શિક્ષણ સૌથી શક્તિશાળી હથિયાર છે, જેનો ઉપયોગ દુનિયા બદલવા કરી શકાય” ને ટાંકીને…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે પાંચ જિલ્લાના ૧૬ ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે પાંચ જિલ્લાના…
વિધાનસભામાં નકલી કાંડ મુદ્દે હોબાળો કરતાં સ્પીકરે કોંગ્રેસનાં ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યાં
રાજ્યમાં નકલી કચેરી, નકલી ઘી, બનાવટી બાબતો માટે ગૃહમાં હોબાળો થયો હતો. વિપક્ષના ધારાસભ્યોએ વેલમાં ધસી…
અમદાવાદમાં એક જ દિવસમાં જાહેરમાં પાનની પિચકારી મારતાં લોકો પાસેથી 10,900 રૂપિયાનો દંડ વસુલાયો…
જાહેર રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારીને ગંદકી ફેલાવતા લોકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તંત્ર દ્વારા…
સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો સુરતમાં પર્દાફાશ, 7 જેટલી થાઇલેન્ડની યુવતીઓને દેહ વિક્રયના વ્યવસાયમાંથી મુક્ત કરાવાઈ
આજકાલ સ્પાની આડમાં દેહ વિક્રયનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે.. આવા જ સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના…
જે.પી. નડ્ડા તો પહેલાથી રાજ્યસભાના સાંસદ પણ ગોવિંદ ધોળકીયા, મયંક નાયક, ડો. જશવંતસિંહ પરમારને સાંસદ, રાજ્યસભાના સભ્ય તરીકે અધિકૃત ઓળખ મેળવવા સવા મહિના સુધી રાહ જોવી પડશે
રાજ્યસભામાં ગુજરાત વિધાનસભાના પ્રતિનિધિ તરીકે છઠ્ઠી એપ્રિલે ખાલી પડનારી ચાર બેઠકોની ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બીનહરિફ…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે, ત્રણ દિવસનાં પ્રવાસ દરમિયાન ગુજરાતને અનેક મોટી ભેટ આપશે …
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્રણ દિવસના આ પ્રવાસ દરમિયાન તેઓ…
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરજ બજાવતા સરકારી વકીલને સાઇબર માફિયાઓએ 21 લાખનો ચૂનો લગાવ્યો..
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરજ બજાવતા સરકારી વકીલને સાઇબર માફિયાઓએ 21 લાખનો ચૂનો લગાવી લીધો છે. આઇસીઆઇસીઆઇ…
નાનો પરંતુ હંમેશા એલર્ટ મોડ પર કામ કરતો માહિતી અને પ્રસરણ વિભાગ,માહિતી વિભાગે રાજ્ય સરકારના વિઝન અને મિશનને લોકો સુધી પહોંચાડી સરકાર અને પ્રજા વચ્ચેનું અંતર ઘટાડ્યું: રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ
રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ રાજ્ય સરકારની સાચી વાત જનતા સુધી પહોંચાડવા માહિતી ખાતુ સતત કાર્યરત રહે…