ભેળસેળિયા વેપારીઓ હવે રુક જાવ,GJ-18ખાતે ટૂંકાજ દિવસોમાં ફૂડ સેફટી ઓન વ્હીલનું લોકાપર્ણ

દેશમાં કેન્દ્ર સરકાર પ્રજા માટે ભારે ચિંતિત છે, નાણા ખર્ચ કરવા છતાં પૌષ્ટિક શુદ્ધ ભોજન ન…

મહારાષ્ટ્ર જવાનું ભાડુ ન હોવાનું બહાનું કાઢીને પૂર્વ ડે.મેયર એવા ભામાશાને પોપટ બનાવ્યા, અનેકના પૈસા એઠતી ગેંગ

આજકાલના જમાનામાં અનેક લોકો મદદના બહાને કાકલુદી કરીને કેટલાક દયાવાન વ્યકિતઓ સમક્ષ મદદ માટે આજીજી કરે…

કોંન્ક્રીટના જંગલો ઉભું કરતા બિલ્ડરો સાવધાન, કંન્સ્ટ્રક્શન સાઇટ પર વૃક્ષો ફરજીયાત, નવા નિયમો વાંચા

GJ-18 ખાતે આડેધડ વૃક્ષોનું નિકંદન કાઢી કોન્ક્રીટ જંગલો ઉભા થતા હવે તેની પર્યાવરણ ઉપર ભારે અસર…

GJ-18 ખાતે નાના મોટા પ્રોજેક્ટમાં બિલ્ડર લોબીની હાલત કફોડી, સ્ટીલ અને સિમેન્ટના ભાવ વધારાથી બિલ્ડર લોબી પર ૧૦૦ કરોડનું ભારણ

છેલ્લા ૨૧ દિવસમાં ભાવવધારાએ શહેરીજનોની કમર તોડી નાખી છે. યુક્રેન પર થયેલા હુમલાને ઘણા નિષ્ણાતો જવાબદાર…

GJ-18 નું જુનું સચિવાલય ગંદકી, કચરાથી ખદબદતું કબ્રસ્તાન ?

ગુજરાતના કહેવાતા પાટનગરના બે ભાગ પડી ગયા છે. એક જુનુ GJ-18 અને હીુ GJ-18, ત્યારે જૂના…

ર્માં તુજે સલામ, ર્માં તો હૈ ર્માં, ર્માં જૈસી દુનીયા મેં હૈં કોઇ કર્હાં,

ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે બધા જ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોતાના માતૃશ્રી…

ભારતના વડાપ્રધાન કમલમ ખાતે કાર્યકરોને સંબોધી રહ્યા હતા ત્યારે આ સાંસદ નસકોરા બોલાવતા હતા,

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પોતે ૨ દિવસીય ગુજરાતના પ્રવાસે છે, ત્યારે કોબા (કમલમ) ખાતે હજારો કાર્યકરોને…

જાદુ કી જપ્પી, નખોરિયા ની પપ્પી, આ નખોરિયા પોલીસ વાળી લપ્પી કોણ ?

                               …

ભાજપની ફોજમાં, રહો મોજમાં, નાવો હોજમાં, જમો લોજમાં,

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં ય્ત્ન-૧ એવા એરપોર્ટથી યોજાયેલી GJ-18 ના કમલમ(કોબા) સુધીની આ યાત્રામાં ગઇકાલ…

રાજ્યમાં જૂની પેન્શન સ્કીમ શરૂ કરવા કોંગ્રેસના ધારાસભ્ય CJ ચાવડાની માંગ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે પ્રથમ બેઠક દરમિયાન રાજ્યપાલના પ્રવચન પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં…

યુપીમાં ફરી ખીલ્યુ કમળ : ઉતરાખંડ- ગોવા-મણીપુરમાં ભાજપ સરકાર રચશે

ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. સવારે ૮ વાગ્યાથી…

રાજ્ય સરકારના પ્રયત્નો અને જનભાગીદારીને પરિણામે ગ્રામીણ અર્થવ્યવસ્થાનો વિકાસ અને ગ્રામીણ મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે ઃ અર્જુનસિંહ ચૌહાણ

ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની…

કોંગ્રેસ, ભાજપના તુક્કા, આપે કાઢ્યા ભુક્કા,

Gj -18 ખાતે પ્રવિણ રામ તથા આ પાર્ટીના કાર્યકરો દ્વારાપંજાબમાંભારે વિજય મળતાઉત્સવ મનાવ્યો હતો ચુંટણી પંચની…

ગાંધીનગરમાં અમરેલી જિલ્લાના ત્રણ ધારાસભ્યોનું ઉપવાસ આંદોલન

રેતી માટીની છૂટ માટે ગુજરાત વિધાનસભા સામે અમરેલી જિલ્લાના ત્રણ ધારાસભ્યનું ઉપવાસ આંદોલન અમરેલી જિલ્લામાં રેતી…

યોગી ટ્રાવેલ્સની પેસેન્જરને લૂંટનું તરકટ, બે રૂપિયા વધારે લઈને હજારો પેસેન્જરોના ખીસા ખંખેરતી યોગી ટ્રાવેલ્સ

GJ-18 મનપા દ્વારા શહેર સીટી બસની પેસેન્જરોને સગવડતા મળી રહે તે ઉદેશથી બસ ચાલુ કરી છે.…