જો તમે ચપ્પલ પહેરીને વાહન ચલાવો છો તો તમારે મોટું ચલણ ભરવું પડી શકે છે

દેશમાં વાહન (કાર કે બાઇક) ચલાવવા માટે ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. જો કે, સરકાર…

એરપોર્ટ પર રેડિયોએક્ટિવ લીક થતાં કર્મચારીઓ બેભાન,નાસભાગ મચી જતાં વિસ્તાર ખાલી કરાવાયો..

લખનઉના ચૌધરી ચરણ સિંહ (અમૌસી) એરપોર્ટ પર રેડિયોએક્ટિવ લીક થયું છે. 2 કર્મચારી બેભાન થઈ ગયા…

હવે ઉદયપુરમાં ફાટી નીકળી હિંસા, 144 લાગુ….

ઉદયપુરમાં શુક્રવારે સવારે શહેરની એક સરકારી શાળામાં ધોરણ 10ના બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા બાદ એકે…

જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કા, તો હરિયાણામાં એક તબક્કામાં ચુંટણી યોજાશે, તારીખો જાહેર…

ચૂંટણી પંચે શુક્રવારે 16 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કા,…

પૂજા યાદવ દેશની સૌથી સુંદર અને પ્રતિભાશાળી મહિલા IPS અધિકારી, જુઓ ફોટા

આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પડકારોને પાર કરીને આગળ વધી રહી છે અને સફળ થઇ રહી…

લેડી ડોક્ટરે પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફ મેમ્બરો પર ટ્રેઇની ડોક્ટરોને ટાર્ગેટ કરીને સાંઠગાંઠ ચલાવવાનો આરોપ લગાવ્યો

કોલકાતાની આરજી કર મેડિકલ હોસ્પિટલમાં લેડી ડોક્ટરના જધન્ય રેપ-મર્ડરમાં એક મહિલા ડોક્ટરે અત્યાર સુધીનો ચોંકાવનારો ઘટસ્ફોટ…

પત્નીએ પતિને હોટલના રૂમમાં બે છોકરીઓ સાથે મસ્તી કરતા પકડ્યો

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં પત્નીએ પતિને હોટલના રૂમમાં બે છોકરીઓ સાથે મસ્તી કરતા પકડ્યો. શંકા જતાં મહિલા…

આસામનું ભવિષ્ય સુરક્ષિત નથી, હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે : હિમંતા બિસ્વા

દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ…

ત્રિપુરામાં ૬૦૬ ગ્રામપંચાયતમાંથી BJPએ ૫૮૪ બેઠક જીતી

ત્રીપુરામાં યોજાયેલી પંચાયત-ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ સપાટો બોલાવ્યો હતો અને ૯૭ ટકા બેઠક જીતી લીધી…

પોલીસકર્મીઓ પોતાનો જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા, બંગાળમાં ભીડ અચાનક ‘હિંસક’ બની ગઈ

અઠવાડિયાના ગુસ્સા, પ્રદર્શનો અને ધીરજનો અંત બુધવારે રાત્રે ત્યારે આવ્યો જ્યારે કોલકાતાની આરજી કાર હોસ્પિટલ પહોંચેલી…

PM મોદીનું સ્વતંત્રતા દિવસ પર ભાષણ : 6G, UCC, વન નેશન-વન ઈલેક્શન, મેડિકલક્ષેત્રે ભારતની પ્રગતિ અને બાંગ્લાદેશમાં હિન્દુઓની ચિંતા વિશે વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2024ના 78મા સ્વતંત્રતા દિવસ પર સતત 11મી વખત લાલ કિલ્લા પરથી…

78માં સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ પોતાનો જ જૂનો રેકોર્ડ તોડીને 103 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કર્યું

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સ્વતંત્રતા દિવસના ભાષણ માટે લાલ કિલ્લા પર પહોંચ્યા ત્યારે બધાની નજર…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આવતા વર્ષે પણ હું 11મી વખત લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરીશ

15 ઓગસ્ટ આવે એટલે વહેલી સવારે બધા ટીવી સામે ગોઠવાઈ જાય. એ જોવા માટે કે દેશના…

કુદકે ને ભુસકે વધી રહી છે ભારતની વસ્તી, વર્ષ 2036માં 152.2 કરોડ સુધી પહોંચી શકે છે

વર્ષ 2036માં ભારતની વસ્તી 152.2 કરોડ સુધી પહોંચી શકે છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે સોમવારે…

ઈઝરાયેલ-ઈરાન વચ્ચેનું યુધ્ધ દૃુનિયાને બે ભાગમાં વહેંચી શકે છે : વિદેશ મંત્રી એસ. જયશંકર

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદૃ ઇઝરાયેલનો બદૃલો ઇરાનને યુદ્ધ માટે ઉશ્કેરી રહૃાો છે અને ઈઝરાયેલ-ઈરાન…