દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ફિલિપાઈન્સમાં ટ્રામી વાવાઝોડાનો ભારે કહેર વર્તાવ્યો , 100થી વધુ લોકોના મોત, અનેક લોકો ગૂમ

દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ફિલિપાઈન્સમાં કુદરતે રીતસરનો કહેર વર્તાવ્યો છે. ટ્રામી વાવાઝોડાએ ફિલિપાઈન્સના કેટલાય વિસ્તારોનું નામોનિશાન…