સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર મંદિર ઉપર 11 મેએ 11 તીર્થોના જળથી કુંભાભિષેક થશે, ૯૦ મીટર ઊંચી ક્રેનની મદદ લેવાશે

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬ ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ…

હવે સગીરોને નહીં મળે સિમકાર્ડ : માતા-પિતાની સહમતીના આધારે જ મળશે

ડિજીટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ અધિનિયમમાં પ્લેટફોર્મ પર ખોટી ગતિવિધિ કરે છે તો સિમકાર્ડ અને ડિજીટલ એકાઉન્ટના…

મોતનો મલાજો પણ જાળવતા નથી પોલીસ કર્મચારીઓઃ PM રીપોર્ટ માટે 1 લાખ માંગ્યા

દહેજ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ ૬૦ હજારની લાંચ લેતા ઝડપાયો: મૃતકના પરિવારને મરણના દાખલા માટે જરૂરી…

Petrol Diesel Price Hike 2026| પેટ્રોલડીઝલ મોંઘા થવાના સંકેત! તેલ કંપનીઓને દરરોજ ૧૦૦૦ કરોડનું નુકસાન, જાણો કેમ ૧૫ મે પહેલા તમારા ખિસ્સા પર પડશે બોજ

Petrol Diesel Price Hike 2026| ઈરાન અને અમેરિકા વચ્ચેના વધતા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of…

દોડતા પ્લેનની સાથે અથડાયો શખ્સ, શરીરના ટુકડા ઘૂસ્યા એન્જિનમાં; અમેરિકાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પર રૂંવાડા ઉભા કરતી દુર્ઘટના

અમેરિકાના સૌથી મોટા ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શુક્રવારની રાત્રે હોરર મૂવી જેવો સીન સર્જાયો હતો. 231…

પેનલ્ટીથી બચવું હોય તો નોંધી લો આ 4 તારીખો: નહીંતર ટેક્સ વિભાગ ફટકારશે મોટો દંડ

મે 2026નો મહિનો કરદાતાઓ (Taxpayers) માટે અત્યંત દોડધામભર્યો રહેવાનો છે. આવકવેરા વિભાગે પોતાનું નવું કેલેન્ડર જાહેર…

રફ્તારનો કહેર: તલોદ-હિંમતનગર હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર ટક્કર, બે આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત

ટક્કર બાદ કાર રોડ પર પલટી મારી ગઈ અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે બાઈકને અડફેટે…

ડિજિટલ ડેટા પણ હવે વારસાગત મિલકત

ટેકનોલોજીના વધતા પ્રભાવ વચ્ચે ગાંધીનગરની અદાલતે એક મહત્વપૂર્ણ અને દૂરગામી અસર ધરાવતો ચુકાદો આપ્યો છે. કોર્ટે…

IWLF ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 ઉદઘાટન સમારોહ ૧૨ મે એ મહાત્મા મંદિર કન્વેન્શન ખાતે યોજાશે : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામિત ઉપસ્થિત રહેશે

  સમારોહના મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના  નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રમતગમત સેવાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી…

બંગાળમાં અમિત શાહનું એલાન! ઘૂસણખોરી ભૂતકાળ બનશે અને ‘સોનાર બાંગ્લા’નું સપનું થશે ‘સાકાર’

તેમણે તૃણમૂલ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોને હરાવીને જનાદેશ આપવા બદલ બંગાળની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.…

ચેતવણીને અવગણવી પડી ભારે!: 20 પ્રવાસીઓ પ્રતિબંધિત વિસ્તારમાં ગયા અને અચાનક ફાટ્યો જ્વાળામુખી, 3 પ્રવાસીઓ જીવતા ભૂંજાયા

ઇન્ડોનેશિયાના હલમહેરા ટાપુ પર સ્થિત માઉન્ટ ડુકોનો જ્વાળામુખીમાં એક ભયાનક વિસ્ફોટ થયો છે. આ કુદરતી હોનારતમાં…

વાપી GIDCમાં ટાંકી ફાટતા હજારો લિટર એસિડ રસ્તા પર ઢોળાયું, ધૂમાડાને કારણે રાહદારીઓને આંખોમાં થઈ બળતરા

રાજકોટના અધિક સેશન્સ જજ સહિત રાજ્યના 343 ન્યાયાધિશની બદલી

રાજયભરની સિવિલ અદાલતોમાં ઉનાળુ વેકેશન પૂર્વે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સેસન્સ જજ, સીનીયર સિવિલ જજ, ચીફ જયુ.…

Surat SBI લૂંટ કેસના રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ અને લૂંટારૂ વચ્ચે ફાયરિંગ, શુભમ સિંગને પગમાં વાગી ગોળી

સુરત શહેરની એસબીઆઈ (SBI) બેંકમાં થયેલી 50 લાખની સનસનાટીભરી લૂંટના કેસમાં આજે તપાસ દરમિયાન લોહિયાળ દ્રશ્યો…

Dhiru Gajera Statement: સુરતમાં ખોડલધામ મંદિરને લઇને પાટીદાર સમાજમાં મતભેદ જોવા મળ્યો, ધીરુ ગજેરાએ કહ્યું બીજા ખોડલધામની શું જરૂર છે?

આ જાહેરાત બાદ પાટીદાર અગ્રણી ધીરુ ગજેરાની પ્રતિક્રિયા સામે આવી છે. જેને લઇને પાટીદાર સમાજમાં આ…