વિકાસ સપ્તાહ: 23 વર્ષ પહેલા ગુજરાતમાં યુનિવર્સિટીઓની સંખ્યા 21માંથી આજે વધીને 108 થઈ, જેણે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણને વેગ આપ્યો

*વિકાસ સપ્તાહ: 23 વર્ષ પહેલા ગુજરાતમાં યુનિવર્સિટીઓની સંખ્યા 21માંથી આજે વધીને 108 થઈ, જેણે રાજ્યમાં ઉચ્ચ…

રૂપાલ વરદાયિની માતાની પલ્લીમાં વાપરતા ઘી પર જિલ્લા તંત્રની ચાંપતી નજર

રૂપાલ વરદાયિની માતાની પલ્લીમાં ઘીના અભિષેકનો મહિમા છે. તેને લઈ ઘીના 40 સ્ટોલ લાગ્યા છે. જિલ્લા…

જો તમે 20 મિનિટ સુધી કોઈ છોકરીને જોશો અને તમારા હૃદયમાં કોઈ હલચલ ન થાય તો તમે તબીબી રીતે બીમાર છો : ઝાકિર નાઈક

ભારતીય ભાગેડુ ઝાકિર નાઈક અનેક દેશોમાં જઈને વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યો છે. હાલમાં તેનો એક વીડિયો વાયરલ…

એક વ્યક્તિના દુષ્કૃત્યો માટે સમગ્ર સમુદાયને દોષી ઠેરવતી હિંસા રોષ નથી પરંતુ ગુંડાગીરી છે : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે શનિવારે વિજયાદશમીના અવસર પર નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં શસ્ત્ર પૂજા…

ખેતીની જમીન ખરીદી શકતા નથી તેઓને હવે ફકત ખેતી બાગાયતનાં હેતુ માટે જ ખેતીની જમીન ખરીદવા છુટ અપાશે

ગુજરાતને ઔદ્યોગીકની સાતે કૃષિ સમૃદ્ધ રાજય બનાવવા માટે રાજય સરકાર એક મહત્વનો નિર્ણય કરવા જઈ રહી…

પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસને બંપર બેઠકો મળી, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બેઠકનો આંકડો ફરતો થયો…

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદથી કોંગ્રેસ સતત ચૂંટણી પંચ પર નિશાન સાધી રહી છે.…

જૈન સમાજના સેવાભાવી અગ્રણીની કામવાળી સાથેનાં આડા સંબંધમાં હત્યા..

જામનગરના દિગ્વિજય પ્લોટમાં રહેતા અને બ્રાસપાટનો વ્યવસાય કરતા ઓશવાળ જૈન સમાજના સેવાભાવી અગ્રણીની શંકર ટેકરી વિસ્તારમાં…

રાજ્યની પહેલી સહકારી સુપર માર્કેટ : ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન દ્વારા ગુજરાતના પ્રથમ સહકારી મોલ ‘ગુજકો માર્ટ’નો અમદાવાદમાં શુભારંભ

વિકાસ સપ્તાહ દરમિયાન ગુજરાતમાં સહકારી સુપર માર્કેટ રિટેલ ચેઇનના વિકાસની દિશા ખૂલી અમદાવાદ ગુજરાત રાજ્યની પહેલી…

ભારતીય ટીમનો ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શુક્રવારે તેલંગાણા પોલીસમાં ડીએસપીનું પદ સંભાળી લીધું સંભાળ્યું ! તસવીર થઈ વાઇરલ,પરંતુ પછી ડીલીટ

ટીમમાં શાનદાર પ્રદર્શનના કારણથી જ આ પદ આપવામાં આવ્યું,જો કે આ પદથી તેની ક્રિકેટ કારકિર્દી પર…

પિતરાઈ ભાઈ-બહેન 220 KVના વીજપોલ સાથે દુપટ્ટાના બે છેડા પર લટકતા મળ્યા

મોરબી જિલ્લાના માનસર ગામમાં આવેલ વાડી વિસ્તારમાં 220 KVના વીજ પોલ સાથે એક યુવક અને યુવતીનો…

કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની તેમના નિવાસસ્થાને ગોળી મારીને હત્યા

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શુક્રવારે સવારે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની તેમના નિવાસસ્થાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરિવારજનોએ…

ગુજરાત જાહેર સેવા આયોગની મુખ્ય પરીક્ષાના પરિણામમાં ભારે વિલંબ,ગુજરાતના યુવાનોને સમાન તક આપવામાં આવે તેનો ફાયદો વહીવટીતંત્રને પણ થશે :ગુજરાત કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી

ગુજરાત કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી અગાઉની તમામ જાહેરાતો પૂર્ણ કર્યા બાદ જ…

કલેક્ટરે બિનશરતી માફી માંગવી પડી, લેન્ડ ગ્રેબિંગ ગુજરાત ભરમાં ચર્ચાતો મુદ્દો

લેન્ડ ગ્રેબિંગ ગુજરાત ભરમાં સારાં એવા પ્રમાણમાં ચર્ચાતો મુદ્દો છે. શાસન આ કાયદાને કડક લેખાવી પ્રસંશા…

તારી બહેનના બિભત્સ ફોટા અને વીડિયો છે વાઇરલ કરી દઇશ કહી શાળા સંચાલકે ધમકી આપી

બોટાદની એક વિદ્યાલયના 2 સંતાનના પિતા સંચાલકે શાળામાં અભ્યાસ કરાવાવ માટે આવતી મહિલાને પ્રેમજાળમાં ફસાવી બિભત્સ…

પુરુષોને કામેચ્છા વધારવા વરિયાળી ગુણકારી, જાણો બીજા પણ ફાયદા…

મોટાભાગના દરેક ભારતીય વ્યક્તિ ઘરે કે હોટલમાં જમ્યા બાદ મુખવાસ ખાવાનું પસંદ કરે છે. જેમાં સૌથી…