ઈરાનને ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ, પણ આ કારણે ઈરાન યુદ્ધ ખતમ કરવા તૈયાર નથી! ચીન-રશિયાના…

  મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ હવે એક…

ખડગેના “ગુજરાતીઓ અભણ” નિવેદનથી રાજકીય ગરમાવો: ભાજપના પ્રહાર, ગુજરાતમાં ચૂંટણી સમયે જ કોંગ્રેસ ઘેરાઈ

  કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને આપેલ “અભણ” જેવા નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં…

પતિને છોડી બોયફ્રેન્ડ સાથે રહેવા માંગતી યુવતીને કોર્ટની મંજૂરી

  મધ્યપ્રદેશની ગ્વાલિયર હાઈકોર્ટ (High Court)માં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 19 વર્ષની એક યુવતીએ…

ટ્રમ્પનો ‘સ્ટોન એજ’ પ્લાન એક્ટિવ: ઈરાનને પથ્થર યુગમાં ધકેલી દેવા દુનિયાભરની ઘાતક મિસાઈલોનો ખડકલો

  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને એવી રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે કે તે…

ગુજરાત ATSને જબરદસ્ત સફળતાઃ આઇએસઆઈ જાસૂસ અને પાક. ગેંગનો સાગરિત ઝડપ્યો

  ગુજરાત એટીએસને જબરદસ્ત સફળતા મળી છે. ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં પાકિસ્તાની ગેંગસ્ટર…

Election 2026: સાત મનપા માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 243 ઉમેદવારોના નામની જાહેરાત

  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે કોંગ્રેસ પક્ષે સાત મનપા માટે પોતાના ઉમેદવારોના નામની પ્રથમ…

Breaking News: ભારતના રણમાં ફૂટ્યો ‘તેલનો ફુવારો’: યુદ્ધ વચ્ચે દેશ માટે મોટા સમાચાર, તેલના ઉત્પાદનમાં 70% નો તોતિંગ ઉછાળો!

  પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં આવતા ઉતાર-ચઢાવ વચ્ચે ભારત માટે…

નિવૃત્ત જજની પુત્રીના છૂટાછેડા… પરિવારે ઢોલ-નગારા સાથે દીકરીનું સ્વાગત કર્યું, પિતાના શબ્દો હૃદયને સ્પર્શી ગયા

ઢોલના અવાજ… દીકરીના ચિત્રવાળા ટી-શર્ટ… માળા અને મીઠાઈઓ… આ એક દીકરીનું સ્વાગત હતું જેના છૂટાછેડા પછી…

દેશી ના નામે આરોગ્યની ઠેસી, બ્રાન્ડેડ ગોળના નમુના ફેઇલ,

Mehsana Food Department Raid: ખાંડના સ્વસ્થ વિકલ્પ તરીકે આપણે સૌ દેશી ગોળનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરીએ…

દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, અનેક દેશોમાં કિંમતો થઈ બમણી; પણ ભારતમાં કેમ હજુ સ્થિર? જાણો કારણ

  ઈરાનમાં યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધી ગ્લોબલ ઓઈલ માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી…

Hormuz નહીં હવે બાબ-અલ-મંદેબ પર ઈરાનની નજર.દુનિયા ભરમાં હાહાકાર

  પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને દુનિયાને એવી ચેતવણી આપી છે જેનાથી વૈશ્વિક અર્થતંત્રના…

શું વિશ્વ યુદ્ધ તરફ? ટ્રમ્પની ઈરાનને છેલ્લી ચેતવણી, કહ્યું- ‘વાત માનો નહીંતર, 48 કલાકમાં થશે વિનાશક…

  મધ્ય પૂર્વના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા…

ડસ્ટબિન સીટી બનાવવાના ડખ્ખા, જોઈ લો આ બકાઓને, ક્યાંથી ડસ્ટબિન સીટી બનશે? પહેલા તંત્ર સુધરે

વેપારીઓ સાવધાન! ડુપ્લિકેટ પનીરના વેચાણ પર ફૂડ સેફ્ટી વિભાગના કડક નિયમો જાહેર

શું છે ‘એનાલોગ’ અને કેમ લેવાયો આ નિર્ણય? તાજેતરમાં તંત્રના ધ્યાનમાં આવ્યું હતું કે બજારમાં દૂધમાંથી…

રાજકોટ: લોક ડાયરામાં અનોખો નજારો, સોનાની નોટોનો થયો વરસાદ! Video

રાજકોટ: સોના-ચાંદીના વધતા ભાવ વચ્ચે સોનાની નોટનો વરસાદ થાય તો! જી હા, રાજકોટના જેતપુર તાલુકાના ભેડાપીપળીયા…