આ તો નવું આવ્યું… ઇન્કમ ટેક્સ વિભાગના અસલી અધિકારીઓ પાડતા હતા નકલી દરોડા; ઉદ્યોગપતિને એક વાત પર શંકા ગઈ અને પોલ ખૂલી

મુંબઈમાં ‘સ્પેશિયલ 26’ ફિલ્મની જેમ જ એક ગેંગે એક ઉદ્યોગપતિ અને તેની પત્નીને બંધક બનાવ્યા. આવકવેરા…

ભૂપેન્દ્ર પટેલ સરકારના સુશાસનના 5 વર્ષ: 2.92 કરોડ આયુષ્માન કાર્ડથી લઈને 108ના કાફલા સુધી, જાણો આરોગ્ય ક્ષેત્રના મોટા નિર્ણયો

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ 5 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ પાંચ વર્ષના…

ગુજરાતની 70 જેટલી ખાનગી બીએડ કોલેજો તપાસના ઘેરામાં, NCTEની જરુરી મંજુરીવગર ચાલતી હોવાની, આશંકા, લગભગ 8,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર

ગીર સોમનાથની એક બીએડ કોલેજની ગેરરીતિના પગલે સરકારે શરુ કરી તપાસ 70 કોલેજોએ NCTEની જરૂરી પ્રક્રિયા…

Breaking News : ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને મોટા સમાચાર, આ તારીખે મતદાન યોજાવાની સંભાવના

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, 14…

શું તમે પણ સાચવી રાખ્યા છે બાળકોના જૂના રમકડાં અને કપડાં? જાણો આ વાસ્તુ નિયમ

બાળકોના સામાનને સાચવવો એ ભાવનાત્મક નિર્ણય છે. બાળકોના જૂના કે ઘસાઈ ગયેલા કપડાં, પગરખાં, રમકડાં અને…

ગુજરાતમાં આવી રહ્યું છે વાવાઝોડું, 44 વર્ષના ડેટા બાદ વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો

વર્ષ 2026ના અંતિમ મહિનાઓમાં એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન દેશમાં ચક્રવાતી સિસ્ટમની પ્રવૃત્તિ વધવાની શક્યતા અંગે…

ભારતે રશિયા અને ઈરાનને આપ્યો મંચ! જગત જમાદારની ધૂળ કઢાઈ, પશ્ચિમી દેશોને અરીસો દેખાડાયો

દાયકાઓ સુધી પોતાને ગ્લોબલ સુપરપાવર સમજતા G7 દેશોની અકડ હવે ઢીલી પડવા લાગી છે. નવી દિલ્લીમાં…

ગુજરાતના ખેડૂતો અને જમીન ધારકો માટે ઐતિહાસિક રાહત: આઝાદીથી અત્યાર સુધીના ટુકડા ધારાના ભંગ દંડ વગર રેગ્યુલાઈઝ થશે

ગુજરાત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા બાબતનો (સુધારા) વિધેયક, ૨૦૨૬ વિધાનસભામાં સર્વાનુમતે પસાર…

ગુજરાત સહિત દેશભરમાં આજે બેંકોની હડતાળ, શનિ-રવિની રજાને કારણે 3 દિવસ બંધ

5-ડે વર્કિંગની માગ પર કર્મચારીઓ અડગ   – ગુજરાત રાજ્યમાં 5400 બ્રાન્ચ અને 15 હજાર કરોડના…

સોલાર પેનલ બનાવતી કંપની પર GSTના દરોડા : 45 સ્થળે તપાસ, કરોડોનો ગોટાળો

રાજ્ય GST વિભાગે રાજકોટની એનર્જી અને સોલર પેનલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગ્રૂપ અને તેની સાથે…

એક રૂપિયો પણ દંડ ભર્યા વગર જૂના જમીનના સોદા થશે કાયદેસર! ભૂપેન્દ્ર પટેલ સરકારનો ઐતિહાસિક નિર્ણય

ગુજરાત વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા બાબતનો (સુધારા) વિધેયક-2026’ સર્વાનુમતે…

કોબાના બિલ્ડર પત્ની હત્યા-લૂંટ કેસમાં 10 વર્ષ બાદ ન્યાયનો ઘા! આરોપીને આજીવન કેદ

કોબામાં 2016ના બિલ્ડર પત્ની હત્યા-લૂંટ કેસમાં ચુકાદો: આરોપી માનજી ભુરિયાને આજીવન કેદ અને ₹28 હજારનો દંડગાંધીનગરના…

10 કરોડના હીરા માત્ર 5 લાખના બતાવી રહ્યા હતા! એક્સપોર્ટ પહેલાં DRIએ ખેલ પાડી દીધો, જાણો કોની ધરપકડ થઈ?

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ મુંબઈમાંથી રૂ. 10 કરોડથી વધુ કિંમતના હીરાની ગેરકાયદેસર નિકાસ કરવાનો…

‘અમે કસ્ટડી નહોતી માંગી, માત્ર સારવાર કરી છે’, વનતારા ‘માધુરી’ હાથણીને પરત કોલ્હાપુર મોકલશે

જામનગરના વનતારા કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલી હાથણી માધુરીને હાઈ-પાવર્ડ કમિટીના આદેશ બાદ કોલ્હાપુર પરત મોકલવામાં…

મોડાસાની મર્દાનીઃ ચેઈન ખેંચવા આવેલા શખ્સને એકલા હાથે ધીબેડયો, લોકો જોતા રહ્યા પણ શરમ ના આવી

મોડાસા શહેરમાં ચેઇન સ્નેચિંગનો વધુ એક પ્રયાસ સામે આવતા મહિલાઓ અને વૃદ્ધોમાં ફફડાટ ફેલાયો છે. રામપાર્ક…