માણસાના વેપારી સાથે વિઝા કરાવી આપવાનું કહીને વિઝા કન્સલ્ટન્ટે રૂ. 45 લાખની છેતરપિંડી કરી

ગાંધીનગરના માણસાના વેપારીના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી લંડનના વિઝા કરાવી આપવાનું કહીને વિઝા કન્સલ્ટન્ટે રૂ. 45…

દિવાળીના તહેવારોમાં તડાકો નહીં, દાદા ભત્રીજાનો 201 નવી બસોનો ભડાકો, પબ્લિકને ભીડમાં કડાકો નહીં, ઠાઠિયા નહીં, નવી નકોર બસો જોઈલો, છે ને કંચા..

દેશમાં સૌથી મોટી ટ્રાન્સપોર્ટેશન પબ્લિક સરકારી વ્યવસ્થા હોય તો ગુજરાત દિવાળીના તહેવારોમાં તડાકો નહીં, દાદા ભત્રીજાનો…

બાંગ્લાદેશ ચીન પાસેથી 4.5 જનરેશનનું J-10CE ફાઇટર જેટ ખરીદશે

  ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અફઘાનિસ્તાનમાંથી બગરામ એરબેઝ પાછી ખેંચવાની યોજનાનો વિરોધ કર્યો છે. આ…

તાલિબાન સરકારના વિદેશ મંત્રી પહેલીવાર ભારત પહોંચ્યા

  અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી ગુરુવારે એક અઠવાડિયાની મુલાકાત માટે નવી દિલ્હી પહોંચ્યા.…

હમાસ-ઇઝરાયલ શાંતિ કરારના પ્રથમ તબક્કા પર સહમત

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જાહેરાત કરી કે ગાઝામાં બે વર્ષ જૂના યુદ્ધનો અંત લાવવા…

નવ બ્રિટિશ યુનિવર્સિટીઓ ભારતમાં કેમ્પસ ખોલશે

  નવ બ્રિટિશ યુનિવર્સિટીઓ ભારતમાં કેમ્પસ ખોલશે. બ્રિટિશ પીએમ કીર સ્ટારમરે મુંબઈમાં આ જાહેરાત કરી. કીર…

બ્રિટિશ PM 100 લોકોના ડેવિગેશન સાથે ભારત પહોંચ્યા

    બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર આજે સવારે બે દિવસની મુલાકાત માટે મુંબઈ પહોંચ્યા. વડાપ્રધાન બન્યા…

ગુજરાતની બે કંપનીઓના સીરપમાં ઝેર, કોલ્ડ્રિફ ફેક્ટરીમાં 350થી વધુ ગેરરીતિઓ મળી આવી

  ઝેરી ઉધરસની સીરપ પીવાથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 23 બાળકોના મોત થયા છે. અત્યાર સુધીમાં મધ્યપ્રદેશમાં…

કરુર નાસભાગ: વિજયે મૃતકોના સંબંધીઓ સાથે વાત કરી

  અભિનેતા અને TVKના વડા વિજયે કરુર ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોનો વ્યક્તિગત રીતે સંપર્ક કરવાનું…

હિમાચલમાં લેન્ડસ્લાઇડ, પેસેન્જર બસ પર શિલાઓ પડી, 15નાં મોત, 2 બાળકોને બચાવાયાં

      હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં મંગળવારે સાંજે એક પેસેન્જર બસ પર એક પેસેન્જર બસ…

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા બાદ 25 લોકોને બચાવાયા

  જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યોના ઊંચા વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી…

જયપુર-અજમેર હાઇવે પર સિલિન્ડર બ્લાસ્ટ, LPG સિલિન્ડરો ભરેલો એક ટ્રક કેમિકલ ભરેલા ટેન્કર સાથે અથડાયો, એક પછી એક સિલિન્ડરો બ્લાસ્ટ

  જયપુર-અજમેર હાઇવે પર મોડી રાત્રે LPG સિલિન્ડરો ભરેલો એક ટ્રક કેમિકલ ભરેલા ટેન્કર સાથે અથડાયો.…

હિમાચલમાં બસ પર પડ્યો પહાડ, બહાર કાઢવામાં આવ્યા 15 મૃતદેહ, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

  હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદ વચ્ચે, મંગળવારે સાંજે બિલાસપુર જિલ્લામાંથી એક દુ:ખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા…

ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ આવ્યા, કોંગ્રેસનાં જગદીશે મુક્ત થવાની વાત કરી,

  ગુજરાત (Gujarat) કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો…

સુરેન્દ્રનગરમાં ગોઝારો અકસ્માતઃ માલવણ-પાટડી હાઈવે પર કાર અને ડમ્પરની ટક્કરમાં 4 મહિલાઓના કરૂણ મોત

  સુરેન્દ્રનગર-પાટડી હાઈવે પર આવેલા ઝેઝરી ગામ નજીક આજે ડમ્પર અને કાર વચ્ચે થયેલા ભીષણ અકસ્માત…