જીજે 18 ખાતે ભાજપના જ કાર્યકર તથા નગરસેવક ની ગાડી ભુવામાં પડી, પાણીનું લીકેજ રોડ રસ્તા ડેમેજ જેવો ઘાટ

શહેરમાં ઠેક-ઠેકાણે પાણી અને ગટર લાઈન માટે તંત્ર દ્વારા ખોદકામની કામગીરી પૂર્ણ કર્યાં બાદ યોગ્ય રીતે…

ભાજપના પૂર્વ નગર સેવકની ગાડી ફસાતા ક્રેન બોલાવી પડી,₹5,000 નો ડંડો વાગ્યો,

Gj 18 એટલે ગુજરાતનું પાટનગર કહેવાય ત્યારે વિકાસ જેમ ઊંચો જઈ રહ્યો છે તેમ તેમ લોકોને…

રાષ્‍ટ્રપતિ મેડલ મેળવવામાં ગુજરાતનાં 5 IPS ઓફિસર

પ્રજાસત્તાક પર્વ અંતર્ગત જાહેર થયેલ રાષ્‍ટ્રપતિ ચંદ્રકમાં અમદાવાદ રેન્‍જ આઇજી એવા પ્રેમવીરસિંહ યાદવ અને રાજકોટમાં વર્ષો…

પ્રજાસત્તાક દિવસ 2024ના અવસર પર પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારક સેવાના કુલ 1132 કર્મચારીઓને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરવામાં આવ્યાં

પ્રજાસત્તાક દિવસ 2024ના અવસર પર પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારક સેવાના કુલ…

ભાજપે 400 પ્લસનો ટાર્ગેટ રાખ્યો, મોદી કી ગેરંટીના સ્લોગન સાથે ચૂંટણી મેદાનમાં ભાજપ ઉતરી ગયું

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા જ દિવસથી ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે.…

ગાંધીનગરમાં ચાર પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલી, વાંચો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ…

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીએ જાહેર હિતમાં ચાર પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરી…

ગયા વર્ષે જોહાનિસબર્ગમાં બિલ્ડિંગમાં લાગેલી આગના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ,76 લોકોની હત્યાનો આરોપ

દક્ષિણ આફ્રિકાની પોલીસે ગયા વર્ષે જોહાનિસબર્ગમાં બિલ્ડિંગમાં લાગેલી આગના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. એપીના…

ભાજપમાં જોડાઈ રહ્યાની વાત થઈ રહી છે, જેનો કોઈ આધાર નથી, હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું.’ :અર્જુન મોઢવાડિયા

આજના દિવસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની એક ટ્વિટ ચર્ચામાં રહી. આ ટ્વિટની ઇમેજ…

રેલવેનું સિગ્નલ રિપેર કરતી વખતે લોકલ ટ્રેન સાથે અથડાતાં વેસ્ટર્ન રેલવેના ત્રણ કર્મચારીઓનાં મૃત્યુ

રેલવેનું સિગ્નલ રિપેર કરતી વખતે લોકલ ટ્રેન સાથે અથડાતાં વેસ્ટર્ન રેલવેના ત્રણ કર્મચારીઓનાં મૃત્યુ થયાં હોવાની…

લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપ કોંગ્રેસનું બળ તોડવા માંગે છે,ગુલાબસિંહ ચૌહાણ આવતી કાલે રાજીનામું આપશે

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને ફરી મોટો ફટકા પડી રહ્યા છે, ત્યાં ફરી ગુજરાત કોંગ્રેસને મોટો…

સટ્ટાખોરોમાં સન્નાટો ફેલાયો, રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ સ્થળે દરોડો પાડીને ત્રણ બુકીઓની ધરપકડ

રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ક્રિકેટના સટ્ટાના મોટા રેકેટ પર ઉપર જબરી રેડ પડાઈ છે. ક્રાઇમ બ્રાન્ચ…

બર્ધમાનથી કોલકાતા પરત ફરતી વખતે મમતા બેનર્જીની કારને અકસ્માત,..માથામાં ઈજા થઈ

તાજેતરમાં બંગાળના CM મમતા બેનર્જીને લઈને એક ચોંકાવનારી ખબર સામે આવી છે. એક અહેવાલ પ્રમાણે CM…

મમતા બેનર્જીએ ‘એકલા ચલો’નો નારો આપ્યો, આ જાહેરાત સાથે જ વિપક્ષ ભારત ગઠબંધનના ચિત્ર અને ભવિષ્ય પર સંકટના વાદળો ઘેરાઈ ગયા

લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને…

ગાંધીનગરના સેકટર – 6 વિસ્તારમાં રહેતા 68 વર્ષીય વૃદ્ધને કોર્ટે ત્રણ વર્ષની જેલ ભોગવવાનો હુકમ કર્યો

ગાંધીનગર સેકટર 7 પોલીસ મથકની હદ વિસ્તારમાં સાતેક વર્ષ અગાઉ આઠ વર્ષની બાળકીને પોતાના પૌત્ર સાથે…

બોટકાંડના આરોપી બિનિત કોટિયાનું કાળી શાહી ફેંકીને મોઢું કાળું કરી દેવામાં આવ્યું, વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહની અટકાયત

વડોદરા હરણી લેક ઝોનમાં થયેલા બોટકાંડના આરોપી બિનિત કોટિયાને આજે વડોદરા કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાંથી…