નીતિ આયોગે આજે બહાર પાડેલા એક્ષ્પોર્ટ પ્રિપ્રેડ નેસ ઇન્ડેક્ષ – ૨૦૨૦માં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે…
Category: Exclusive News
વાહક જન્ય રોગોના નિયંત્રણ માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલઃઆરોગ્ય કમિશ્નર શીવહરે
આજે વાહક જન્ય રોગો માટે રાજયને સંવેદનશીલ જિલ્લાઓની સમીક્ષા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરતા કમિશનરએ કહ્યુ હતું…
લેન્ડ ગ્રેબિંગની પ્રવૃત્તિને સખ્તાઇથી ડામી દેવા મુખ્યમંત્રી વિજયરૂપાણીનો નિર્ણય
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની…
પોલીસ કર્મીને વીકલી ઓફ આપવા, માનવીય અભિગમ દાખવવા સુપ્રીમમાં PIL
દેશમાં સૌથી કપરી સ્થિતિ અને કપરી હાલત હોય તો પોલીસ કર્મીઓની છે એ પણ સમાજનું અભિન્ન…
મહેસૂલી સેવામાં વધુ એક જમીન માપણીની સેવા ઓનલાઈન કરાઈ – મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ
મહેસૂલ વિભાગ અંતર્ગત આવતી જમીન માપણીની વિવિધ સેવાઓને ઓનલાઇન કરતાં મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે,…
રાજ્યમાં સરેરાશ ૧૦૬.૭૮ ટકા વરસાદ : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૨૧૩.૫૭ ટકા
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૨૫મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની…
તા.27 ઓગસ્ટથી તા. 2 સપ્ટેઆમ્બર સુધી અંબાજી ટ્રસ્ટની વેબસાઈટ, ફેસબુક, યુ-ટ્યુબ ઉપર લાઈવ ટેલીકાસ્ટ કરાશે
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પ્રતિવર્ષ યોજાતા ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે આ વર્ષે કોરોના વાયરસની વૈશ્વિક મહામારી…
પેન્શન મેળવતા પેન્શનરો/કુટુંબ પેન્શનરોને વાર્ષિક હયાતીની ખરાઇ મુદ્દત બે માસ વધારાઇ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં પેન્શન મેળવતા પેન્શનરો/ કુટુંબ પેન્શનરો એ વાર્ષિક હયાતીની…
કાર્યકરોના કામનો મારો, ગઈ કાલે કૌશિકભાઈ, આજે જયદ્રથસિંહનો વારો
ગુજરાતમાં નવા વરાયેલા ભાજપના પ્રદેશ પ્રમુખ ધ્વારા કાર્યકરોના કામ થતાં ન હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી…
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ ની કાર્યકરોને બુસ્ટ કરવા પ્રથમ ચરણની બોણી
ગાંધીનગર કોબા કમલમ ખાતે આજરોજ સહકાર મંત્રી કૌશિક પટેલ ધ્વારા તમામ કાર્યકરોને એક પછી એક તેમની…
મહેસાણા જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં થયેલ વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વ્યાપક પ્રમાણમાં થયેલ ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા…
અમદાવાદ મસ્કતી માર્કેટ કાપડ મહાજનના વર્ચ્યુઅલ એકીઝીબિશન ફેબેક્ષા નું ઇ-ઇનોગ્રેશન કરતા મુખ્યમંત્રી વિજયરૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત વર્ચ્યુઅલ એકઝીબિશન ‘ફેબેક્ષા’નું ઇ-ઇનોગ્રેશન કરતાં સ્પષ્ટપણે…
ગુજરાતને ફાળવાયેલા ૭ તાલીમી IPS અધિકારીઓ મુખ્યમંત્રીની સૌજ્ન્ય મૂલાકાતે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૌજ્ન્ય મૂલાકાત ગુજરાતને ફાળવાયેલા ર૦૧૯ બેચના સાત પ્રોબેશનરી-તાલીમી IPS અફસરોએ ગાંધીનગરમાં લીધી હતી.…
મચ્છુ ડેમના દરવાજા ખોલતા પૂર જેવા દ્રશ્યો
મચ્છુ-2 ડેમમાં નવા પાણીની આવક થતાં 14 જેટલા દરવાજા આઠ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ત્યારે…
સરદાર સરોવર ડેમ 66% ભરાયો, હાલ સપાટી 127 મિટરે ટચ થવાની શક્યતા
ગુજરાતમાં અવિરત વરસતા વરસાદ અને ઉપવાસમાં પાણીનો જથ્થો આવતા ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર ડેમની…