એકતાનગર ખાતે નજરાણા સમાન જંગલ સફારી સહિત વિવિધ પ્રકલ્પોનો નજારો માણ્યો સુંવાળા સૂર્યોદયના શાંત વાતાવરણમાં પક્ષીઓના…
Category: Politics
ચિંતન શિબિરમાં પહોંચવા ઝ્રસ્, મંત્રીઓ એસટીની વોલ્વો બસમાં બેઠા
ચિંતન શિબિર માટે એકતા નગર પહોંચવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રી મંડળ ના મંત્રીઓએ…
AMCની પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતાં એકમો વિરૂધ્ધ કાર્યવાહી
અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉત્તર પશ્ચિમ ઝોન સો.વે.મે. વિભાગ દ્વારા ડે.મ્યુનિ. કમિશનર (ઉ.પ. ઝોન ) ના…
AMC દ્વારા ભદ્ર પ્લાઝા તથા અપના બજાર ખાતે પાથરણાના દબાણો દુર કરાયા
અમદાવાદ જમાલપુરમાં ભદ્ર પ્લાઝા તથા અપના બજાર ખાતે આવેલ પાથરણા બજારના વેન્ડર્સને સુઆયોજિત પ્લાનીંગ કરવા સારુ…
ભાજપના ચૂંટણી જીતવા માટે “બાબા” ને આગળ કરીને જનતાનું ધ્યાન ભટકાવવાના કાર્યક્રમો શરૂ : કૉંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી “બાબા” ની સભાના આયોજકમાં સુરત…
ભાજપ દ્વારા બૃહદ કારોબારી બેઠક યોજાઈ : વડાપ્રધાન મોદીના દુરંદેશી નિર્ણયોના કારણે આજે સમગ્ર દેશની પરિસ્થતિ બદલાયી : સી.આર.પાટીલ
મોદીના નેતૃત્વના મુખ્ય પાંચ મુદ્દાઓ “સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા અને અટલ દ્રઢ નિશ્ચય હર હમેંશ…
દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા આજે ત્રણ જગ્યાએ બિન પરવાનગીના બાંધકામો દૂર કરાયા
ઇન્દ્રપુરી વૉર્ડ કેનાલ રોડ લાંભા કામિલ રેસીડેન્સી બહેરામપુરામાં નબીનગર અમદાવાદ દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા બીનપરવાગીના…
સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૯ થી ૨૧ મે દરમિયાન દસમી ચિંતન શિબિરનો શુભારંભ કરાવશે
આલેખન : જિગર ખુંટ, નાયબ માહિતી નિયામક ચિંતન શિબિર એટલે વિકાસ માટેનું સામૂહિક મનોમંથન :…
ટાગોર હોલ ખાતે કાલે ભાજપ અધ્યક્ષ પાટીલ અને વિનોદ તાવડેની હાજરીમાં પ્રદેશ બૃહદ કારોબારીનું આયોજન : પ્રદીપસિંહ વાઘેલા
રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કેન્દ્રીય ભાજપની યોજના મુજબ ૫૧ જેટલી મહા જનસભાઓનું આયોજન…
AMC એ પૂર્વ ઝોનમાં ૬૫ વ્હીકલને લોક મારી વહીવટી ચાર્જ વસૂલ્યો
અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ / જંક્શન પરના દબાણ…
બેસ્ટના માંધાતા એ મેયર, ચેરમેન કમિશનરને ટેન્ડરમાં ખોટું થયું હોઇ, જે અન્યાય કર્તા હોઇ, મનસ્વી ર્નિણય સામે પત્ર પાઠવ્યો
ગુજરાતની GJ-18 ની મહાનગરપાલિકા બહુ ગવાઈ ગઈ છે, ભ્રષ્ટાચાર માટે પણ ભરડો લીધો હોય તેમ ટેન્ડરોમાં…
૧૯ થી ૨૧ મે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પ્રધાનો-અધિકારીઓ કરશે ચિંતન
રાજ્ય સરકાર દ્વારા મંત્રી મંડળના સભ્યો, વરિષ્ઠ સચીવો અને અધિકારીઓ માટે સમયાંતરે ચિંતન શિબિરનું આયોજન કરવામાં…
પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ગુજરાતનાં લાખો પરિવારોને મળ્યું ‘પોતાના સપનાનું ઘર’ : ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 7.50 લાખ આવાસો જ્યારે (ગ્રામીણ) હેઠળ 4.06 લાખથી વધુ આવાસોનું…
ગુજરાતમાં પૂર્વમંત્રીઓએ પોતાના બંગલા ખાલી નથી કર્યા તેમને કાયદાકીય નોટિસ આપીને સરકાર બંગલા ખાલી કરાવે : હેમાંગ રાવલ
અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસ વાર્તાને સંબોધતા ગુજરાત પ્રદેશ…
અમિત ચાવડાનો આજે જન્મદિવસ :અધર્મ સામે ધર્મ, અસત્ય સામે સત્યનો સાથ લઇ લોકોના અધિકારો માટે, બંધારણ બચાવવા માટે સૌ કોંગ્રેસના કાર્યકરોનો સંકલ્પ : અમિત ચાવડા
“સર્વજન હિતાય, સર્વજન સુખાય” ના સંકલ્પ સાથે સૌ કોંગ્રેસજનો સાથે સહભાગી બનીને અમિત ચાવડાએ માઁ અંબેના…