મા અંબાના દર્શન – શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે નિ:શુલ્ક યાત્રાનું ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર…
Category: GJ-18
નેહા નર્સિંગ હોમ, સે.૨૨ ખાતે આયોજિત નિશુલ્ક મહિલા મેડિકલ કેમ્પનો ૧૦૦ થી વધુ મહિલાઓએ લાભ લીધો
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા અને…
અનુ.જાતિના છાત્રાલયો મરવાના વાંકે જીવી રહ્યા છે, સરકારની કરોડોની ગ્રાન્ટ વાપરવામાં અધિકારીઓના ઠાગાઠેયા
ગોપીનગર, દેશમાં ભારતના વડાપ્રધાને એસ.સી, એસટી ઓબીસી સમાજ થી લઈને તમામ સમાજે માટે આયોગ નું નિર્માણ…
ખખડઘજ ગલ્લે દાઢી કરાવતા આ વ્યક્તિ ડેપ્યુટી મેયર છે, સસ્તા સલૂન, રોજગારી કા બલૂન
ગાંધીનગર રાજ્યમાં હવે મોંઘાદાટ સ્પા થી લઈને સલુનો પણ બન્યા છે, ત્યારે ભાઈ દાઢી કે વાળ…
આ તસવીર પર લખાણ છે તે પોલીસનું તો ના જ હોય
તસવીરમાં whatsapp ग्रुपभां આ તસવીર વાયરલ થયેલી છે, ત્યારે શું પોલીસ કર્મી જ ફક્ત ભૂલ કરે…
અમદાવાદ સ્થિત માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીના નિવાસ સ્થાને વાળીનાથ મહાદેવના શિવલિંગની પધરામણી
રાજયના માલધારી સમાજના સૌથી પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર એવા તરભ વાળીનાથ ધામ ખાતે નવિન વિશાળ મંદિર…
ધોરણ ૬ થી ૧૨માં શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને પરિચય કરાવાશે : પ્રફુલ પાનશેરીયા
રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ જણાવ્યું છે કે,આપણા સૌના બાળકોમાં નાનપણથી જ સત્ય,સહજીવન,…
સરકાર દ્વારા ફાળવવામાં આવતી રકમનો ઉપયોગ કરી વધુમાં વધુ નાગરિકોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસને વેગ આપવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ: બલવંતસિંહ રાજપૂત
રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી વધુમાં વધુ રકમનો ખર્ચ કરી નાગરિકોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસને…
GIDCમાં કાર્યરત લઘુ ઉદ્યોગના વિકાસ માટે છેલ્લા બે વર્ષમાં’ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ’હેઠળ કુલ ૨૧૨ એકમોને રૂ.૯૬૩ કરોડથી વધુની સહાય ચૂકવાઇ: બલવંતસિંહ રાજપૂત
તત્કાલીક મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં GIDCમાં કાર્યરત નાના-લઘુ ઉદ્યોગોના વિકાસ માટે વર્ષ…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ સુત્ર “હર ઘર પોષણ” ને જનઆંદોલનના ભાગ રૂપે લઇ જવાશે : ભાનુબેન બાબરીયા
કુપોષણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા એ જણાવ્યું હતું…
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ગરીબ મધ્યમ વર્ગના નાગરિકો માટે આશીર્વાદરૂપ
દેશભરના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ગંભીર રોગો સામે ત્વરિત વિનામૂલ્યે સારવાર મળી રહે એ માટે વડાપ્રધાન શ્રી…
ગાંધીનગરના સેકટર – 11 મેદાનમાં વરલી મટકાંનો અડ્ડો શરૂ થયો, લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડીને સેકટર – 12 ના વૃદ્ધને આબાદ રીતે ઝડપી પાડયો
ગાંધીનગરના સેકટર – 11 રામકથા મેદાનમાં વરલી મટકાંનો અડ્ડો શરૂ થયો હોવાની બાતમી મળતાં જ લોકલ…
ગાંધીનગરનાં GUDA માં મકાન આપવી દેવાના નામે ઠગાઈ, છ અરજદારો સાથે રૂ.7.70 લાખ રૂપિયાની છેતરપિંડી
ગાંધીનગર GUDA તથા અન્ય સરકારી એજન્સીઓની આવાસ યોજનામાં અપાતા મકાન બજાર કિંમત કરતાં ઓછા ભાવે મળતાં…
સરકારને ફક્ત અદાણીને કઈ રીતે નફો કરાવવો તેમાં જ રસ છે ,…..વિધાનસભામાંથી કોંગ્રેસે નારા સાથે વોકઆઉટ કર્યુ
આજે વિધાનસભા સત્રનો ચોથા દિવસે મળેલી પ્રથમ બેઠકમાં ઉર્જા પેટ્રોકેમિકલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી…
માણસા શહેરમાં દરબારગઢ પાસેના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાં એક ઈસમ ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યો,24 કલાક માટે સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે છે તો આ ઘટનાં કેમ બની!?…
માણસા શહેરમાં દરબારગઢ પાસેના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાં એક ઈસમ ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યો હતો…